Pages

Jun 11, 2013

Paper solution / Answer keys to Gujarat sub-registrar (grade 2 - class 3) recruitment exam taken on 9/6/2013 / 9/6/2013 ના રોજ લેવાયેલી ગુજરાત સબ-રજીસ્ટ્રાર (ગ્રેડ-2 વર્ગ-3) પરીક્ષા નું પેપર સોલ્યુશન / જવાબો

Gujarat sub-registrar exam paper solution 2013

We have posted solved test paper of Gujarat sub-registrar exam which was taken on 9/6/2013. It is apparent that the exam paper was easier than expected by many of the candidates who took the test. You can post your comments regarding this paper solution if you have any queries regarding any of the answers.

અમે 9-6-2013 ના રોજ લેવાયેલ સબ-રજીસ્ટ્રારની પરીક્ષાનું પેપર સોલ્યુશન પોસ્ટ કર્યું છે. પેપર સોલ્યુશન વિશેના કે અન્ય કોઈ પ્રતિભાવ તમે આ પોસ્ટ પર કોમેન્ટ્સ દ્વારા દર્શાવી શકો છો.

9/6/2013 ના રોજ લેવાયેલી ગુજરાત સબ-રજીસ્ટ્રાર (ગ્રેડ-2 વર્ગ-3) પરીક્ષા નું સોલ્વ કરેલું પેપર


1. ગુજરાત માં મહિલાના નામે દસ્તાવેજ કરાવે તો કેટલા ટકા રજીસ્ટ્રેશન ફી માફી છે?
જ 100

2. વિશ્વ પ્રસિદ્ધ નોબેલ એવોર્ડ - 2012 શાંતિ  કોને મળ્યો?
યુરોપીય સંઘ

3. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
આપેલ ચાર વિકલ્પમાંથી એકેય નહિ

4. હાલમાં ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે?
33% (લિંક પર ક્લિક કરી PDF ના પેજ 9 નંબર પર જુઓ)

5. He is brave .......... strong.
જ and

6. નર્મદા નદીનું ઉધ્ભવ સ્થાન કયું છે?
વિંધ્યાચળના અમર કંટક પાસેથી 

7. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યાં વર્ષમાં થઇ?
1920

8. સાઈના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
બેડમીંટન

9. નીચેના યુગ્મોમાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી?
સૂચી - 1                સૂચી - 2
(A) કમળો             યકૃત
(B) મેલેરિયા         બરોળ
(C) ટાઈફોઈડ        આંતરડા
(D) મધુપ્રમેહ         કીડની

જ (D)

10. આપના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીટનો ઉલ્લેખ છે?
5

11. ગુજરાત માં પીપાવાવ બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે?
અમરેલી


12. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાતના રચયિતાનું નામ શું છે?
નર્મદ

13  નીચેના માંથી કયું જોડકું સાચું છે?
જ મોરબી-મચ્છુ નદી

14. તાજેતરમાં અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા કોણ?
સુનીતા વિલિયમ્સ


15. યાદી - I અને II ને યોગ્ય રીતે જોડી કોડની મદદથી સાચો ઉત્તર આપો
યાદી - I                     યાદી - II
(a) શેત્રુંજી                  (1) વણાકબોરી  
(b) બનાસ                 (2) ઉકાઈ
(c) મહી                     (3) ખોડિયાર 
(d) તાપી                   (4) દાંતીવાડા

જ (a) - 3, (b) - 4, (c) - 1, (d) - 2

16. અમુલ ડેરીના સ્થાપક કોણ હતા?
ત્રિભુવનદાસ પટેલ

17. GSWANનું આખું નામ શું છે?
 જ ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક

18. The teacher distributed the chocolates .......... the students of the class  જગ્યામાં બંધ બેસતો શબ્દ પૂરો
જ among

19. ગુજરાતમાં વણાકબોરી (જિ - ખેડા) વિદ્યુત મથક શેના કેવા પ્રકારનું છે?
જળ વિદ્યુત મથક

20. પુખ્ત વ્યક્તિમાં રૂધિરનું પ્રમાણ (જથ્થો) કેટલું હોય છે? 
5 લીટર

21. નીચેનામાંથી ક્યાં શહેરમાં કૃષિ યુનીવર્સીટી આવેલ નથી?
 જ જામનગર

22. 26મી જાન્યુઆરી 2013ના પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારોહમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે  વિદેશી મહેમાન ઉપસ્થિત રહ્યા હતા?
જ  ભૂતાન નરેશ જિગ્મે વાંગચુક

23. નીચેનામાંથી કઈ ગ્રંથી હાડકા અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે?
જ પીટ્યુટરી ગ્રંથિ અથવા થાયમસ ગ્રંથિ (અમારા મતે)

24. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા ખાલી ત્યારે રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવશે?
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

25. છેલ્લો ઓલમ્પિક - 2012 ક્યાં દેશમાં યોજાયો હતો?
ઇંગ્લેન્ડ

26. ક્યાં રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટીએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે
જ કપાસ

27. ચાસીયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે?
જ ભાલ

28. અભયારણ્ય અને તેના મુખ્ય પ્રાણીઓની યાદી આપી છે,કોડની મદદથી યોગ્ય રીતે જોડો
યાદી-1                   યાદી-2
(અભ્યારણ્ય)          (પ્રાણી)
(a) કાઝીરંગા           (1) વાઘ
(b) રતનમહાલ       (2) ગેંડો 
(c) રણથંભોર          (3) કાળીયાર 
(d) વેળાવદર          (4) રીંછ

જ (a) - 2, (b) - 4, (c) -1 , (d) -3

29. દેશની પ્રથમ મહિલા એડીશનલ સોલીસીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?
ઇન્દીરા જયસિંહ

30. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમીનું નામ ..........
જ ટંકારા

31. ક્યાં દેશના નૌસૈનિકો ભારત પરત ન ફરતા વિવાદ ઉભો થયો હતો
ઇટાલી

32. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતારી આવી છે?
સંસ્કૃત

33. ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતા પણ નીચો છે?
ઘેડ

34. ક્યાં જીવનુંને લીધે દૂધમાંથી દહીં બને છે?
જ લેક્ટોલેસીસ

35. C. C. C.નું આખું નામ શું છે?
જ કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ

36. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે?
કલમ - 58

37. કંટ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા નીચેનામાંથી કઈ ફરજ બજાવતા નથી?
જ બધા જ વેપાર - યાંત્રિક ઉત્પાદન અને નફા નુકશાનના હિસાબોના ઓડીટ અહેવાલ કરવા

38. વિસ્તારની દ્રષ્ટીએ ભારતમાં મોટો વિસ્તાર ધરાવતા પ્રથમ જીલ્લાઓ ક્યાં રાજ્યમાં આવેલા છે?
ગુજરાત - જમ્મુ કાશ્મીર

39. Triumph નો સમાનાર્થી શબ્દ શોધો
જ victory

40. માનવ શરીરનો કેટલો ભાગ પાણીનો છે?
જ 2/3

41. મંગળપર જીવનની શોધ માટે "નાશા" દ્વારા અવકાશમાં મોકલેલ યાનનું નામ શું છે?
ક્યુરીઓસીટી

42. તાજેતરમાં ગુજરાતની કઈ મહિલાને સેવા સામાજિક કાર્યક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે?
રીમા નાણાવટી 

43. 88 મીલીમીટર  વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ વરસાદ કહેવાય?
જ સાડાત્રણ ઇંચ

44.રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં છે?
356

45. "મહાગુજરાતની ચળવળ" ક્યાં વર્ષમાં કોના નેતૃત્વ હેઠળ શરુ થઇ?
1956-ઇન્દુલાલ યાગ્નિક 

46. ગ્રામ પંચાયતમાં .......... સરપંચને ચૂંટે છે
જ સીધે સીધા પ્રજા મત આપીને

47. નીચેનામાંથી ક્યાં ભારત સરકારના સર્વ પ્રથમ કાયદાકીય અધિકારી છે?
એટર્ની જનરલ

48. જિલ્લા પંચાયતના પ્રમુખને ..........ચૂંટે  છે
જ જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બહુમતીથી

49. સર્વોચ્ચ અદાલત પાસે  સલાહ કોણ માગી શકે?
રાષ્ટ્રપતિ

50. 1 હેક્ટર બરાબર કેટલા એકર?
જ અઢી

51. ગુજરાતમાં "સ્ટેમ્પ અને નોંધણી"નો નીચેના ક્યાં વિભાગમાં સમાવેશ થયેલ છે?
જ મહેસુલ વિભાગ

52. When Jalpa left the house, her mood .......... her parents seemed to change.
જ towards

53. કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમનો સાચો ચઢતો ક્રમ જણાવો
જ બીટ, નીબલ, બાઈટ, કિલોબાઈટ

54. Sanjay must go .......... the library to change the books.
જ to

55. 11 એ 33 ના કેટલા ટકા કહેવાય?
જ 33.33%

56. એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક અને વિન્ડફાર્મ ગુજરાત કયા જિલ્લામાં આવેલ છે?
જ પાટણ, કચ્છ

57. કયું યુગ્મ સાચું નથી?
જ ઉત્તરાર્ધ મહોત્સવ - અંબાજી

58. આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દર વર્ષે ક્યાં થાય છે?
જ 8 માર્ચે

59. સોલીસીટર જનરલ શું છે?
સરકારી પક્ષે કાનૂની સલાહકાર

60. જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજી કરવા માટે અરજી દીઠ ફી કેટલી થાય?
જ રૂ 20/-

61. ભારતમાં પંચાયતીરાજની ભલામણ કરવા સૌપ્રથમ કઈ સમિતિની રચના કરવામાં આવી?
બળવંતરાય મહેતા સમિતિ

62. ગાંધીજી વિદેશમાંથી ભારત  ફર્યા તેની કયા વર્ષમાં શતાબ્દી પૂરી થાય છે?
2015

63. શૂળ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો
જ કંટક

64. નીચેનામાંથી કયું શહેર લાકડાના રમકડા માટે પ્રખ્યાત છે?
ઇડર

65. Many people are fond of .......... fruits.
જ eating

66. મનુષ્યનું ડાબું ફેફસું કેમ સહેજ નાનું હોય છે?
હૃદયને સ્થાન આપવાની વ્યવસ્થા છે

67. ભારતમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે કેટલામાં નાણા પંચની રચના કરી?
14માં

68. ગાંધીજી કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું?
જ હરીજન

69. Her parents were .......... poor to send her to college.
જ too

70. ગુજરાત સરકાર દ્વારા "એકલવ્ય એવોર્ડ" કોને અપાય છે?
જ ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે 

71. "મા-બાપને ભૂલશો નહિ" એ યાદગાર ભજનની રચના કોણે કરી?
જ સંત પુનિત મહારાજ

72. 1 એકર જમીનનું ક્ષેત્રફળ નક્કી કરવા કયો વિકલ્પ સાચો નથી?
40460 ચો. મી.

73. અત્યારે ગુજરાતની કેટલામી વિધાનસભા અસ્તિત્વમાં છે?
તેરમી

74. નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે?
એડમીરલ

75. એફિડેવિટમાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરવો પડે?
20

76. ઓલમ્પિક - 2012 માં સૌથી વધુ સુવર્ણ ચંદ્રક મેળવનાર દેશ ..........
અમેરિકા

77. ગુજરાત વિધાનસભા ગૃહમાં હાલ કેટલી ધારાસભ્યોની બેઠકો મંજૂર થયેલ છે?
જ 182

78. ભારતના બંધારણના ક્યાં ભાગમાં "સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર"ને ભારતના નાગરિકના મૂળભૂત હક્કો તરીકે સ્વીકારવામાં આવ્યા છે?
ત્રીજા ભાગ

79. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2012 માટે એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર ક્યાં જિલ્લામાં આવેલું છે?
જૂનાગઢ 

80. ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે?
જ સુરત

81. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?
વડાપ્રધાન

82. મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા ગુજરાતી કોણ હતા?
ઈલાબેન ભટ્ટ

83. લજ્જા ગોસ્વામી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
શૂટિંગ રમત ગમત

84. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી?
યોજના આયોગ

85. સિરક્રીક ખાડી ગુજરાતના ક્યાં જિલ્લાની નજીક આવેલી છે?
કચ્છ

86. વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ છે?
જ 444 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ

87. રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે?
ઉપરાષ્ટ્રપતિને

88. I. P. નું આખું નામ શું છે?
જ ઈન્ટરનેટ પ્રોટોકોલ

89. ગુજરાત  કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે?
ઉત્તર

90. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?
લોકસભાના - 15 અને રાજ્યસભાના - 7 

91. Fascimileનો વિરુદ્ધાર્થી શબ્દ આપો
Original

92. "સરસ્વતીચંદ્ર" એ કોની કૃતિ છે?
જ ગોવર્ધનરામ ત્રિપાઠી

93. અચલ તાપમાને દબાણ વધારતા પાણી તેની કઈ ભૌતિક અવસ્થામાં સૌથી વધારે દબનીય છે?
જ  પ્લાઝમા (અમારા મતે)

94. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પડાતા વટહુકમથી સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂરી લેવી પડે છે?
6 અઠવાડિયા (આપેલ બધા વિકલ્પો ખોટા છે)

95. ભારતસંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના ક્યાં પરિશિષ્ટમાં સુધારો કરવો પડે?
પહેલા

96. રૂડાની વાવ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે?
ગાંધીનગર

97. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે?
લોથલ

98. તાજેતરમાં કયા દેશમાં વિશ્વની સૌથી લાંબી હાઈ સ્પીડ રેલ્વે લાઈન શરુ થઇ?
ચીન

99. તાજેતરમાં દેશના 14માં નાણાપંચના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થયેલી છે?
ડો. વાય વી રેડ્ડી


100. "ગ્રામ પંચાયત" કેટલી વસ્તી સુધી ગણાય છે?
25,000 (આપેલ ચારેય ઓપ્શન ખોટા છે) 15,000

If you are in search of GPSC class 3 Dy Mamlatdar / Section officer (SO) Paper solution, click here.

Please don't copy the GPSC paper solution without permission.

2 comments:

  1. Replies
    1. Dear Raj,

      Can you please substantiate your answers with appropriate links?

      Tame aa 2 questions na answers tame aapya chhe e laage chhe te baabat na puraava rupe koi link aapi shako?

      Delete