News regarding Vidya Sahayak Bharti 2013 - Round 4 for Language Teachers
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના:
(1) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૧/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)અસ્થી વિષયક શારીરીક અશકતતા ધરાવતા સંસ્ક્રૃત વિષયમાં ૬૫.૨૭ સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
Source: Vidya Sahayak Bharti website http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx

વિષય | જનરલ મેરીટ | અનુ. જાતિ મેરીટ | અનુ. જનજાતિ મેરીટ | સા. શૈ. પછાત વર્ગ મેરીટ |
અંગ્રેજી | ૬૭.૫૫ | ૬૭.૧૩ | ૬૧.૧૦ | ૬૬.૨૧ |
ગુજરાતી | - | ૬૭.૪૩ | ૬૧.૪૮ | ૬૬.૯૫ |
હિન્દી | - | ૬૬.૯૦ | ૬૧.૩૦ | ૬૬.૫૦ |
સંસ્ક્રુત | - | ૬૭.૦૧ | ૬૦.૯૯ | ૬૬.૭૦ |
Source: Vidya Sahayak Bharti website http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx
No comments:
Post a Comment