SEB દ્વારા લેવાયેલ HTAT-2013ની પરીક્ષાના પેપર અને પ્રોવિઝનલ આન્સર કી માં ઓછામાં ઓછી ત્રણ 3 ચાર ભૂલો રહી જવા પામી છે. જે આ પ્રમાણે છે:
There are at leastthree four mistakes in the HTAT Question paper answer keys put by State Education Board on their website. The are as below:
પ્રશ્ન: એક ઘન સે.મી. બરાબર કેટલા મિલીલીટર?
SEBનો જવાબ: 1000 મિલીલીટર
સાચો જવાબ: 1 મિલીલીટર
સાબિતી માટેની લીંક: https://www.google.co.in/search?q=1+cubic+cm+is+equal+to&aq=0&oq=1+cube+cm+equals+to+&aqs=chrome.1.57j0l3.20828j0&sourceid=chrome&ie=UTF-8#fp=5eadb21071423c57&newwindow=1&psj=1&q=1+cubic+cm+%3D+ml
પ્રશ્ન:
ઉપરની આકૃતિને બોક્સના સ્વરૂપમાં વાળવામાં આવે તો નીચેનામાંથી કેવી આકૃતિ ?
SEBનો જવાબ: b ટોપ પર અને f ડાબી બાજુ અને d જમણી બાજુ વાળી આકૃતિ
સાચો જવાબ: આપેલી ચારેય આકૃતિઓ ખોટી છે. b ટોપ પર હોય તો d ડાબી બાજુ અને f જમણી બાજુ આવશે.
પ્રશ્ન: મિસ ઇન્ડિયા - 2013 નો ખિતાબ જીતનાર નવનીત કૌર કયા રાજ્યની છે?
SEBનો જવાબ: હરિયાણા
સાચો જવાબ:પંજાબ
સાબિતી માટેની લીંક: (1) http://en.wikipedia.org/wiki/Navneet_Kaur_Dhillon
(2) http://beautypageants.indiatimes.com/photoshow/18497435.cms?curpg=11
(3) http://beautypageants.indiatimes.com/archives/Beauty-Queen-truly-reigns/articleshow/21622474.cms
(4) http://www.hindustantimes.com/India-news/NewDelhi/Navneet-Kaur-Dhillon-wins-Miss-India-title/Article1-1031612.aspx
પ્રશ્ન: નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
SEBનો જવાબ: વિંધ્ય
અમારા અને અમને સંપર્ક કરેલા લોકોના મતે સાચો જવાબ: સાતપુડા
આ વેબસાઈટના એક વાચક મિત્ર અંકિત શાહ એ અમને ધોરણ 7 ના સેમેસ્ટર 2ના ગુજરાતી પાઠ્યપુસ્તક પરથી વિંધ્ય સાચો જવાબ છે એના પ્રમાણ તરીકે નીચેની image ફાઈલ મોકલી છે:
અને પછી નીચે પ્રમાણે નકશો પણ મોકલ્યો છે:
આ સિવાય આઈ.આઈ.ટી.ઈ. નું પૂરું નામ શું છે એનો જવાબ પણ શંકાસ્પદ કહી શકાય:
પ્રશ્ન: આઈ.આઈ.ટી.ઈ. નું પૂરું નામ શું છે?
SEBનો જવાબ: ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
સાચો જવાબ: ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન
સાબિતી માટે બંને પુરા નામ પર ક્લિક કરો.
આ સિવાય પણ અમુક પ્રશ્નોના જવાબો અંગે થોડી શંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે તમારા પ્રતિભાવો અહી કોમેન્ટ્સ દ્વારા દર્શાવી શકો છો.
PS: Here is the link to HTAT Paper Solution 2013 with explanation and official, authentic and reliable links which is being prepared by us right now. અમારા દ્વારા અત્યારે તૈયાર કરવામાં આવી રહેલ પેપર સોલ્યુશનની લીંક.
UPDATED ON 5/9/2013: અમારા દ્વારા આ પોસ્ટ પર દર્શાવાયેલ ઉપરના ચારેય જવાબોને આજે SEBની વેબસાઈટ પર મુકાયેલ HTAT 2013 Final Answer Key (http://gujarat-education.gov.in/seb/Portal/News/114_1_HTAT_2013_FINAL_ANSWERKEY.pdf) માં માન્ય ગણવામાં આવેલ છે.
There are at least

![]() |
![]() |
| www.gujarat-education.gov.in/seb incorrect answer map |