Showing posts with label Vidhya Sahayak joining date. Show all posts
Showing posts with label Vidhya Sahayak joining date. Show all posts

Aug 19, 2013

Vidyasahayak Recruitment joining date

નવા વિદ્યાસહાયક મિત્રોને 24/8/2013 ને શનિવાર ના રોજ જે તે શાળામાં હાજર કરવામાં આવશે તેવા બિનસતાવાર સુત્રો તરફથી સમાચાર છે.


નિમણૂક આદેશ મેળવનાર વિદ્યાસાયકોનો આદેશ મળ્યા થી દિવસ – 7 માં નિમણૂકવાળી શાળા માં હાજર થવાનું હોય છે. પરંતુ તારીખ 24-8-2013 થી તા.29-8-13 દરમ્યાન પ્રાથમિક શાળામાં સાતમ આઠમના તહેવારોની રજા આવતી હોવાથી વિદ્યાસહાયકોને નિમણૂક આપવામાં આવેલ છે તે શાળાઓના આચાર્યોને વિદ્યાસહાયકોને હાજર થઈ શકે તે માટે થઈને તા.24-8-13 ના રોજ શનિવારે સવારે 7-30 થી 11-00 દરમ્યાન પ્રથિમિક શાળાઓને ખૂલી રાખવા અંગે જરૂરી સૂચના આપવા વિનંતિ.