Showing posts with label Vidya Sahayak Bharti 2013. Show all posts
Showing posts with label Vidya Sahayak Bharti 2013. Show all posts

Aug 19, 2013

Vidyasahayak Recruitment joining date

નવા વિદ્યાસહાયક મિત્રોને 24/8/2013 ને શનિવાર ના રોજ જે તે શાળામાં હાજર કરવામાં આવશે તેવા બિનસતાવાર સુત્રો તરફથી સમાચાર છે.


નિમણૂક આદેશ મેળવનાર વિદ્યાસાયકોનો આદેશ મળ્યા થી દિવસ – 7 માં નિમણૂકવાળી શાળા માં હાજર થવાનું હોય છે. પરંતુ તારીખ 24-8-2013 થી તા.29-8-13 દરમ્યાન પ્રાથમિક શાળામાં સાતમ આઠમના તહેવારોની રજા આવતી હોવાથી વિદ્યાસહાયકોને નિમણૂક આપવામાં આવેલ છે તે શાળાઓના આચાર્યોને વિદ્યાસહાયકોને હાજર થઈ શકે તે માટે થઈને તા.24-8-13 ના રોજ શનિવારે સવારે 7-30 થી 11-00 દરમ્યાન પ્રથિમિક શાળાઓને ખૂલી રાખવા અંગે જરૂરી સૂચના આપવા વિનંતિ.

Aug 16, 2013

વિદ્યાસહાયક ભરતી 2013 - Vidya Sahayak merit list 2013

News regarding Vidya Sahayak Bharti 2013 - Round 4 for Language Teachers

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના:
 
(1) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૧/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)અસ્થી વિષયક શારીરીક અશકતતા ધરાવતા સંસ્ક્રૃત વિષયમાં ૬૫.૨૭ સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.



વિષય જનરલ મેરીટ અનુ. જાતિ મેરીટ અનુ. જનજાતિ મેરીટ સા. શૈ. પછાત વર્ગ મેરીટ
અંગ્રેજી ૬૭.૫૫ ૬૭.૧૩ ૬૧.૧૦ ૬૬.૨૧
ગુજરાતી - ૬૭.૪૩ ૬૧.૪૮ ૬૬.૯૫
હિન્દી - ૬૬.૯૦ ૬૧.૩૦ ૬૬.૫૦
સંસ્ક્રુત - ૬૭.૦૧ ૬૦.૯૯ ૬૬.૭૦

Source: Vidya Sahayak Bharti website http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx