નવા વિદ્યાસહાયક મિત્રોને 24/8/2013 ને શનિવાર ના રોજ જે તે શાળામાં હાજર કરવામાં આવશે તેવા બિનસતાવાર સુત્રો તરફથી સમાચાર છે.
નિમણૂક આદેશ મેળવનાર
વિદ્યાસાયકોનો આદેશ મળ્યા થી દિવસ – 7 માં નિમણૂકવાળી શાળા માં હાજર થવાનું હોય છે.
પરંતુ તારીખ 24-8-2013 થી તા.29-8-13 દરમ્યાન પ્રાથમિક શાળામાં સાતમ આઠમના તહેવારોની રજા આવતી હોવાથી વિદ્યાસહાયકોને નિમણૂક આપવામાં આવેલ છે તે શાળાઓના આચાર્યોને
વિદ્યાસહાયકોને હાજર થઈ શકે તે માટે થઈને તા.24-8-13 ના રોજ શનિવારે સવારે 7-30 થી 11-00 દરમ્યાન પ્રથિમિક
શાળાઓને ખૂલી રાખવા અંગે જરૂરી સૂચના આપવા વિનંતિ.
No comments:
Post a Comment