Sep 4, 2013

TET-2 Paper Solution 2013 Languages (English, Gujarati, Sanskrit, Hindi)

This post contains TET- 2 Language paper solution for all the languages wiz English, Gujarati, Sanskrit and Hindi. The TET - II (Upper Primary) exam 2013 was conducted on 1/9/2013. This TET-2 Paper Solution Gujarat 2013 is for the part 2 of Languages paper.

TET-2 Paper solution Gujarat for all languages
ટેટ-2 ભાષાનું પેપર સોલ્યુશન 2013

લિંક: https://docs.google.com/file/d/0B0gXglTUQT_yZTlPY0VDVS1Zckk/edit?usp=sharing


આ પેપર સોલ્યુશન કે કોઈ પણ જવાબ  જવાબો વિષે વાચકો પોતાના પ્રતિભાવ નીચે કોમેન્ટ્સથી આપી શકે છે.

ટેટ-2 2013 ના કોમન પેપર (પાર્ટ 1) માટે અહી ક્લિક કરો - For TET-2 Paper Solution Gujarat (Common for all), click here. 

If you are looking for TET-2 Paper solution Gujarat 2012 (Upper Primary), click here.

Sep 2, 2013

TET 2 Paper Solution 2013 Gujarat - ગુજરાત ટેટ 2 પેપર સોલ્યુશન 2013

The following link is the TET-II Paper Solution for TET conducted on 1/9/2013. The paper solution is for TET for Upper Primary teachers.




TET-2 Paper Solution Gujarat 2013
 ગુજરાત ટેટ 2 પેપર સોલ્યુશન 2013


આ પેપર સોલ્યુશન કે કોઈ પણ જવાબ  જવાબો વિષે વાચકો પોતાના પ્રતિભાવ નીચે કોમેન્ટ્સથી આપી શકે છે.

ટેટ 2 2013 નું ભાષાના પેપર પાર્ટ-2 સોલ્યુશન માટે અહી ક્લિક કરો. -  For TET-2 Languages (English, Gujarati, Sanskrit, Hindi) 2013 Paper Solution, click here.

If you are looking TET-2 Paper solution 2012 (Upper Primary), click here.

Aug 20, 2013

SEB દ્વારા લેવાયેલ HTAT-2013 પેપર અને મુકાયેલ પ્રોવિઝનલ આન્સર કી માં ભૂલો

SEB દ્વારા લેવાયેલ HTAT-2013ની પરીક્ષાના પેપર અને પ્રોવિઝનલ આન્સર કી માં ઓછામાં ઓછી ત્રણ 3  ચાર  ભૂલો રહી જવા પામી છે. જે આ પ્રમાણે છે:

There are at least three four mistakes in the HTAT Question paper answer keys put by State Education Board on their website. The are as below:



પ્રશ્ન: એક ઘન સે.મી. બરાબર કેટલા મિલીલીટર?

SEBનો જવાબ: 1000 મિલીલીટર
સાચો જવાબ: 1 મિલીલીટર

સાબિતી માટેની લીંક: https://www.google.co.in/search?q=1+cubic+cm+is+equal+to&aq=0&oq=1+cube+cm+equals+to+&aqs=chrome.1.57j0l3.20828j0&sourceid=chrome&ie=UTF-8#fp=5eadb21071423c57&newwindow=1&psj=1&q=1+cubic+cm+%3D+ml



પ્રશ્ન: 

ઉપરની આકૃતિને  બોક્સના સ્વરૂપમાં વાળવામાં આવે તો નીચેનામાંથી કેવી આકૃતિ ?
SEBનો જવાબ:  b ટોપ પર અને f ડાબી બાજુ અને d જમણી બાજુ વાળી આકૃતિ 
સાચો જવાબ: આપેલી ચારેય આકૃતિઓ ખોટી છે. b ટોપ પર હોય તો d ડાબી બાજુ અને f  જમણી બાજુ આવશે.



પ્રશ્ન: મિસ ઇન્ડિયા - 2013 નો ખિતાબ જીતનાર નવનીત કૌર કયા રાજ્યની છે?
SEBનો જવાબ: હરિયાણા
સાચો જવાબ:પંજાબ

સાબિતી માટેની લીંક: (1) http://en.wikipedia.org/wiki/Navneet_Kaur_Dhillon
(2) http://beautypageants.indiatimes.com/photoshow/18497435.cms?curpg=11
(3) http://beautypageants.indiatimes.com/archives/Beauty-Queen-truly-reigns/articleshow/21622474.cms
(4) http://www.hindustantimes.com/India-news/NewDelhi/Navneet-Kaur-Dhillon-wins-Miss-India-title/Article1-1031612.aspx


પ્રશ્ન: નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
SEBનો જવાબ: વિંધ્ય 
અમારા અને અમને સંપર્ક કરેલા લોકોના મતે સાચો જવાબ: સાતપુડા

આ વેબસાઈટના એક વાચક મિત્ર અંકિત શાહ એ અમને ધોરણ 7 ના સેમેસ્ટર 2ના ગુજરાતી પાઠ્યપુસ્તક પરથી વિંધ્ય સાચો જવાબ છે એના પ્રમાણ તરીકે નીચેની image ફાઈલ મોકલી છે:

અને પછી નીચે પ્રમાણે નકશો પણ મોકલ્યો છે:
Narmada Satpuda location
www.gujarat-education.gov.in/seb incorrect answer map 

આ સિવાય આઈ.આઈ.ટી.ઈ. નું પૂરું નામ શું છે એનો જવાબ પણ શંકાસ્પદ કહી શકાય:

પ્રશ્ન: આઈ.આઈ.ટી.ઈ. નું પૂરું નામ શું છે?

SEBનો જવાબ:  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
સાચો જવાબ:  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન

સાબિતી માટે બંને પુરા નામ પર ક્લિક કરો.
આ સિવાય પણ અમુક પ્રશ્નોના જવાબો અંગે થોડી શંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે તમારા પ્રતિભાવો અહી કોમેન્ટ્સ દ્વારા દર્શાવી શકો છો.

PS: Here is the link to HTAT Paper Solution 2013 with explanation and official, authentic and reliable links which is being prepared by us right now. અમારા દ્વારા અત્યારે તૈયાર કરવામાં આવી રહેલ  પેપર સોલ્યુશનની લીંક.

UPDATED ON 5/9/2013: અમારા દ્વારા આ પોસ્ટ પર દર્શાવાયેલ ઉપરના ચારેય જવાબોને આજે SEBની વેબસાઈટ પર મુકાયેલ HTAT 2013 Final Answer Key (http://gujarat-education.gov.in/seb/Portal/News/114_1_HTAT_2013_FINAL_ANSWERKEY.pdf) માં માન્ય ગણવામાં આવેલ છે.

Aug 19, 2013

Vidyasahayak Recruitment joining date

નવા વિદ્યાસહાયક મિત્રોને 24/8/2013 ને શનિવાર ના રોજ જે તે શાળામાં હાજર કરવામાં આવશે તેવા બિનસતાવાર સુત્રો તરફથી સમાચાર છે.


નિમણૂક આદેશ મેળવનાર વિદ્યાસાયકોનો આદેશ મળ્યા થી દિવસ – 7 માં નિમણૂકવાળી શાળા માં હાજર થવાનું હોય છે. પરંતુ તારીખ 24-8-2013 થી તા.29-8-13 દરમ્યાન પ્રાથમિક શાળામાં સાતમ આઠમના તહેવારોની રજા આવતી હોવાથી વિદ્યાસહાયકોને નિમણૂક આપવામાં આવેલ છે તે શાળાઓના આચાર્યોને વિદ્યાસહાયકોને હાજર થઈ શકે તે માટે થઈને તા.24-8-13 ના રોજ શનિવારે સવારે 7-30 થી 11-00 દરમ્યાન પ્રથિમિક શાળાઓને ખૂલી રાખવા અંગે જરૂરી સૂચના આપવા વિનંતિ.

HTAT Provisional answer keys by SEB

SEB has posted provisional answer keys for HTAT Paper 2013.

Link: http://gujarat-education.gov.in/seb/Portal/News/105_1_HTAT_2013_ANSWER_KEY_FOR_WEB.pdf

અમે HTAT Paper solution પર કામ શરુ રાખશું અને અમારી રીતે બાકીની HTAT Paper answer keys  જલ્દી મૂકશું. HTAT Paper solution 2013 ની પોસ્ટ પર જવા માટે અહી ક્લિક કરો.

Aug 18, 2013

HTAT Paper solution 2013

If you are looking for HTAT paper solution 2012, click here.

We are posting HTAT Paper Solution for HTAT 2013. The Head Teacher Aptitude Test (HTAT) 2013 was conducted on 18/8/2013. We are trying to post all the answer keys with explanation whenever needed, especially in cases of Quants and Reasoning related questions. We will also link to relevant authentic sources while posting answers to GK questions and others. You can give your feedback regarding this HTAT paper solution 2013 or any of the answers in this paper solution in the comments. Please don't copy/reproduce this post anywhere else in PDF or any format without our explicit permission.

અમે HTAT 2013નું પેપર સોલ્યુશન મૂકી રહ્યા છીએ. અમે ગાણિતિક અને તાર્કિક પ્રશ્નોના જવાબો પુરતી સમજુતી સાથે તેમ જનરલ નોલેજ (General Knowledge) વગેરે પશ્નોના જવાબો શક્ય હોય ત્યાં સુધી આધારભૂત લીંક સાથે મુકવાનો પ્રયત્ન કરીએ છીએ. પેપર સોલ્યુશન કે કોઈ પણ જવાબ અંગેનો કોઈ પણ પ્રતિભાવ તમે આ પોસ્ટ પર કોમેન્ટ્સ દ્વારા આપી શકો છો. અમારી પરવાનગી વગર આ પેપર સોલ્યુશન કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફોર્મેટમાં મુકવું નહી.

HTAT Paper Solution 2013 - એચટાટ (HTAT) પેપર સોલ્યુશન 2013

 વિભાગ - 1

(1) રાજ્ય પરીક્ષા બોર્ડ નીચે પૈકી કઈ પરીક્ષાનું આયોજન કરતુ નથી?
જ 

(2) ઇન્સ્યુલીન શું છે?
હોર્મોન

(3) ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે?


(4) વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા?
સિરીમાઓ ભંડારનાયકે

(5) એક શિક્ષિકા છે જે પોતાના પતિ પર ઘરે ગુસ્સે થયેલ હોય ત્યારે રસ્તામાં મળતા તેના વિદ્યાર્થીઓ સાથેનું તેનું વર્તન ઉદ્ધતાઈભરેલું હોય છે.
જ ઉદાત્તીકરણ (અમારા મતે)

(6) શિક્ષક સમર્થન જૂથ, પીઅર લર્નિંગ, માઈલ સ્ટોન, સ્વ અધ્યયન જૂથ આ નીચે પૈકી કયા કાર્યક્રમને લાગુ પડે છે?
જ પ્રજ્ઞા પ્રોજેક્ટ

(7) સંકલ્પ્નાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે?
જ બૌધિક વિકાસ

(8) "ગુજરાત રાજ્યમાં  શાળાઓમાં કાર્યરત શિક્ષક/શિક્ષિકાઓ તથા સંચાલકો દ્વારા અત્યાર સુધી થયેલા નવાચારો/ઇનોવેશનનું દસ્તાવેજીકરણ કરીને સંગ્રહ  કરવો, કરવો." - આ કામ થયેલ કરાર મુજબ કઈ સંસ્થા કરે છે?


(9) યુનો દ્વારા વર્ષ 2013 ને અંતરરાષ્ટ્રીય ક્વિનોઆ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ક્વિનોઆ શું છે?
એક અનાજ

(10) માતા અને દીકરી રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી બાંધવા રાહ જુએ છે. ગાડીમાંથી બે જણ આવ્યા, માતાએ તેના ભાઈને રાખડી બાંધી, દીકરીએ તેના ભાઈને રાખડી બાંધી તો ગાડીમાં આવનાર બંને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હશે?
જ મામા - ભાણેજ

(11) તિજોરી કચેરી (ટ્રેજરી ઓફીસ) અને ઉપાડ અધિકારી વચ્ચેની નાણાકીય કામગીરીની ઓનલાઈન સીસ્ટમ કઈ છે?
જ IFMS

(12) પ્રાથમિક શાળાઓના સંદર્ભે BRC --> CRC વ્યવસ્થા છે. માધ્યમિક શાળાઓના સંદર્ભે SVS --> ............ છે.
જ QDC

(13) નિરંતર શિક્ષણની સંકલ્પના નો ઉદભવ ક્યાંથી થયો હતો?
અમેરિકા 

(14) એક ટેબલ પર પાંચ પુસ્તકો છે.  ગણિત અને હિન્દીના પુસ્તકો અંગ્રેજીના પુસ્તકો ની ઉપર છે પરંતુ વિજ્ઞાનના પુસ્તકની નીચે છે. ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે છે જયારે હિન્દીના
પુસ્તકની ઉપર છે તો સૌથી ઉપર,વચ્ચે અને નીચે કયા પુસ્તકો હશે?
જ ગુજરાતી, ગણિત, અંગ્રેજી

(15) "મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહિ એટલે ઓછા ગુણ આવ્યા" - આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે?


(16) ITBPF નું પૂરું નામ કયું?
ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ

(17) ભારતનો સૌથી લાંબો ધોરી માર્ગ કયો છે?
ધોરી માર્ગ 7 : વારાણસીથી કન્યાકુમારી

(18) પ્રખરતાશોધ ધોરણ-9 ની પરીક્ષામાં કયા વિષયનો સમાવેશ થતો નથી?


(19) નીચેના ચાર ધામોને પૂર્વથી પશ્ચિમની દિશામાં ક્રમશ: ગોઠવો
       (1) કેદારનાથ (2) બદ્રીનાથ (3) ગંગોત્રી (4) યમનોત્રી
જ  2-1-3-4

(20) આઈ. આઈ. ટી. ઈ. નું પૂરું નામ શું છે?
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન

(21) લીલાવતી ગ્રંથ શેની સાથે સંકળાયેલ છે?
ગણિત

(22) પુર અન્વયે જન સમુદાયને પુર આવ્યા પહેલા તકેદારી માટે કઈ બાબત સુસંગત નથી?
જ જો તરતા ન આવડતું હોય તો પણ પાણીમાં જઈ લોકોને-પશુઓને બચાવવા.

(23) અભીક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે?


(24) RIMC (રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટરી કૉલેજ) માટે નીચે પૈકી કયું ખોટું છે?
ગુજરાત રાજ્ય માટે 5 બેઠકો ફાળવેલ છે. (1 બેઠક જ ફાળવેલ છે)

(25) "અધોગતિનું મૂળ: વર્ણવ્યવસ્થા" તથા "શિવાજીની શોર્યગાથા" પુસ્તકોના સર્જક કોણ છે?
સ્વામી સચ્ચિદાનંદ

(26) પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થતો નથી?
જ નિયામકશ્રી જી. સી. ઈ. આર. ટી.

(27) બોલેલા શબ્દોને ટાઈપમાં લખવાના યંત્રને શું કહે છે?
ડિકટાફોન

(28) જ્હોન ડ્યુઈ ની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ?
જ પ્રોજેક્ટ પદ્ધતિ

(29) મિસ ઇન્ડિયા - 2013 નો ખિતાબ જીતનાર નવનીત કૌર કયા રાજ્યની છે?
જ પંજાબ

(30) .......... એટલે સમષ્ટિના અમુક એકમનો ભાગ.
જ નિદર્શ  (અમારા મતે)

(31) નીચે પૈકી કઈ ક્રિયા માટે ઈન્ટરનેટ કનેકશનની જરૂરિયાત રહેતી નથી?
જ SMS

(32) RTE (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ - 2009) સંદર્ભે નીચે પૈકી શું સાચું છે?
કુલ પ્રકરણ 7, કલમો - 38

(33) NTSE અને NMMS ની રાષ્ટ્રીય સ્કોલરશીપ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવો જોઈએ?
NTSE માટે ધો. - 10, NMMS માટે ધો. - 8

(34) નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
સાતપુડા

(35) 'સસલીબેને સેવ બનાવી સસલો જમવા બેઠો' - આ ગીતનો ઉપયોગ શું શીખવવા માટે કરશો?
જ સાત વારના નામ

(36) ધોરણ - 6 થી 8 ના પાઠ્યપુસ્તકોનું નિર્માણ કઈ સંસ્થા કરે છે?
જ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

(37) 100 મીટરની લંબાઈના ચોરસ પ્લોટની કિંમત રૂ। 1,00,000 હોય તો તેમાંથી 50 મીટરની લંબાઈનો ચોરસ પ્લોટ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે?
જ 25,000 (સમજુતી:100 મીટરની લંબાઈના પ્લોટનું ક્ષેત્રફળ = 100x100=10,000 ચોરસ મીટર. હવે 10,000 ચોરસ મીટરના પ્લોટની કિંમત રૂ. 1,00,000 હોય એટલે એક ચોરસ મીટરના રૂ. 10 થાય. 50 મીટરના  ક્ષેત્રફળ 50x50=2,500 ચોરસ મીટર થાય એટલે એની કિંમત 2,500 x 10 = 25,000 રૂ.)

(38) ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકની ગુણવત્તા તથા વહીવટને સુચારુ બનાવવા તાજેતરમાં કયો ઉત્તમ નિર્ણય જાહેર કર્યો છે?
જ તાલુકા કક્ષાએ તાલુકા કેળવણી નિરીક્ષકની  જગ્યા હવે તાલુકા શિક્ષણાધિકારી વર્ગ-2 ની થશે.

(39) વર્ષ 1905માં .........  અને ......... એ બુદ્ધિકસોટીની રચના કરી.
આલ્ફ્રેડ બિને ,થીયોડોર સાયમન

(40) ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે.
વી. એસ. સંપત

(41) નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું સંચાલન રાજ્યકક્ષાએ કઈ કચેરી તરફથી થાય છે?
જ. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

(42) ટાઈટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું?
એટલાન્ટિક મહાસાગર

(43) RTE ની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે?
કલમ 17

(44) ઉપરની આકૃતિને બોક્સના સ્વરૂપમાં વાળવામાં આવે તો નીચેનામાંથી કેવી આકૃતિ બનશે?
જ જવાબમાં આપેલી એક પણ આકૃતિ સાચી નથી (http://gujarat-education.gov.in/seb પર મુકાયેલ HTAT Paper provision answer keys માં ભૂલ વાળા પ્રશ્નો/જવાબોની પોસ્ટ અહી જુઓ)

(45) ફ્લેમિંગો  પક્ષીને ગુજરાતમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જ સુરખાબ

(46) " હું કંઈ દારિદ્રયનું સ્તોત્ર ગાવા માંગતો નથી, પણ વૈભવના ઠઠારા કરતા સાદાઈનું મૂલ્ય વધારે છે." આ વિધાન કોનું છે?


(47)


(48) મનોવલણ ......... હોય છે.
જ કાયમી

(49) ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
ચક્રવર્તી રાજગોપાલાચારી

(50) પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત એક યુનિટ દીઠ ધો. 1 થી 4 ધોરણની સપ્તરંગી પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે?


(51) ગુજરાતના શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા માટે નીચે પૈકી કયો કાર્યક્રમ અમલમાં છે?
એન. પી. ઈ. જી. ઈ. એલ.

(52) ફ્રોઈડ પ્રક્ષેપણને એક ......... તરીકે ગણે છે.
બચાવપ્રયુક્તિ

(53) દર્શાવેલ આકૃતિમાં કયા બે અંકો અદલ બદલ કરવામાં આવે તો તેના આડા-ઉભા અને ત્રાંસા ખાનાઓનો સરવાળા સરખા થાય?
જ 5, 6

(54) RTE એક્ટ 2009 મુજબ શિક્ષક માટે અઠવાડિયા દીઠ કામકાજના ઓછામાં ઓછા (તૈયારી સહિતના) કેટલા કલાક નિયત થયેલ છે?
જ 45

(55) ઘરશાળા સંસ્થા-ભાવનગર સાથે ક્યાં કેળવણીકારનું નામ સંકળાયેલુ છે?
હરભાઈ ત્રિવેદી

(56) ડેટમ ગ્રાન્ટ એટલે શું?
જ રોજબરોજના કન્ટીજન્સી ગ્રાન્ટ

(57) ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં સંસ્કૃત શિક્ષણની શરૂઆત ક્યાં ધોરણથી થાય છે?
જ ધોરણ-6

(58)RMSA ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ અભિયાન છે?
જ માધ્યમિક

(59) વાંચનશિક્ષણ પ્રવેશની કઈ પદ્ધતિ વિશેષ લાભદાયી છે?
જ શબ્દપદ્ધતિ

(60) ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં પ્રારંભિક મેચ તારીખ 25 જાન્યુઆરી 2012 ના રોજ હતી અને તેની ફાઈનલ મેચ 3 માર્ચ ના રોજ હતી, તો ટુર્નામેન્ટ કુલ કેટલા દિવસ ચાલી હશે?
જ 39

(61) ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
જ ચક્રવર્તી રાજગોપાલાચારી

(62) "લીંબુ મીઠા" અને "દ્રાક્ષ ખાટી" આ બચાવ પ્રયુક્તિને ..........કહેવામાં આવે છે.
જ યૌક્તીકીકરણ

(63) પૂરી ક્યાં રાજ્યનું પ્રસિદ્ધ તીર્થ છે?
જ. ઓરિસ્સા

(64) સાહસ શોર્ય, તબીબી અને સેવા/ જાહેર સુખાકારી ક્ષેત્રે કોઈપણ પ્રકારનો બદલો કે વળતર મેળવવાની આશા રાખ્યા વિના માત્ર માનવ સેવાના ઉદ્દેશથી નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વ્યક્તિને અવોર્ડ માટે અરજી ફોર્મ જીલ્લાની કઈ કચેરીએથી પ્રાપ્ત થાય છે?
જ જીલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી

(65) ગણિતના નિયમો તારવવા કઈ પદ્ધતિ પ્રયોજાય છે?
જ આગમન નિગમન

 વિભાગ -2

(76) સ્નેલનો નિયમ શાના માટે છે?
જ પ્રકાશનું વક્રીભવન 

(77) જંતુનાશક દવાઓ, વાર્નિશ, કાચ ,છાપકામ વગેરે ઉદ્યોગમાં કયું ખનીજ  વપરાય છે?
જ મેંગેનીઝ 

(78) "બોલે તેના બોર વેચાય" ની સમાનર્થી કહેવત કઈ છે?
જ માગ્યા વિના મા પણ ન પીરસે 

(79) સાચી જોડણી કઈ છે?
જ ઉર્ધ્વગામી 

(80) ' કરેંગે યા મરેંગે' સુત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?
જ હિંદ છોડો 

(81) Give the plural form of 'leaf'
જ leaves

(82) હિન્દ મહાસાગરનો સૌથી મોટો  દ્વીપ કયો?
મડાગાસ્કર 

(83) I saw a man and a woman in AGORA MALL yesterday. ..............man was fat and short.The woman was slim and tall.
જ the

(84) વિરમભાઇ 12 દિવસમાં એક ખાડો ખોદે છે રમેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસમા ખોદે છે તો બંને ને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે?
જ 24 દિવસ

(85) વોલીબોલમાં અવેજીની સંખ્યા કેટલી હોય છે?
જ 6

(86) નીચેનામાંથી ક્યુ કાગળ ઉદ્યોગનું કેન્દ્ર છે?
ટીટાઘર

(87) 'દાણાદાર' માટે અંગ્રેજીમાં નીચે પૈકી કયો શબ્દ પસંદ કરી શકાય?
જ granular

(88) Choose  the past participle of 'to go'
જ gone

(89) He has been playing.............tea break.
જ since

(90) 'ગલ્લાં તલ્લાં ' કેવો શબ્દ છે?
જ દ્વીરુક્ત

(91) બાળકોનું આ કામ મારે અવશ્ય કરી આપવું પડશે આ વાક્યમાં 'અવશ્ય' કયું વિશેષણ છે?
જ અભિગમવાચક  ક્રિયાવિશેષણ

(92) 'ચા' ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા ક્રમે આવે આવે છે?
જ પ્રથમ

(93) ભારતના બંધારણ વિષે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?
જ બંધારણમાં રશિયા અને બ્રિટનના બંધારણની વિશેષતાઓ સમાવવામાં આવી છે.

(94) બ્રેડ બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે?
જ યીસ્ટ

(95) ભારતમાં સૌપ્રથમ રેલ્વે ઈ.સ.1853 માં ક્યા વિસ્તારમાં શરુ થઇ હતી?
જ મુંબઈ થી થાણા

(96) HTAT પરીક્ષામા વાચશો તો પાસ થશો.-વાક્યમાં 'તો' શું છે?
જ નિપાત

(97) જગવિખ્યાત ચિત્ર 'મોનાલીસા' ના ચિત્રકાર કોણ છે?
જ લિયોનાર્ડો ડા  વિન્સી

(98) નીચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે?
જ પાણિ

(99) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે?
જમણા કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે 

(100) Sit here.......... I come back.
જ until

(101) મૃગ તરજુથ ક્યાં સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે?
જ ડિસેમ્બરથી ફેબ્રુઆરી

(102) એક સંખ્યા 123A456 ને 11 વડે નિઃશેષ ભાગી  શકાય છે તો A ની કિંમત કેટલી હશે?
જ 8 (Rules of divisibility)

(103) ઇલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરીંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?
જ  લેડ-ટીન

(104) 'શ' का उच्चारण ……… है|
 જ तालव्य

(105) એક નળાકારનું ઘનફળ મહત્તમ વધારવા કોઈપણ એક માપમાં એક એકમ ઉમેરવાનો હોય તો તે માટે નીચેના પૈકી શું કરવું જોઈએ?
જ ત્રિજયામાં એક એકમ ઉમેરવો જોઈએ [કારણ કે નળાકારનું ઘનફળ શોધવાનું સુત્ર πr2h છે જેમાં ત્રિજ્યા (r) અને ઉંચાઈ (ધ) એમ 2 એકમ છે પણ ત્રિજ્યાનો વર્ગ થાય છે]

(106) આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય ક્યુ છે?
(अ) सुधा वृक्षाय जलं ददाति |
(ब) सुधा जलेन वृक्षं सिज्यनि |

જ (अ) અને (ब) બંને વાક્યો સાચા છે.

(107) અંતર્ગોળ લેન્સની  લંબાઈ 20 સે.મી. છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે મુકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. દુર રચાય?
જ 20 સે.મી.

(108)  "એક જ દે ચિનગારી"-પ્રાર્થનાની રચના કોણે કરી છે?
જ હરિહર પ્રાણશંકર ભટ્ટ

(109) પ્રકાશવર્ષ એટલે?
જ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલ અંતર

(110) I found my lost mobile phone when i ........... in the staff room. 
જ was entering

(111) 'બેરી બેરી' ક્યા વિટામીનની ઉણપથી થાય છે?
જ બી

(112) विपन्न शब्द का अर्थ -
 જ संकटग्रस्त

(113) Identify the assertive sentence.
જ The flowers are very colourful.

(114) 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે?
જ 0.0125

(115) ભાગાકારની ક્રિયામાં શેષ અંગે સાચું શું?
જ શેષ હંમેશા ભાજક કરતા નાની હોય

(116) એક વાહન 45 કિ.મી./કલાક અને બીજું વાહન 50 કિ.મી./કલાકની જડપે એકજ દિશામાં  જાય છે, તો 2 દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે?
જ 240 કિ.મી.

(117) માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટમાના લખાણની કોઈ એક લાઈન ને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઈન કરવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય?
જ કંટ્રોલ બી, કંટ્રોલ યુ

(118) કબડ્ડીના મેદાનનું માપ કેટલું હોય છે?
જ 12.5 મીટર લાંબુ અને 10 મીટર પહોળું

(119) ગુપ્તવંશમાં થઇ ગયેલ પ્રખર ગણિતશાસ્ત્રીનું નામ શું હતું?
જ આર્યભટ્ટ

(120) કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત રૂ.4 હોય તો તે રકમ કઈ હશે?
જ 400

(121)  Choose the correct sentence.
જ The shadow follows the child everywhere.

(122) આજે એક તજજ્ઞ આવ્યા હતા. ........... કહ્યું કે બાળકો .......... છોડ જેવા છે. શિક્ષકે માળીની જેમ ...........
જતન કરવાનું છે.
જ તેમણે, કુમળા, તેમનું

(123) ઓર્ડર ચેક અંગે સાચું શું?
જ આ ચેક બેરર ચેક જેવો છે.

(124) માતાની ઉમર પુત્રની ઉમરના ત્રણ ગણા કરતા 8 વર્ષ વધુ છે, પિતાની ઉમર માતાની ઉંમર કરતા 4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 6 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી હશે?
જ 30 વર્ષ

(125) अनुलेखन का मुख्य उद्देश्य क्या है?
જ वर्णसुधार

(126) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ...................
જ પરિક્રમણ  ગતિ

(127) 1 ગ્રોસ=............ ડજન =............. નંગ
જ 12,144

(128) ............. 1857 ના વિપ્લવમાં જોડાયેલા ન હતા.
જ હર્ષવર્ધન

(129) નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટીએ સાચો છે?
જ Miscellaneous

(130) Select the combination of numbers so that letters arranged accordingly will form a meaningful word.
G T A E N M
1  2 3 4   5  6 
જ 6 3 1 5 4 2 (MAGNET )
















તા.ક. આ પોસ્ટ પર કામ ચાલુ છે. પૂરું સોલ્યુશન શક્ય એટલું જલ્દી મુકવામાં આવશે.

Click here for HTAT 2012 Paper Solution.

Aug 16, 2013

વિદ્યાસહાયક ભરતી 2013 - Vidya Sahayak merit list 2013

News regarding Vidya Sahayak Bharti 2013 - Round 4 for Language Teachers

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના:
 
(1) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૧/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)અસ્થી વિષયક શારીરીક અશકતતા ધરાવતા સંસ્ક્રૃત વિષયમાં ૬૫.૨૭ સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.



વિષય જનરલ મેરીટ અનુ. જાતિ મેરીટ અનુ. જનજાતિ મેરીટ સા. શૈ. પછાત વર્ગ મેરીટ
અંગ્રેજી ૬૭.૫૫ ૬૭.૧૩ ૬૧.૧૦ ૬૬.૨૧
ગુજરાતી - ૬૭.૪૩ ૬૧.૪૮ ૬૬.૯૫
હિન્દી - ૬૬.૯૦ ૬૧.૩૦ ૬૬.૫૦
સંસ્ક્રુત - ૬૭.૦૧ ૬૦.૯૯ ૬૬.૭૦

Source: Vidya Sahayak Bharti website http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx

Aug 13, 2013

વિદ્યાસહાયક ભરતી 2013 ભાષા ત્રીજા તબક્કા માટેનું મેરીટ

# ભાષા (ત્રીજો તબક્કો)

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

(1)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૩-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. 
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૭.૬૦
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
   ---
   ---   
   ---
૬૫.૪૯
   ---
૬૫.૩૩
  ---
૬૫.૮૦
ગુજરાતી૬૭.૮૫
હિન્દી૬૭.૧૫

સંસ્ક્રુત૬૭.૫૭ 

Source: http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx

Jun 11, 2013

Paper solution / Answer keys to Gujarat sub-registrar (grade 2 - class 3) recruitment exam taken on 9/6/2013 / 9/6/2013 ના રોજ લેવાયેલી ગુજરાત સબ-રજીસ્ટ્રાર (ગ્રેડ-2 વર્ગ-3) પરીક્ષા નું પેપર સોલ્યુશન / જવાબો

Gujarat sub-registrar exam paper solution 2013

We have posted solved test paper of Gujarat sub-registrar exam which was taken on 9/6/2013. It is apparent that the exam paper was easier than expected by many of the candidates who took the test. You can post your comments regarding this paper solution if you have any queries regarding any of the answers.

અમે 9-6-2013 ના રોજ લેવાયેલ સબ-રજીસ્ટ્રારની પરીક્ષાનું પેપર સોલ્યુશન પોસ્ટ કર્યું છે. પેપર સોલ્યુશન વિશેના કે અન્ય કોઈ પ્રતિભાવ તમે આ પોસ્ટ પર કોમેન્ટ્સ દ્વારા દર્શાવી શકો છો.

9/6/2013 ના રોજ લેવાયેલી ગુજરાત સબ-રજીસ્ટ્રાર (ગ્રેડ-2 વર્ગ-3) પરીક્ષા નું સોલ્વ કરેલું પેપર


1. ગુજરાત માં મહિલાના નામે દસ્તાવેજ કરાવે તો કેટલા ટકા રજીસ્ટ્રેશન ફી માફી છે?
જ 100

2. વિશ્વ પ્રસિદ્ધ નોબેલ એવોર્ડ - 2012 શાંતિ  કોને મળ્યો?
યુરોપીય સંઘ

3. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
આપેલ ચાર વિકલ્પમાંથી એકેય નહિ

4. હાલમાં ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે?
33% (લિંક પર ક્લિક કરી PDF ના પેજ 9 નંબર પર જુઓ)

5. He is brave .......... strong.
જ and

6. નર્મદા નદીનું ઉધ્ભવ સ્થાન કયું છે?
વિંધ્યાચળના અમર કંટક પાસેથી 

7. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યાં વર્ષમાં થઇ?
1920

8. સાઈના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
બેડમીંટન

9. નીચેના યુગ્મોમાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી?
સૂચી - 1                સૂચી - 2
(A) કમળો             યકૃત
(B) મેલેરિયા         બરોળ
(C) ટાઈફોઈડ        આંતરડા
(D) મધુપ્રમેહ         કીડની

જ (D)

10. આપના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીટનો ઉલ્લેખ છે?
5

11. ગુજરાત માં પીપાવાવ બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે?
અમરેલી


12. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાતના રચયિતાનું નામ શું છે?
નર્મદ

13  નીચેના માંથી કયું જોડકું સાચું છે?
જ મોરબી-મચ્છુ નદી

14. તાજેતરમાં અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા કોણ?
સુનીતા વિલિયમ્સ


15. યાદી - I અને II ને યોગ્ય રીતે જોડી કોડની મદદથી સાચો ઉત્તર આપો
યાદી - I                     યાદી - II
(a) શેત્રુંજી                  (1) વણાકબોરી  
(b) બનાસ                 (2) ઉકાઈ
(c) મહી                     (3) ખોડિયાર 
(d) તાપી                   (4) દાંતીવાડા

જ (a) - 3, (b) - 4, (c) - 1, (d) - 2

16. અમુલ ડેરીના સ્થાપક કોણ હતા?
ત્રિભુવનદાસ પટેલ

17. GSWANનું આખું નામ શું છે?
 જ ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક

18. The teacher distributed the chocolates .......... the students of the class  જગ્યામાં બંધ બેસતો શબ્દ પૂરો
જ among

19. ગુજરાતમાં વણાકબોરી (જિ - ખેડા) વિદ્યુત મથક શેના કેવા પ્રકારનું છે?
જળ વિદ્યુત મથક

20. પુખ્ત વ્યક્તિમાં રૂધિરનું પ્રમાણ (જથ્થો) કેટલું હોય છે? 
5 લીટર

21. નીચેનામાંથી ક્યાં શહેરમાં કૃષિ યુનીવર્સીટી આવેલ નથી?
 જ જામનગર

22. 26મી જાન્યુઆરી 2013ના પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારોહમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે  વિદેશી મહેમાન ઉપસ્થિત રહ્યા હતા?
જ  ભૂતાન નરેશ જિગ્મે વાંગચુક

23. નીચેનામાંથી કઈ ગ્રંથી હાડકા અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે?
જ પીટ્યુટરી ગ્રંથિ અથવા થાયમસ ગ્રંથિ (અમારા મતે)

24. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા ખાલી ત્યારે રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવશે?
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

25. છેલ્લો ઓલમ્પિક - 2012 ક્યાં દેશમાં યોજાયો હતો?
ઇંગ્લેન્ડ

26. ક્યાં રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટીએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે
જ કપાસ

27. ચાસીયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે?
જ ભાલ

28. અભયારણ્ય અને તેના મુખ્ય પ્રાણીઓની યાદી આપી છે,કોડની મદદથી યોગ્ય રીતે જોડો
યાદી-1                   યાદી-2
(અભ્યારણ્ય)          (પ્રાણી)
(a) કાઝીરંગા           (1) વાઘ
(b) રતનમહાલ       (2) ગેંડો 
(c) રણથંભોર          (3) કાળીયાર 
(d) વેળાવદર          (4) રીંછ

જ (a) - 2, (b) - 4, (c) -1 , (d) -3

29. દેશની પ્રથમ મહિલા એડીશનલ સોલીસીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?
ઇન્દીરા જયસિંહ

30. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમીનું નામ ..........
જ ટંકારા

31. ક્યાં દેશના નૌસૈનિકો ભારત પરત ન ફરતા વિવાદ ઉભો થયો હતો
ઇટાલી

32. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતારી આવી છે?
સંસ્કૃત

33. ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતા પણ નીચો છે?
ઘેડ

34. ક્યાં જીવનુંને લીધે દૂધમાંથી દહીં બને છે?
જ લેક્ટોલેસીસ

35. C. C. C.નું આખું નામ શું છે?
જ કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ

36. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે?
કલમ - 58

37. કંટ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા નીચેનામાંથી કઈ ફરજ બજાવતા નથી?
જ બધા જ વેપાર - યાંત્રિક ઉત્પાદન અને નફા નુકશાનના હિસાબોના ઓડીટ અહેવાલ કરવા

38. વિસ્તારની દ્રષ્ટીએ ભારતમાં મોટો વિસ્તાર ધરાવતા પ્રથમ જીલ્લાઓ ક્યાં રાજ્યમાં આવેલા છે?
ગુજરાત - જમ્મુ કાશ્મીર

39. Triumph નો સમાનાર્થી શબ્દ શોધો
જ victory

40. માનવ શરીરનો કેટલો ભાગ પાણીનો છે?
જ 2/3

41. મંગળપર જીવનની શોધ માટે "નાશા" દ્વારા અવકાશમાં મોકલેલ યાનનું નામ શું છે?
ક્યુરીઓસીટી

42. તાજેતરમાં ગુજરાતની કઈ મહિલાને સેવા સામાજિક કાર્યક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે?
રીમા નાણાવટી 

43. 88 મીલીમીટર  વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ વરસાદ કહેવાય?
જ સાડાત્રણ ઇંચ

44.રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં છે?
356

45. "મહાગુજરાતની ચળવળ" ક્યાં વર્ષમાં કોના નેતૃત્વ હેઠળ શરુ થઇ?
1956-ઇન્દુલાલ યાગ્નિક 

46. ગ્રામ પંચાયતમાં .......... સરપંચને ચૂંટે છે
જ સીધે સીધા પ્રજા મત આપીને

47. નીચેનામાંથી ક્યાં ભારત સરકારના સર્વ પ્રથમ કાયદાકીય અધિકારી છે?
એટર્ની જનરલ

48. જિલ્લા પંચાયતના પ્રમુખને ..........ચૂંટે  છે
જ જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બહુમતીથી

49. સર્વોચ્ચ અદાલત પાસે  સલાહ કોણ માગી શકે?
રાષ્ટ્રપતિ

50. 1 હેક્ટર બરાબર કેટલા એકર?
જ અઢી

51. ગુજરાતમાં "સ્ટેમ્પ અને નોંધણી"નો નીચેના ક્યાં વિભાગમાં સમાવેશ થયેલ છે?
જ મહેસુલ વિભાગ

52. When Jalpa left the house, her mood .......... her parents seemed to change.
જ towards

53. કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમનો સાચો ચઢતો ક્રમ જણાવો
જ બીટ, નીબલ, બાઈટ, કિલોબાઈટ

54. Sanjay must go .......... the library to change the books.
જ to

55. 11 એ 33 ના કેટલા ટકા કહેવાય?
જ 33.33%

56. એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક અને વિન્ડફાર્મ ગુજરાત કયા જિલ્લામાં આવેલ છે?
જ પાટણ, કચ્છ

57. કયું યુગ્મ સાચું નથી?
જ ઉત્તરાર્ધ મહોત્સવ - અંબાજી

58. આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દર વર્ષે ક્યાં થાય છે?
જ 8 માર્ચે

59. સોલીસીટર જનરલ શું છે?
સરકારી પક્ષે કાનૂની સલાહકાર

60. જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજી કરવા માટે અરજી દીઠ ફી કેટલી થાય?
જ રૂ 20/-

61. ભારતમાં પંચાયતીરાજની ભલામણ કરવા સૌપ્રથમ કઈ સમિતિની રચના કરવામાં આવી?
બળવંતરાય મહેતા સમિતિ

62. ગાંધીજી વિદેશમાંથી ભારત  ફર્યા તેની કયા વર્ષમાં શતાબ્દી પૂરી થાય છે?
2015

63. શૂળ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો
જ કંટક

64. નીચેનામાંથી કયું શહેર લાકડાના રમકડા માટે પ્રખ્યાત છે?
ઇડર

65. Many people are fond of .......... fruits.
જ eating

66. મનુષ્યનું ડાબું ફેફસું કેમ સહેજ નાનું હોય છે?
હૃદયને સ્થાન આપવાની વ્યવસ્થા છે

67. ભારતમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે કેટલામાં નાણા પંચની રચના કરી?
14માં

68. ગાંધીજી કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું?
જ હરીજન

69. Her parents were .......... poor to send her to college.
જ too

70. ગુજરાત સરકાર દ્વારા "એકલવ્ય એવોર્ડ" કોને અપાય છે?
જ ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે 

71. "મા-બાપને ભૂલશો નહિ" એ યાદગાર ભજનની રચના કોણે કરી?
જ સંત પુનિત મહારાજ

72. 1 એકર જમીનનું ક્ષેત્રફળ નક્કી કરવા કયો વિકલ્પ સાચો નથી?
40460 ચો. મી.

73. અત્યારે ગુજરાતની કેટલામી વિધાનસભા અસ્તિત્વમાં છે?
તેરમી

74. નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે?
એડમીરલ

75. એફિડેવિટમાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરવો પડે?
20

76. ઓલમ્પિક - 2012 માં સૌથી વધુ સુવર્ણ ચંદ્રક મેળવનાર દેશ ..........
અમેરિકા

77. ગુજરાત વિધાનસભા ગૃહમાં હાલ કેટલી ધારાસભ્યોની બેઠકો મંજૂર થયેલ છે?
જ 182

78. ભારતના બંધારણના ક્યાં ભાગમાં "સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર"ને ભારતના નાગરિકના મૂળભૂત હક્કો તરીકે સ્વીકારવામાં આવ્યા છે?
ત્રીજા ભાગ

79. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2012 માટે એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર ક્યાં જિલ્લામાં આવેલું છે?
જૂનાગઢ 

80. ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે?
જ સુરત

81. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?
વડાપ્રધાન

82. મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા ગુજરાતી કોણ હતા?
ઈલાબેન ભટ્ટ

83. લજ્જા ગોસ્વામી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
શૂટિંગ રમત ગમત

84. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી?
યોજના આયોગ

85. સિરક્રીક ખાડી ગુજરાતના ક્યાં જિલ્લાની નજીક આવેલી છે?
કચ્છ

86. વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ છે?
જ 444 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ

87. રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે?
ઉપરાષ્ટ્રપતિને

88. I. P. નું આખું નામ શું છે?
જ ઈન્ટરનેટ પ્રોટોકોલ

89. ગુજરાત  કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે?
ઉત્તર

90. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?
લોકસભાના - 15 અને રાજ્યસભાના - 7 

91. Fascimileનો વિરુદ્ધાર્થી શબ્દ આપો
Original

92. "સરસ્વતીચંદ્ર" એ કોની કૃતિ છે?
જ ગોવર્ધનરામ ત્રિપાઠી

93. અચલ તાપમાને દબાણ વધારતા પાણી તેની કઈ ભૌતિક અવસ્થામાં સૌથી વધારે દબનીય છે?
જ  પ્લાઝમા (અમારા મતે)

94. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પડાતા વટહુકમથી સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂરી લેવી પડે છે?
6 અઠવાડિયા (આપેલ બધા વિકલ્પો ખોટા છે)

95. ભારતસંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના ક્યાં પરિશિષ્ટમાં સુધારો કરવો પડે?
પહેલા

96. રૂડાની વાવ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે?
ગાંધીનગર

97. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે?
લોથલ

98. તાજેતરમાં કયા દેશમાં વિશ્વની સૌથી લાંબી હાઈ સ્પીડ રેલ્વે લાઈન શરુ થઇ?
ચીન

99. તાજેતરમાં દેશના 14માં નાણાપંચના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થયેલી છે?
ડો. વાય વી રેડ્ડી


100. "ગ્રામ પંચાયત" કેટલી વસ્તી સુધી ગણાય છે?
25,000 (આપેલ ચારેય ઓપ્શન ખોટા છે) 15,000

If you are in search of GPSC class 3 Dy Mamlatdar / Section officer (SO) Paper solution, click here.

Please don't copy the GPSC paper solution without permission.

Oct 26, 2012

Sarv Saksharta Abhiyaan (આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન દ્વારા ૯૫૨૬ વિદ્યા સહયોગી, શિક્ષા સહયોગી, કમ્પ્યુટર શિક્ષક વગેરેની ભરતી)


Gujarat State Education Counseling Services (GSECS) had released an advertisement before a few weeks on their website www.gsecs.org (mirror site: www.gsecs1.org) for recruitment for different posts. The website is apparently 'under construction' as of now. Hence, we are putting up the details as they appeared on their website till a few days back. It raises a lot of questions that need to be answered.
 
ગુજરાત સ્ટેટ એજ્યુકેશન કાઉન્સેલિંગ સર્વિસીઝ એ થોડા અઠવાડિયા પહેલા www.gsecs.org વેબસાઈટ પર અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી ની જાહેરાત મૂકી હતી. અત્યારે એ વેબસાઈટ અને એની મિરર વેબસાઈટ www.gsecs1.org બંને 'under construction' બતાવે છે. અમે એ વેબસાઈટ પરની આ જાહેરાત અને એ સમયે આ જાહેરાત ને લગતી એ વેબસાઈટ પર મુકાયેલી વિગતો આ પોસ્ટ માં મૂકી છે. આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન દ્વારા કુલ ૯૫૨૬ વિદ્યા સહયોગી / શિક્ષા સહયોગી / કમ્પ્યુટર યોગી / ફીલ્ડ ઓફિસર / શિક્ષા સર્વેયર / પર્યવેશક ની ભરતીને લઈને ઘણા પ્રશ્નો ઉઠે છે.



As you can see, they asked candidates to apply for direct recruitment. And they claim to run the whole recruitment process with the help of 'Central Government of India'. They have mentioned that they would select candidates 'directly' based on interviews.

તમે ઉપરની જાહેરાતમાં જોઈ શકો છો એમ 'આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ શિક્ષા અભિયાન' ના ટાઈટલ હેઠળ તેઓએ 'કાયમી રોજગાર' માટે સીધી ભરતી માટે ઉમેદવારો પાસે થી અરજીઓ મગાવી હતી. અને જણાવ્યું છે કે ઉમેદવારની પસંદગી મેરીટ ને આધારે ઈન્ટરવ્યું લઇને 'સીધી ભરતી' કરશે.



Interestingly, the website later mentions that a competitive exam will compulsorily be conducted (apparently) during the interview (રસપ્રદ બાબત એ છે કે એ જ વેબસાઈટ પ્રમાણે, તમે ઉપર વાચી શકો છો એમ, ઈન્ટરવ્યુંમાં સ્પર્ધાત્મક પરીક્ષા ફરજીયાત લેવામાં આવશે.

વેબસાઈટ પર શિક્ષા સર્વેયર, સુપરવાઈઝર, વિદ્યા સહયોગી, શિક્ષા સહયોગી, કોમ્પ્યુટર શિક્ષક, આસિ. ફિલ્ડ ઓફીસર અને ફિલ્ડ ઓફીસર થઈને કુલ સાત (7) અલગ અલગ પોસ્ટ ની જગ્યા ખાલી છે એમ બતાવે છે, જ્યારે અગાઉ કુલ છ (6) પોસ્ટ જ હતી (આસિ. ફિલ્ડ ઓફીસર સિવાય).

આ ઉપરાંત, એ જોઇને અચરજ થાય છે કે કોમ્પ્યુટર શિક્ષક ની પોસ્ટ માટે B. C. A. અને P. G. D. C. A. સિવાય B. B. A. ઉમેદવારોને પણ અરજી કરવા માટે જણાવાયું છે. B. B. A. ના અભ્યાસક્રમમાં સામાન્યત: કોમ્પ્યુટર ના કુલ મળીને 3-4 થી વધુ વિષય હોતા નથી. તો પછી જે લોકો કમ્પ્યુટર નહિ પણ Business Administration કે મેનેજમેન્ટ જેવા વિષય માં સ્નાતક છે એ લોકોને કમ્પ્યુટર શિક્ષક તરીકે શા માટે માન્ય ગણે છે?

આ ઉપરાંત તમે જોઈ શકો છો કે વેબસાઈટ પર જોડણી અને punctuationsની અનેક ભૂલો જોવા મળી હતી (દા.ત. 1:1 માઈનસ પદ્ધતિ લાઘું રહેશે)

GSECS ની બંને વેબસાઈટ પણ એ સમયે ખુબ જ ધીમી ચાલતી હતી. અને એ કારણે અરજી મોકલવાની તારીખ લંબાવાઈ હતી. આ સમયે (અને હજી પણ) ઘણી સૂચનાઓ એકદમ ક્લીયર ન હતી. જે ઉમેદવારોએ નિયત સમયમાં ફોર્મ ભરી દીધા હતા પણ પ્રિન્ટઆઉટ લઇ શક્ય નહોતા એ બધા ઉમેદવારોને એક કોમન ફોર્મ ભરવા માટે જણાવાયું હતું.

આ ફોર્મ માં સૌથી ઉપર confirmation નંબર લખવા માટે જગ્યા હતી, પણ 'Confirmation' ની જોડણી પણ ખોટી હતી.


આ બધી બાબતો પરથી આ જાહેરાત અને ભરતી ને લઈને અનેક શંકાઓ ઉપજે છે. અત્યારે તો વેબસાઈટ પર કાઈ જોઈ શકાતું નથી.
ઉપરની બંને ઈમેજ ફાઈલ્સ gsecs.org વેબસાઈટ પરથી જ લેવામાં આવી હતી. એ પ્રમાણે પગાર ધોરણ વિષે તેમ જ જીલ્લા વાઈઝ જગ્યાઓ નું લીસ્ટ વગેરે માહિતી વેબસાઈટ પર મુકાઈ જવી જોઈતી હતી.

 Let's see what happens. Please comment your views on this and any information about the same.

હવે તો શું થશે એ માટે રાહ જોવી રહી. તમારા આ બધી બાબતો પરના મંતવ્યો તમે કોમેન્ટ્સ દ્વારા જણાવી શકો છો. આ ઉપર કોઈ માહિતી મળે તો પણ કોમેન્ટ કરી શકો છો.

Update on 31/12/2012: A PDF containing detailed information including the roles and responsibilities of each of the posts is posted at this link GSECS website: http://www.gsecs.org/merged_document.pdf

Update on 17/03/2013: As we had predicted, the recruitment was indeed a fraud. You can read article on the same on Sandesh newspaper website at http://epaper.sandesh.com/c/791578

Jul 8, 2012

Paper solution for TET II (TET-2) 8/7/2012 for Upper Primary Teacher

If you are looking for TET-2 Paper solution 2013, click here.

Click here to go to TET-2 2013 Languages Paper Solution Gujarat - ટેટ-2 ભાષાનું પેપર સોલ્યુશન 2013


If you are looking for TET Paper Solution 2012 for TET - 1 for class 1 to 5, click here.


The following post contains paper solution / answer keys for TET II (TET-2) exam Language paper for Upper Primary Teacher conducted on 08/07/2012. This TET exam was the first TET for class 5 to 8 teachers.

TET 2 taken on 8/7/2012 paper solution - 8/7/2012 ના રોજ લેવાયેલ ટેટ - 2 નું ભાષાના પેપરનું સોલ્યુશન



1. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
જ. સમવાય શિક્ષણ

2. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે?
જ. યુવાવસ્થા

3. નીચે આપેલા શબ્દ રુપોમાંથી કયું રૂપ શબ્દકોશમાં જોવા મળશે?
જ. ઉપજાવવું

4. ગુજરાત યુનીવર્સીટીના કુલાધિપતિ કોણ છે?
જ. કમલા બેનીવાલ

5. Don't disturb your father, he __________ his books since early this morning.
જ. has been arranging

6. 'હરિનો મારગ છે શૂરાનો' પદની રચના કરનાર કવિશ્રી પ્રીતમદાસની અન્ય રચના કઈ છે?
જ.

7. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ __________.
જ. નર્મકોશ

8. ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈ નો પ્રારંભ કોને કર્યો?
જ. અસાઈત

9. See, that gardener __________ the roses from the garden.
જ. is plucking

10. ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયન ને કયું પ્રત્યાયન કહેવાય છે?
જ. અશાબ્દિક પ્રત્યાયન

11. એક સરવાળામાં આકડાને બદલે અક્ષરો આપેલા છે. તેને આધારે મૂળ સંખ્યાઓ શોધો.

x y
z x
x y x
જ. 10+91

12. ભારતના રાષ્ટ્રપતિની જુલાઈ 2012 ચુંટણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જ.

13. એન.સી.એફ. 2005 માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે ?
જ. જ્ઞાનનું સર્જન

14. "માનવીની સંપૂર્ણ વ્યક્તિ માત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી" - આ કેળવણીની વ્યાખ્યા કોને આપી છે?
જ. સ્વામિ વિવેકાનંદ

15. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને અપાયો હતો?
જ. આશાપૂર્ણા દેવી

16. શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ?
જ. એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ.

17. ગઈ વીસમી સદીમાં કેટલીક સાલ એવી છે કે તેમના અંકોનો સરવાળો તેર (13) થાય છે. તો તેવી કેટલી સાલ હશે?
જ. 4 (1903 ,1912 ,1921 ,1930)

18. "હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ" - આવું વિધાન ક્યાં મનોવિજ્ઞાનીકે કર્યું હતું?
જ. પેસ્ટ્રોલોજી

19. સવંતો ના જોડકા ગોઠવો.
જ. સવંત વર્ષ




20. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે?
જ. જીવન શિક્ષણ

21. ધો.8 માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમ્યાન વર્ગવ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. વર્ગમાં ગ્રુપ ચર્ચામાં તથા સહભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશ.

22. વર્ગખંડમાં થતો અવાજ એ શું સૂચવે છે?
જ. અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ

23. નીચેના તાલુકાઓ પૈકી ક્યાં તાલુકાનો સમાવેશ સરહદી વિસ્તારના તાલુકા તરીકે થતોનથી ?
જ. થરાદ

24. She went out of the kitchen __________
જ. singing

25. __________ Bay of Bangal lies in the Indian ocean.
જ. The

26. 'જ્ઞાન શક્તિ' નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે?
જ. સર્વ શિક્ષા અભિયાન

27. ગુજરાતમાં પાયાની કેળવણી માટે 'મૂછાળી માં' તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પી.ટી.સી. ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાંઆવ્યું છે ?
જ. દીવા સ્વપ્ન

28. રમત સાથે ખેલાડીયોના જોડકા ગોઠવો.
જ.
1. બોક્સિંગ -
2. રેસલિંગ -
3. શુટિંગ -
4. હોકી -

29. ગુજરાતી મૂળાક્ષરનો સાતમો, અગિયારમો અને ઓગણત્રીસમો વ્યંજન કયો છે?
જ. જ, ડ, ષ

30. નીચે દર્શાવેલ વડાપ્રધાન ને તેમના કાર્યકાળ પ્રમાણે ગોઠવો
જ.  1-3-2-4 (ચૌધરીચરણ સિંહ ,વિશ્વનાથપ્રતાપ સિંહ ,ચંદ્રશેખર ,એચ .ડી .દેવગૌડા)

31. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી સંકલ્પના કોણે આપી?
જ. રૂસો

32. Always try to be polite __________ others.
જ. to

33. ભારતને મિસ એશિયા પેસેફિક સૌન્દર્ય સ્પર્ધામાં વિજેતા થવાનું માન કઈ યુવતીએ અપાવ્યું ?
જ. હિમાંન્ગીનીસિંહ યેદુ

34.  હું તમારા ગામમાં ગઈ કાલેના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો.પછી મારે ચોવીસ કલાકની મુસાફરી થવાની શનિવારે મારે જવાના સ્થળે પહોંચી જઈશ ,તો આ દિવસે કયો વાર હશે?
જ. બુધવાર

35. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો??
જ. ગ

36. આ નભ જુક્યું - ગ્રંથમાં ક્યાં કવિ ની સમગ્ર કવિતા પ્રગટ થઈ છે??
જ. પ્રિયકાન્ત મણિયાર 

37. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન  ISRO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે??
જ. બેંગ્લોર

38. શહેનશાહ અ ગઝલ ના નામે પ્રખ્યાત મહેંદી એ મૂળ ક્યાં ના વતની હતા?
જ. લણા -રાજસ્થાન

39. ક્ષેત્રફળ ની દ્રષ્ટિ એ મોટાથી નાના જીલ્લા ઓનો સાચો ક્રમ કયો?
જ. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા

40. જી.સી.ઈ. આર .ટી દ્વારા થયેલ સર્વેક્ષણ  SAP નું પૂરું નામ જણાવો .
જ. સ્ટુડન્ટ એચીવમેન્ટ પ્રોફાઈલ

41. 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળા માં ઉમેરીયે તો 35 થાય તો તે બે સંખ્યા કઈ?
જ. 3 અને 8

42. એવી પાંચ અંકો ની સંખ્યા કઈ છે કે જેના પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંક નું મુલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે, તમામ અંકોનું મુલ્ય 1 થી 5 સુધીનું છે.
જ. 45321

43.ચાલુ અષાઢ માસમાં નીકળેલી રથયાત્રા પૈકી અમદાવાદના જગન્નાથની અને  ડાકોરના રણછોડરાયની રથયાત્રાઓ ક્રમશ: કેટલામી હતી ?
જ. 135-244

44. નીચેની ગણિતની ક્રિયામાં આંકડાની જગ્યાએ પ્રતીકો આપેલા છે
જ.

45. પાવાગઢ માં આવેલા તળાવો નીચેનામાંથી  ક્યાં જાણીતા છે?
જ. દુધિયા, છાસિયા, તેલિયા                                                                                                                                                                                                                                                                                        

46. Take toy out of the box __________ you throw  the box away.
જ. before

47. પુસ્તક અને લેખક ના સાચા  જોડકાનો ક્રમ કયો ?
       1 પ્રિન્ચીપાલ ઉપનિષદ             (p) સ્વામી સચ્ચિદાનંદ
       2 મારા અનુભવો                       (q) કિશોરલાલ મશરૂવાળા
       3 મારુવીલ અને વારસો            (r)ડો .સર્વપલ્લી રાધાક્રુષ્ણન
       4 ગીતામંથન                            (s)શ્રી રામ શર્મા  આચાર્ય
જ. 1R, 2P, 3S, 4Q

48. નીચેના પૈકી ક્યાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે નીમાયેલા ના હતા ?
જ. શ્રી જ્ઞાની ઝૈલ સિંઘ

49. ગુજરાત રાજ્ય માં કુલ કેટલી  કોલેજો અને યુનિવર્સિટી  છે?
જ. 42 યુનીવર્સીટી અને 1762 કોલેજ

50. 'શર' શબ્દ નો અર્થ શું થાય ?
જ. બાણ

51. અભીસંધાનમાં  ઉદ્દીપકને બદલે પ્રતીચાર ને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ?
જ. સ્કીનર

52. __________ healthy he is, he could not run fast.
જ. however

53. These boys are __________ good as those sitting  under the tree.
જ. as

54. એક દીવાલને રંગ કામ કરવા માટે પ્રથમ અસ્તર માં લીટર દીઠ 6 ચો મીટર રંગકામ થાય છે. બીજા અસ્તર માં લીટર દીઠ 12 ચો મીટર રંગકામ થાય છે, તો બે અસ્તરનું રંગકામ કરવા સરેરાશ  લીટર દીઠ કેટલા ચો મીટર રંગકામ થાય?
જ. 9 4 [સમજુતી: પ્રથમ અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે 1/6 લીટર જોઈએ છે. બીજા અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે 1/12 લીટર જોઈએ છે. એટલે બંને અસ્તર માટે એક ચોરસ મીટર માટે કુલ (1/6) + (1/12)  લીટર જોઇશે. (1/6) + (1/12) = 1/4. અર્થાત, બંને અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે કુલ 1/4 લીટર જોઇશે. એટલે કે બંને અસ્તર ના રંગકામ માટે લીટર દીઠ 4 ચોરસ મીટર રંગકામ  થાય]

55. We regret to inform you that we __________ just __________ our new house.
જ. have, sold

56. He moved __________ the room.
જ. into

57. I usually __________ to college but today __________ in my uncle's car.
જ. walk, went

58. વિદ્યાર્થી ઓના મૂલ્યાંકન અંગેની અદ્યતન સંકલ્પના કઈ ?
જ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન

59. "મને જોઇને હસવું  હજારો વાર આવે છે, પ્રભુ! તારા બનાવેલા આજે તને બનાવે છે!" - પ્રસ્તુત પંક્તિ  ક્યાં ગઝલકાર ની છે?
જ. હરજી લવજી દામાણી 'શયદા'

60. ક્ષમતાકેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત વધુ લાગુ પડે છે?
જ. અધ્યયનના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ

61. 'ડુક  મારવી'  શબ્દ કઈ રમત સાથે જોડાયેલ  છે?
જ. ખો-ખો

62. નાના થી મોટા  માપના ક્રમ માં ગોઠવો .
        (1) MB  (2) GB (3) KB (4) Byte
જ. 4, 3, 1, 2 (Byte, KB, MB, GB)

63. રાજ્યકક્ષાએ   2011 માં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કુલ કેટલા વિભાગો છે?
જ.

64. શાળાએ  મોડા આવીને અંનત જુદા જુદા  રજુ  છે તો તેના વર્તનને શું કહી શકાય ?
જ. યોક્તીકીકરણ

65. 'લેફ્ટનન્ટ'  માટે નો સાચો અંગ્રેજી શબ્દ નીચેના પૈકી કયો છે?
જ. lieutenant

66. વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે?
જ. અસરકારક પ્રત્યાયન

67. બનાસ નદીનું સૌથી પ્રાચીન  નામ કયું છે?
જ. પર્ણાશા

68. ગુજરાતમાં ન્યુક્લિયર પાવરસ્ટેશન   ક્યાં  આવેલું છે?
જ. કાકરાપાર

69. કૈલાસ મન સરોવર ક્યાં દેશ માં આવેલું છે?
જ. તિબેટ (ચીન)

70. પરીક્ષામાં ઓછા ગુણ પ્રાપ્ત કરેલ   વિદ્યાર્થી પરીક્ષકનો  વાંક કાઢે  છે -આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ છે?
જ. પ્રક્ષેપણ

71. બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા છે?
જ.

72. લેખન ની તપાસણીકરતા શબ્દો ભેગા લખવાની સુચના આપવા માટે તમે કયો સંકેત વાપરશો?
જ. ( )  (આ નિશાની  આડી કરતા જે નિશાની આવે તે)

73.  નીચેના દૈનિક અખબારો ક્યાં વિસ્તારમાંથી પ્રગટ થાય છે? જોડકા ગોઠવો:
જ.        1.ગુજરાત મિત્ર - સુરત
         2. રખેવાળ      - ઉત્તર ગુજરાત
         3. ફૂલછાબ      - સૌરાષ્ટ્ર
         4. નયા પડકાર- ચરોતર

74. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત  સૌથી વધુ લાગુ પડે છે?
જ. તર્ક વિકાસ

75. ટીમમાં (અવેજી સિવાય) ખરેખર રમતા ખેલાડીઓની સંખ્યાને ચઢતા ક્રમમાં ધ્યાને લઇ રમતોને ક્રમમાં ગોઠવો.
જ. વોલીબોલ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ

                                    વિભાગ-2

76. Bharati __________ the Prime Minister next month.
Ans. is going to meet

77. Apparently he was feeling ___________ about his bad luck.
Ans. angry

78. "માણસાઈના દીવા" પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે?
જ.

79. Women are wearing __________ kind of jewellery.
Ans. traditional

80. નીચેનામાંથી ખોટો શબ્દ કયો છે?
જ. સૌંદર્યતા (સૌન્દર્ય પોતે જ નામ છે. એટલે 'સૌંદર્યતા' જેવો કોઈ શબ્દ જ નથી)

81. शब्दकोष मुताबिक योग्य वर्णानुक्रम पहचानिए
જ.

82. The opposite of 'responsible' is __________ .
Ans. Irresponsible

83. 'સફેદ કબુતર ઉડ્યું' એ વાક્યમાં __________ વિશેષણનો પ્રકાર સમાયેલો છે.
જ. જાતિવાચક ગુણવાચક

84. 'To look after' means...........
Ans. to take care of

85. Take exercise regularly .......... you will become overweight.
Ans. otherwise

86. निम्न पैकी एक शब्द बताइए, जिसमे अरबी/फारसी के उपसर्ग द्वारा शब्द रचना नहीं हुई है
જ. दुर्दशा (અમારા અંદાજ પ્રમાણે)

87. इनमेसे कौनसी क्रियाये अकर्मक है
જ. आना, जाना, बैठना

88. ક્યાં દિવસને 'આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ' તરીકે મનાવવામાંઆવે છે ?
જ. 21 ફેબ્રુઆરી

89. વિદ્યાર્થી સ્વ-પ્રયત્ને શીખે તે માટે હાલના પાઠ્ય પુસ્તકમાં જે પ્રવૃત્તિઓ મુકવામાં આવી છે તેને ટૂંકમાં ક્યાં નામે ઓળખીએ છીએ?
જ. ERAC (E for Experience (અનુભવ), R for Reflection (ચિંતન), A for Application (ઉપયોજન), C for Consolidation (તારણ) (સૂચન માટે કમલેશ નો આભાર)

90. तमसो मा ...............
જ.  ज्योतिर्गमय

91. कक्षा 8 हिंदी में अधिकांश पाठ्य सामग्री का चयन किस क्षेत्र  मे से नहीं हुआ 
જ.

92. 'અસૂયા' - શબ્દનો અર્થ શો છે?
જ. અદેખાઈ

93. સમસ્યાની જેમ જ શામળની વાર્તાનું બીજું નોંધપાત્ર લક્ષણ કયું છે?
જ.

94. In the initial stage, the teacher of English should  focus on developing the __________ of his students.
Ans. fluency

95.मानव: विनायेशु पत्रतम आप्नोति આ વાક્યના ક્યાં પદમાં ભૂલ છે?
જ. मानव :

96. __________ hour leaves for a week __________ by her?
Ans. Will, be granted

97. Select the combination of numbers so that letters/words arranged accordingly will form a meaningful word.
           C  E  L  S  M  U
           1   2  3  4   5   6
Ans. MUSCLE  (564132)

98. I am reading a book __________ by Pannalal Patel.
Ans. written

99.Have you ever been to Kashmir? Yes, I __________ there last month.
Ans. went

100. 'મીઠાના હળ હાંકવા' રૂઢિપ્રયોગ નો અર્થ __________
જ. ઉજ્જડ કરી નાંખવું (અમારા અંદાજ પ્રમાણે)

* Read the following passage and answer (101 to 105) the questions selecting the most appropriate options:

101. Where does knowledge come from?
Ans. from books

102. How many opinions are given in the passage about education?
Ans. three

103. According to the passage education should give
Ans. All the above

104. This passage
Ans. states the purpose of education

105. What according to the writer a good citizen should not do?
Ans. take away the freedom of others

106. Vandana had swept the floor when I __________
Ans. came

107. 'મામાનું ઘર કેટલે દીવો બળે એટલે' - કહેવતનો અર્થ __________
જ. ખુબ નજીક હોવું (અમારા માટે) / વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી (અજય નું સૂચન)

108. It is kind of you to __________ to speak at the end of the meeting.
Ans. agree

109. __________ works of references are so valuable as the Encyclopedia Britannica.
Ans. Few

110.You __________ not __________ late to office now onwards.
Ans. will, be

111.'સંવાદ' શબ્દની સંધી ...........
જ. સમ +વાદ

Pick out the most effective word from the given words to fill in the blanks to make the sentence meaningfully complete.

112.You must .......... your career with all seriousness.
Ans. pursue

113. નીચેના પૈકી કઈ  પદ્ધત્તિ  તમને પદ્ય શીખવવામાં વિશેષ ઉપયોગી થશે?
જ. તુલના પદ્ધતિ

114.Which of the following is better response if a student commits a grammatical error in the class?
Ans. The teacher repeats the corrected sentence without pointing to the error.

115. गणेशः शिवस्य .............च पुत्रः - ખાલી જગ્યામાં શું લખશો?
જ. पार्वत्या :

116. __________ by hunger, he stole a piece of bread.
Ans. driven

117. 'गच्छति' નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે?
જ. आगच्छति

Select the right question tag for the given sentence

118. Somebody has called
Ans. Haven't they?

119.Which one is the correct sentence?
Ans. We saw a wonderful show yesterday.

120.' લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર  કયું છે?
જ. દયાશંકર

121. One of the four sentences given is grammatically wrong. That alternative is your answer.
Ans. He has no house to live (It should be 'He has no house to live in')

122. નીચે પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી?
જ.

123.Plural of 'photo' is ...........
Ans. Photos

124.'ઉતાવળે આંબા ન પાકે' -આ કહેવતના સમાન અર્થવાળી બીજી કહેવત કઈછે ?
જ. ધીરજના ફળ મીઠા

125. Choose the opposite word of 'Liability'
Ans. Exemption

126. Love and professionalism are two qualities. A teacher must have __________ .
Ans. both

127. If it __________, we shall stay at home.
Ans. rains

128. पुल्लिंग शब्द ढूढीऐ
જ. फ़र्ज़

129. માહિતી (અ) સોનેટ ઇટાલીમાંથી આવેલો 14 લીટીનો કાવ્ય પ્રકાર છે.
        માહિતી (બ) ઊર્મિકાવ્ય એ સમાજ જીવનની ભાવસભરતા વર્ણવતું કંઠોપકંઠ ઉતરી આવેલું ગેય સાહિત્ય છે.
જ. (અ) સાચું છે પણ (બ) ખોટું છે.

130. Choose the word which can be substituted for the given phrase/sentence.

Poem in short stanzas narrating a popular story.
Ans. Ballad

131.श्व: गुरुवासरः  ह्यः कः वासरः?
જ. मङ्गलवासर: (Thank you Kamlesh for the suggestion)

132.A __________ is a word used instead of a noun.
Ans. pronoun

133. 'સમય' શબ્દનું વિશેષણ ___________
જ. સમયસર

134. Two cars collided _________ each other near school.
Ans. with

135. 'ભાષાના વપરાશ દ્વારા જ બાળક વ્યાકરણ શીખે છે' -આ સિદ્ધાંત પર આધારિત કઈ પદ્ધતિ છે?
જ.

136. What would you select if you are supposed to teach textbooks from the academic year?
Ans. I would prefer a workshop of teachers.

137. Select the right arrangement of group of words for meaningful sentence.
*Alexander ...........
Ans. Q-P-R-S (who as a great conqueror was a disciple of Aristotle whom the world acknowledges as the greatest philosopher the world has ever known)

138. 'રૂઢ લેવી' રૂઢીપ્રયોગ નો અર્થ __________
જ. જીદ કરવી

139. निम्न पैकी हिंदी के शब्द भण्डारमें तदभव शब्द कौन् से है
જ.

140. Which of the following skills is first in order of learning as well as in amount of use  in communication?
Ans. Listening

141. 'લ્યુનાર લેબ' એટલે ..............
જ. ચંદ્ર પરની પ્રયોગશાળા 

142. 'બે પુસ્તકો' ને સંસ્કૃતમાં કેવીરીતે લખશો?
જ.

143. 'अगर महेनत करोगे तो सफल होगे'- वाक्य का प्रकार बतइए
જ. संकेतवाचक वाक्य (અમારા અંદાજ પ્રમાણે)

144. Mr. Trivedi is good ________ teaching English.
Ans. at

145.One who talks continuously ________
Ans. loquacious

146. નીચે પૈકી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે?
જ. ધુમાડો, પ્રતીક (સાચી જોડણી: ધૂમાડો, પ્રતિક) મિલ્કત, નુકશાન (સાચી જોડણી: મિલકત, નુકસાન) (Suggested by Kamlesh)

147. थानेदार का लिंग परिवर्तन कीजिए
જ. थानेदारिन 

148. A __________ is a word used to join words or sentences.
Ans. Conjunction

149. Choose the one which express the meaning of given idiom/proverb.
A snake in the grass
Ans. secret or hidden enemy

150. त्वम्  प्रातः सप्तवादने किं __________ ? ક્રિયાપદ શોધો.
જ. करोति करोषि (as suggested by Kamlesh)