Dec 20, 2011

TAT Paper Solution 2011 - Gujarat Higher Secondary TAT Exam 2011 answer keys

TAT Paper Solution 2011

Following is the partial solution to questions asked in the TAT exam taken on 18-12-2011 for Higher Secondary teachers. (આ ૧૮-૧૨-૨૦૧૧ ના રોજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે લેવાયેલી TAT (Teachers Aptitute Test) ની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના સંભવિત જવાબો છે.)



TAT Exam 2011 answers keys along with question paper

ગુજરાતી ભાષાકીય પ્રાવિણ્ય

(1) નીચેના વાક્યમાં આપેલી ખાલી જગ્યામાં કયો વિકલ્પ પસંદ કરશો?
દહાડો ઘણો ચડ્યો હતો તેથી દેવના __________ ઘી અને વાત બેઉ થઇ રહ્યા હતા.
Ans:દીવાનાં

(2) આગળ કૌંસમાં આપેલા વાક્યના અનુસંધાનમાં પછીના વાક્યની ખાલી જગ્યામાં, આપેલા વિકલ્પમાંથી કયો શબ્દ પસંદ કરશો?
(પાલખા પાસે દીવો મૂકે છે તો દેવ ન મળે.) દોશીના દિલમાં __________ પડ્યો.
Ans: ધ્રાસકો

(3) નીચેના વાક્યમાં આપેલા રેખાંકિત શબ્દને સ્થાને નીચેના વિકલ્પોમાંથી કયો વિરુદ્ધાર્થી શબ્દ પસંદ કરશો?
મકાનનો અણઘડ આકાર સૌનું ધ્યાન ખેંચતો હતો.
Ans: સુઘડ

(4) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં, આપેલા વિકલ્પોમાંથી કયો માન્ય જોડણીવાળો  શબ્દ પસંદ કરશો?
તેણે જોયું તો મેદાનમાં __________ ઉભરાતું હતું.
Ans: કીડિયારું

(5) નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન મૂકશો?
મારું ધ્યાન દોરવા તેને કહ્યું "સાંભળો છો?"
Ans: ગુરુવિરામ

(6) રેખાંકિત શબ્દસમૂહ માટે કયો એક શબ્દ વિકલ્પોમાંથી પસંદ કરશો?
મારા માં-બાપ ધર્મમાં નિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવનાર હતા.
Ans: ધાર્મિક

(7) કૌંસમાં આપેલા આગળના વાક્યના અનુસંધાનમાં પછી આવતા વાક્યમાં વચ્ચે એક જ વાર અટકવાનું હોય તો મોટેથી વાંચતી વખતે ક્યાં શબ્દ પછી અટકશો?
(એને મોઢે વાર્તા સાંભળવી મને ગમતી,) પણ ચોપડી આમ પકડે એ મારાથી કેમ કર્યું સહ્યું જતું નહિ.
Ans: પકડે

(8) નીચેના વાક્યમાં વચ્ચે માત્ર એક જ વાર અટકવાનું હોય તો મોટેથી વાંચતી વખતે કયા વિકલ્પ પછી અટકશો?
એક દિવસ સો માઈલની ઝડપે આવેલું પવનનું વાવાઝોડું સેતુ કરાઈની થોડી જમીન સાથે વહાણને પણ તાણી ગયું.
Ans: વાવાઝોડું

(9) નીચે આપવામાં આવેલી ખાલી જગ્યામાં કયો શબ્દ મુકશો?
એમની નજીક કેટલી બધી શીતળતા અનુભવાય છે? __________ આપોઆપ શમી જતા અનુભવાય છે.
Ans: સંતાપો  

(10) નીચે આપવામાં આવેલા રેખાંકિત શબ્દોને સ્થાને વિરોધી અર્થ સૂચવવા, આપવામાં આવેલો કયો વિકલ્પ પસંદ કરશો?
એનું સીધાપણું કોઈને સમજાતું ન હતું.
Ans:અવળાપણું

(11) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો વિકલ્પ મુકવાનું પસંદ કરશો?
ધર્મસહિષ્ણુતાનું સક્રિય સ્વરૂપ એટલે __________.
Ans: સર્વધર્મ સમભાવ

(12) નીચેના વાક્યામાંના રેખાંકિત શબ્દને સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો?
રામના દરબારમાં જનારે દરબારીની રીતભાત જાણવી જોઈએ, પણ કૃષ્ણના અંતઃપુર સુધી ચીંથરિયો સુદામો પહોચી જાય.
Ans: રણવાસ

(13) નીચેના વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દસમૂહ માટે આપેલા વિકલ્પમાંથી કયો પસંદ કરશો?
જે સ્ત્રી કેળવણી લેશે તે સામાન્ય રીતે ખરાબ રસ્તે ચડશે નહી કારણ કે તેનામાં વિવેક જાગૃત થયો હશે.
Ans: કુમાર્ગે

(14) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો શબ્દ મુકવાનું પસંદ કરશો?
હિંદુ ધર્મમાં પત્નીને અર્ધાંગિની કહી છે કારણ કે તે ___________ છે.
Ans: પૂરક

(15) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં નીચેનામાંથી કયો શબ્દસમૂહ પસંદ કરશો?
ભવાનને સંસારની માયા મેલી સાધુ થઇ જવાનું મન થયેલું, પણ ભલીએ __________ ત્રણ-ત્રણ દીકરાની સોંપણા કરેલી.
Ans: મરતાં મરતાં

(16) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં નીચેનામાંથી કયા શબ્દો પસંદ કરશો?
ડોસાની પથારી એ દાદર કને અને એની __________ __________, ક્યારેક રંગમાં આવે તો ડોસો હાલરડું લલકારે.
Ans: હામે પારણું

(17) નીચેના વાક્યમાં ખાલી જગ્યા માટે માન્ય ભાષાનો કયો નાકારદર્શક શબ્દ પસંદ કરશો?
ભગત તળાવની વચ્ચોવચ જઈ ચત્તાપાટ સ્થિર થઇ જાય ત્યારે અમારા આશ્ચર્યની અવધિ __________ રહે.
Ans: 

(18) નીચેના વાક્યમાં ખાલી જગ્યા માટે કયો માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરશો?
મારી નિર્ધનતાના રોડના હું રોતો હતો, એથી એમના મનમાં મારા તરફ કઈ __________ જગાડવા માગતો હતો?
Ans: સહાનુભૂતિ 

(19) નીચેનું વાક્ય મોટેથી વાંચતી વખતે એક જ વખત અટકવાનું હોય તો ક્યાં અટકશો?
એકવાર મારા હાથમાંથી આ વાત ગઈ તો પછી વસંતની અને ફાંસીના દોરડાની વચ્ચે હું પણ ઉભો નહિ રહી શકું.
Ans: આ વાત ગઈ

(20) નીચેનું વાક્ય મોટેથી વાંચવાનું હોય અને એક જ વખત અટકવાનું હોય તો ક્યાં અટકશો?
કીર્તિદેવની મોહક બાલિકા સમી મુખમુદ્રા કોણ જાને કેમ તેના મનમાં રમી રહી હતી.
Ans: મુખમુદ્રા

(21) નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરોધી અર્થ ધરાવતો શબ્દ મુકવો હોય તો કયો મુકશો?
ઝુંપડીમા ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ.
Ans: સુગંધ

(22) નીચેના વાક્યમાં રેખાંકિત કરેલી જગ્યાએ (રેખાંકિત કરેલા શબ્દ પછી) નીચેનામાંથી કયું વિરામચિહ્ન મૂકશો?
રમઝુને આ દુનિયામાં બે જ પત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી એક તો મીર કુટુંબમાં વારસામાં મળેલી શરણાઈ અને બીજી દીકરી સકીના.
Ans: ગુરુવિરામ

(23) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો બંધબેસતો શબ્દ પસંદ કરશો?
__________ બાળકોની બોલીને કારને થતી ભૂલોને શિક્ષક અવશ્ય સુધારશે.
Ans: ગામડાંનાં 

(24) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો બંધબેસતો શબ્દ પસંદ કરશો?
__________ પોતાને વારસામાં મળેલી નબળાઈઓ નડતી હતી તેનો ઉપાય શોધ્યો - તે સભાન હતો. 
Ans:મોહને 

(25) નીચેના વાક્યમાં કયો માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરશો?
હીરા કડિયાની __________ જોઈ ગોરો સાહેબ તો આભો બની ગયો.
Ans: કારીગીરી 

(26) "કરેલા ઉપકાર ભૂલી જનાર અથવા ઉપકાર પર અપકાર કરનાર" માટે નીચેનામાંથી કયો શબ્દ વપરાય છે?
Ans: કૃતઘ્ન  

(27) 'નારી આખે જોવા મુશ્કેલ એવા સૂક્ષ્મ જીવ' ને શું કહે છે?
Ans: જીવાણુ

(28) 'હૈયું ભાંગી નાખવું' એટલે
Ans: મોટો આઘાત પહોચાડવો

(29) નીચેનામાંથી કયો એક રૂઢિપ્રયોગ અન્ય ત્રણથી જુદો અથવા અલગ અર્થ વ્યક્ત કરે છે?
Ans: જીવ ઠેકાણે રહેવો

(30) નીચેનામાંથી કયા શબ્દ ઉપરથી 'અભરામ' શબ્દ આવ્યો છે?
Ans: અબરાહમ


Knowledge of English Language

Select the correct spelling option.

(32) It is __________ which pays more than anything else.
Ans: confidence

(33) The earthquake __________ often in the seismic zone.
Ans: occurred

Select the correct option.

(34) His profession is teaching although his __________ is photography.
Ans: avocation

(35) He is so __________ that he readily believes everything that others tell him.
Ans: credulous

(36) My father who did not allow me to join the tour, has now given his __________
Ans: assent

(37) Nowadays youngsters buy costly cellphones __________ be in touch with one another.
Ans: in order to

Read the following passage carefully and select the appropriate option.

The judge ___(38)___ the matter for sometime. Then he declared that there was no real ___(39)___ against the man. So he cannot be accused of any crime. He said ___(40)___ case was dismissed. As the judge ___(41)___ to go, the man came forward to complain.

Ans: (38) considered
Ans: (39) evidence
Ans: (40) the
Ans: (41) rose

Choose the correct option and correct the error underlined.

(42) He picked up a quarrel with me.
Ans: picked

(43) At a letter date he was placed in charge of the district.
Ans: later

(44) Health is more preferable than wealth.
Ans: preferable to

Choose the correct voice.

(45) Has the government cancelled the flight due to rough weather?
Ans: Has the flight been cancelled by the government due to rough weather?

Choose the correct negative option.

(46) Only a man of wealth can lead such a luxurious life.
Ans: None but a man of wealth can lead such a luxurious life.

Choose a single word for

(47) That which cannot be conquered is __________ .
Ans: invincible

Choose the correct option.

(48) He worked hard lest he __________ fail.
Ans: may

(49) __________ of the employees have come yet. How shall we manage the work now?
Ans: None

(50) You cannot secure good marks unless
Ans: you work hard.

(51) He has been hospitalized __________ Monday. He will be discharged after a week.
Ans: since

Choose the correct meaning of the word.

(52) The minister delivered his speech to the public.
Ans: gave

Choose the correct opposite.

(53) He replied in a haughty manner.
Ans: meek

Choose the correct translation.

(54)   માનવ માનવ વચ્ચે અંતર શાને?
Ans: Why is there difference between man and man?

(55) કદાચ એ ભ્રમણા પણ હોય.
Ans: Perhaps it can be an illusion.

Choose the correct option.

(56) I wanted the job, but I couldn't wait __________.
Ans: 

(57) It was very disappointing. Absolutely __________ happened.
Ans: nothing

(58) Keeping a low profile, petrochemical plants keep loading sacks of plastic granules. The underlined idiom means
Ans: Not drawing much attention

(59) The tennis players were at the buzzer. It means they were
Ans: at the end of a game.

(60) One should not bite off more than one can chew. It means one should
Ans: not take on a commitment one cannot fulfill.


સામાન્ય જ્ઞાન

(61) ભારતના બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે?
Ans: કલમ ૫૧-એ

(62) રાજ્યની વહીવટી સત્તાઓ કોનામાં નિહિત થયેલી છે?
Ans:

(63) નીચેનામાંથી કઈ બાબતનો બંધારણમાં આપવામાં આવેલી મૂળભૂત ફરજોમાં સમાવેશ થતો નથી?
Ans: વ્યક્તિઓ અથવા રાજ્ય દ્વારા થતા સમાજના નબળા વર્ગોના શોષણને અટકાવવું.

(64) સૂર્યના પ્રકાશને આપના સુધી પહોચતા કેટલી મિનીટ લાગે છે?
Ans:

(65) ધાતુના ચળકાટનું કારણ __________ છે.
Ans: મુક્ત ઈલેકટ્રોન્સ ની હાજરી

(66) ક. મા. મુન્શીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી?
Ans: પૃથ્વીવલ્લભ

(67)  શ્રી ઉમાશંકર જોશીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવાર્ડ મળેલ છે?
Ans: નિશિથ


(68) સન-૨૦૧૦માં ગુજરાતી સાહિત્ય માટે કોણે સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો હતો?
Ans: ધિરેન્દ્ર મહેતા


(69) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?
Ans: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

(70) રાષ્ટ્રસમૂહ ખેલો - (કોમનવેલ્થ ગેમ્સ) - ૨૦૧૦ માં કયો દેશ સૌથી વધુ પદકો જીત્યો હતો?
Ans: ઓસ્ટ્રેલિયા
 
(71) નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે?
Ans:  વાઘ

(72) ૨૦૧૦માં કયું રાજ્ય રણજી ટ્રોફી જીત્યું હતું?
Ans: રાજસ્થાન

(73) નીચે આપેલા વિકલ્પોમાંથી જેને દશકના ઉદ્યોગપતિ તરીકે નવાજવામાં આવ્યાં છે તે ઉદ્યોગપતિને ઓળખી બતાવો.
Ans: રતન તાતા

(74) ભારતના લોખંડી પુરૂષ તરીકે કોણ ઓળખાતું હતું?
Ans: સરદાર વલ્લભભાઈ પટેલ

(75) ભારતમાં કામ કરવા માટે નીચેનામાંથી કોણે નોબલ પુરસ્કાર જીત્યો છે?
 Ans: મધર ટેરેસા

(76) વિખ્યાત ચિત્ર "સનફલાવર" કોણે દોર્યું છે?
Ans: વિન્સેન્ટ વાન-ગો

(77) ભારતના પિકાસો કોણે કહેવામાં આવે છે?
Ans: એમ. એફ. હુસેન

(78) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું?
Ans: ૧૭૫૭

(79) સ્વતંત્ર ભારતમાં કટોકટી કોણે જાહેર કરી હતી?
Ans: ફખરુદ્દીન અલી અહમદ

(80) સૌથી ઓછા સમય ગાળા માટે રહેલા વડાપ્રધાન કોણ હતા?
Ans:  ગુલઝારીલાલ નંદા

(81) રાજ્યસભાની ટીમ કેટલા સમય ગાળા માટે પસંદ થાય છે?
Ans: ૬ વર્ષ

(82) ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર (National Calendar) પ્રમાણે નીચેનામાંથી કયો પહેલો મહિનો છે?
Ans: ચૈત્ર

(83) માનસરોવરનું સમાન સ્ત્રોત ધરાવતી ત્રણ નદીઓ કઈ?
Ans: બ્રહ્મપુત્રા, સિંધુ અને સતલજ

(84) રાજભાષા તરીકે માન્યતા પ્રાપ્ત ભારતીય ગણતંત્રની મુખ્ય ભાષાઓ કેટલી છે?
Ans: ૨૨

(85) શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯, અન્વયે એક શિક્ષકે કેટલા કલાક વર્ગખંડમાં હાજર રહેવું જોઈએ?
Ans: પ્રતિ અઠવાડિયે ૪૫ કલાક 

શિક્ષક અભિરૂચિ

(86) જો, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતા હોય તો શિક્ષકે :-
Ans: થોડો સમય શાંત રહીને પછી આગળ વધવું.

(87) જો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમજી શકતા ન હોય તો, તમે
Ans: ઉદાહરણો વડે સમજાવો.

(88) તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીએ પુછેલા પ્રશ્નનો ઉત્તર તમે આપી ન શકો ત્યારે તમારે
Ans: બીજા દિવસે ઉત્તર આપવાનું વચન આપવું જોઈએ.

(89) તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તેને જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે?
Ans: તેમને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા.

(90) વર્ગખંડમાં કોઈ પણ શિક્ષકે તેનો/તેણીનો અવાજ રાખવો જોઈએ
Ans: છેલ્લી પાટલી સુધી સંભળાય તેટલો મોટો 

(91) જો વર્ગખંડમાં છેલ્લી પાટલી ઉપર બેઠેલો વિદ્યાર્થી બેચેની અનુભવતો હોય અને વારંવાર ઉભો થઈને આગળ જોતો હોય અને લખતો હોય તો આના માટે સૌથી વધુ શક્ય એવું કારણ હોઈ શકે:
Ans: બાળકમાં દ્રષ્ટિદોષ હોઈ શકે.

(92) જૂથ શિક્ષણ __________ વિકસાવવામાં મદદ કરે છે.
Ans: સહકારની ભાવના

(93) એસ. આઈ. ટી. ઇ. (સેટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલીવીઝન એકસ્પરિમેન્ટ) નો પ્રયોગ કેટલા રાજ્યોમાં કરવામાં આવ્યા છે?
Ans: 6

(94) દ્રશ્ય-સાધનો (Visual aids) નો ઉપયોગ શિક્ષકોના અધ્યાપન કાર્યને ___________ બનાવે છે.
Ans: રસપ્રદ અને અસરકારક 

(95) કઈ યુનિવર્સીટી દ્વારા ગ્યાન્વાની ચેનલનો ઉપયોગ કરવામાં આવે છે?
Ans: ઈગ્નૂ (IGNOU)

(96) આપની પરીક્ષા પદ્ધતિની સુધારણા કરવા માટે ઉત્તમ રસ્તો રહેશે :-
Ans: (A) અને  (B) બંને રાખવા.

(97) સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
Ans: વિદ્યાકીય અને સહવિદ્યાકીય અધ્યયનને વિકસાવશે.

(98) વિદ્યાર્થીઓ ના એક સમૂહમાં મહત્તમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલો ગુણાંક જાણવા માંગતા હોવ તો તમે શેની ગણતરી કરશો?
Ans: બહુલકની


(99) પરીક્ષાના ગુણોને આલેખના સ્વરૂપમાં રજુ કરવાનું મહત્વનું છે કારણ કે :-
Ans: તે પરીક્ષાની માહિતીની દ્રશ્ય-છબી પૂરી પાડે છે.

(100) આમાં પરિકલ્પના બાંધવાની આવશ્યકતા રહેતી નથી.
Ans:

(101) ક્રિયાત્મક સંશોધન :-
Ans:

(102) નીચેનામાંથી ક્રિયાત્મક સંશોધનનો ફાયદો શું છે?
Ans:

(103) ડીજીટલ અથવા ઈ-કન્ટેન્ટનો ઉત્તમ ઉપયોગ કરવાનો રસ્તો છે:
Ans: તેને રોજબરોજના અધ્યાપનકાર્યમાં વણી લેવાનો.

(104) વૈકલ્પિક શાળા-શિક્ષણ __________ ની જરૂરિયાત સંતોષતું નથી.
Ans: શાળાના બાળકો 

(105) આદર્શવાદની વિચારધારા __________ ની સાથે જોડાયેલી છે.
Ans: વિચાર (Ideas)

(106) શિક્ષણમાં વાસ્તવિક દ્રષ્ટિકોણ (Pragmatism) __________ ની સાથે જોડાયેલો છે.
Ans: જ્હોન ડ્યુઈ (John Dewey)

(107) તરુણાવસ્થાજીવનનો તંદુરસ્ત ગાળો છે. ઘણા તરુણો સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો __________ ને કારણે અનુભવે છે.
Ans: અંતઃસ્ત્રાવોની ખામી / વિકૃતિ (Hormonal Dysfunction)

(108) એરિક્સનના મનોસામાજિક વિકાસનાં આઠ તબક્કાઓ પ્રમાણે કઈ ઉંમર દરમ્યાન વિશ્વાસ-અવિશ્વાસનો મનોવૈજ્ઞાનિક તબક્કો વિકસે છે?

Ans: શૈશવાવસ્થા (Infancy)

(109) તરુણાવસ્થા તબક્કો છે:
Ans: 11-19 વર્ષ

(110) બહુવિધ બુદ્ધિ (Multiple Intelligence)  નો સિદ્ધાંત આપનાર મનોવિજ્ઞાની છે:
Ans: હોવાર્ડ ગાર્ડનર

(111) શરીર ગતિલક્ષી બુદ્ધિ (Kinaesthetic Intelligence) __________ માં ઉત્કૃષ્ટતા મેળવવા માટે જરૂરી છે. 
Ans: નૃત્યમાં (Dancing)

(112) નીચેનામાંથી કયું બહુવિધ બુદ્ધિ જૂથ સાથે સંબંધ ધરાવતું નથી?
Ans: ધ્વની બુદ્ધિ (Sonic Intellligence)

(113) આલ્ફ્રેડ બિને દ્વારા પ્રથમ બુદ્ધિઆંક કસોટીનો ઉપયોગ __________ માટે કરવામાં આવ્યો હતો.
Ans: ધીમા શીખનારાઓને ઓળખી કાઢવા

(114) નીચેનામાંથી આંતરિક વર્તન (Covert behavior) નું સૌથી ઉત્તમ ઉદાહરણ કયું છે?
Ans: સુખમય અનુભવને યાદ કરવો.

(115) "સમાવેશક શિક્ષણ" (Inclusive education) શબ્દ પ્રયોગનો અર્થ સૂચવે છે :-
Ans: વિકલાંગ બાળકોનાં સામાન્ય બાળકો સાથેનું શિક્ષણ

(116) વિદ્યાર્થીઓની અધ્યયનની મુશ્કેલીઓ દૂર કરી શકાય.
Ans: ઉપચારાત્મક શિક્ષણ દ્વારા

(117) શિક્ષકોના પ્રોત્સાહનનું સ્તર શેના પર આધાર રાખે છે?
Ans: વ્યવસાયિક તાલીમ અને સામાજિક કદરદાની

(118) જે માબાપ તેમના બાળકોને સિદ્ધિઓ માટે પ્રોત્સાહિત કરવા માગે છે તેમને એવી સલાહ છે કે,
Ans: બાળકોનો ઉમળકાથી સ્વીકાર કરવો અને પ્રશંસા કરવી [તેઓ સફળ થાય કે નિષ્ફળ થાય તો પણ]

 (119) વર્ગખંડમાં સિદ્ધિ પ્રાપ્તિને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીને તેમના સારા ગુણનો શ્રેય __________ ને આપવા માટે શીખવવું જોઈએ.
 Ans: તેમની સખત મહેનત

(120) સિગ્મન્ડ ફ્રોઈડે વ્યક્તિત્વનો કયો સિદ્ધાંત ઘડ્યો હતો?
Ans: મનોવિશ્લેષણાત્મક (Psychoanalytic)

(121) વ્યક્તિત્વ વિકૃતિ માટેના જોખમી ઘટક તરીકે નીચેના માંથી કઈ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ નહીં?
Ans: જાતિ

(122) ડિસ્ટન્સ એજ્યુકેશન __________ દ્વારા આપવામાં આવે છે.
Ans: ઉપરનાં તમામ  

(123) શિક્ષણમાં વાસ્તવવાદ (Realism in Education) __________ માં માને છે.
Ans: જ્ઞાન નક્કર હકીકત છે અને તેને આત્મસાત કરી શકાય.

(124) પીજટની માનવ વિકાસની યોજનામાં નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ થતો નથી?

Ans: મુખાવસ્થાનો તબક્કો (Oral stage)

(125) અચીવમેન્ટ મોટીવેશન સાથે કયો મનોવિજ્ઞાની સંકળાયેલો છે?
Ans: મેકલીલાન્ડ (McClelland)

તાર્કિક વિચારશક્તિની કસોટી

(ક) નીચે આપેલી આંકડાની શ્રેણીને કાળજીપૂર્વક વાંચો. શ્રેણીમાં આવતી ખાલી જગ્યામાં મુકવાના વિકલ્પ શોધો.

(126) આ શ્રેણીને જુઓ: 80, 10, 70, 15, 60, .... હવે પછી કયો નંબર આવશે?
Ans: 20

(127) આ શ્રેણીને જુઓ: 7, 10, 8, 11, 9, 12, .... હવે પછી કયો નંબર આવશે?
Ans: 10

(128) આ શ્રેણીને જુઓ: 53, 53, 40, 40, 27, 27, .... હવે પછી કયો નંબર આવશે?
Ans: 14

(129) આ શ્રેણીને જુઓ: 36, 34, 30, 28, 24, .... હવે પછી કયો નંબર આવશે?
Ans: 22

(130) આ શ્રેણીને જુઓ: 1,000, 200, 40, .... હવે પછી કયો નંબર આવશે?
Ans: 8

(ખ) દરેક મુદ્દો ધ્યાનથી વાંચો, પછી તમારો જવાબ નોંધો કે તે સાચો, ખોટો કે ચોક્કસ નથી.

(131) તાન્યા ચારૂ કરતાં ઉંમરમાં મોટી છે. કાકાલી તાન્યા કરતાં ઉંમરમાં મોટી છે. ચારૂ કાકાલી કરતાં ઉંમરમાં મોટી છે. જો પહેલા બે નિવેદનો સાચા હોય તો, ત્રીજું નિવેદન :-
Ans: ખોટું છે 

(132) બ્લૂબેરી સ્ટ્રોબેરી કરતા મોંઘી છે. બ્લૂબેરી રાસ્પબેરી કરતા સસ્તી છે. રાસ્પબેરી સ્ટ્રોબેરી અને બ્લૂબેરી બંને કરતા મોંઘી છે. જો પહેલા બે નિવેદનો સાચા હોય તો, ત્રીજું નિવેદન :-
Ans: સાચું છે

(133) નવમા માળે  આવેલી બધી ઓફિસોમાં દીવાલથી દીવાલ (wall-to-wall) સુધીની જાજમ (carpet) છે. દીવાલથી દીવાલ સુધીની કોઈ જાજમ ગુલાબી રંગની નથી. નવમા માળે આવેલી એક પણ ઓફિસમાં ગુલાબી રંગની દીવાલથી દિવસ સુધીની જાજમ નથી. જો પહેલા બે નિવેદનો સાચા હોય તો, ત્રીજું નિવેદન :-
Ans: સાચું છે.

(134) ફળના એક બાસ્કેટમાં લીંબુ કરતા સફરજન વધારે છે. બાસ્કેટમાં નારંગી કરતા સફરજન વધારે છે. બાસ્કેટમાં નારંગી કરતા લીંબુ વધારે છે. જો પહેલા બે નિવેદનો સાચા હોય તો, ત્રીજું નિવેદન :-
Ans: ચોક્કસ નથી

(135) ઔરંગાબાદ સોલાપુરની ઉત્તરમાં છે. સોલાપુર સતારાની પૂર્વમાં છે. સતારા ઔરંગાબાદની ઉત્તર-પશ્ચિમે છે . જો પહેલા બે નિવેદનો સાચા હોય તો, ત્રીજું નિવેદન :-
Ans:  ખોટું છે

(ગ) કોલમ એકમાં એક શબ્દ આપવામાં આવ્યો છે. બીજી ચાર કોલમમાં બીજા ચાર શબ્દો આપવામાં આવ્યા છે તેમાંથી કોઈ એક શબ્દ પસંદ કરો જે કોલમ-૧ નો જરૂરી ભાગ હોય.


(136) શ્વાસોચ્છવાસ
Ans: પ્રાણવાયુ

(137) ઈજારો
Ans: એકાકી

(138) જ્ઞાન
Ans: શીખવું

(139) સંસ્કૃતિ
Ans: રીત રિવાજ

(140) ખરીદી
Ans:

(ઘ) તારણો કાઢવા:

નીચે આપેલા દરેક પ્રશ્નમાં એક નિવેદન આપવામાં આવ્યું છે; જેની પાછળ બે તારણો I અને II આપેલા છે. નિવેદનમાં આપવામાં આવેલી તમામ બાબતને તમારે સાચી માની લેવાની છે, પછી બંને તારણોનો સાથે વિચાર કરવાનો છે અને નક્કી કરવાનું છે કે તેમાંથી કઈ બાબત વાજબી શંકા વિના તાર્કિક રીતે નિવેદનમાં આપવામાં આવેલી માહિતીને ફલિત કરે છે.

(141) નિવેદન: પવન એ ઉર્જાનો અખૂટ (inexhaustible) સ્ત્રોત છે અને aerogenerator તેને વીજળીમાં રૂપાંતરિત કરી શકે છે. આ ક્ષેત્રમાં ખાસ કઈ થયું નથી તેમ છતાં સર્વે દર્શાવે છે કે પવનઉર્જાને વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત તરીકે વિકસાવવાની વિશાળ સંભવિતા (potential) છે.
તારણો: I.  પવનઉર્જા સરખામણીમાં ઉભરી આવતું નવીન ક્ષેત્ર છે.
            II. પવનઉર્જાના ક્ષેત્રમાં વધુ શોધખોળ કરીને ઉર્જાની કટોકટીને હલ કરી શકાય.
Ans: ફક્ત તારણ I ફલિત થાય છે.

(142) નિવેદન: તાજેતરમાં થયેલી એક મોજણીના અહેવાલમાં જણાવ્યા મુજબ કચેરીની વ્યવસ્થામાં અર્ગોનોમિક્સ પીઠના દર્દોને દૂર રાખવામાં મદદરૂપ છે.
તારણો: I.  યોગ્ય અંગવિન્યાસ (posture) પીઠના દર્દને દૂર રાખવામાં મદદ કરે છે.
            II. કચેરીમાં કામ કરતા બધા લોકો જેઓ ફર્નિચરની ડીઝાઈનીંગમાં અર્ગોનોમિક્સનો ઉપયોગ કરતા નથી તેઓ પીઠના દર્દ અનુભવે છે.
Ans: I અને II માંથી કોઈપણ ફલિત થતું નથી.

(143) નિવેદન: પડકાર ઉપર વિજય પ્રાપ્ત કરવાનો ઉત્તમ માર્ગ તેનો સામનો કરવો તે છે.
તારણો: I.  તમારે પડકારોનો સામનો ન કરો તો તમારૂ જીવન અર્થહીન છે.
            II. તમારે હમેશા સમસ્યાનો સીધો સામનો કરવો જોઈએ.
Ans: ફક્ત તારણ II ફલિત થાય છે.

(144) નિવેદન: A અને બ ટીમો વચ્ચેની ક્રિકેટ મેચમાં થયેલા કુલ રનની સંખ્યા ૩૦૦ છે જેમાંથી ૧૮૦ રણ ટીમ A દ્વારા કરવામાં આવ્યા હતા.
તારણો: I.  કુલ રન સંખ્યાના ૬૦% રન ટીમ B દ્વારા કરવામાં આવ્યા હતા.
            II. ટીમ A ના તમામ ખેલાડીઓએ ટીમ B ના તમામ ખેલાડીઓ કરતા વધારે રન કર્યા હતા.
Ans: I અને II માંથી કોઈપણ ફલિત થતું નથી.


(145) નિવેદન: જો કે શાળાઓની સંખ્યાની દ્રષ્ટિએ શિક્ષણ પદ્ધતિએ પ્રગતિ સાધી છે પણ એમાંની મોટા ભાગની શાળાઓ અસજ્જ છે અને શિક્ષણ આપવામાં શ્રેષ્ટતા પ્રાપ્ત કરી નથી.
તારણો: I.  ભવિષ્યમાં આપણે કોઈ નવી શાળાઓ ખોલવાની જરૂર નથી.
            II. ભવિષ્યમાં આ શાળાઓને આપણે સારા શિક્ષકો અને સાધનો પુરા પાડવા જોઈએ.
Ans: ફક્ત તારણ II ફલિત થાય છે.

(ચ) કારણ અને પરિણામ 
નીચેના દરેક પ્રશ્નમાં be નિવેદનો I અને II આપવામાં આવ્યા છે. બંને નિવેદનો વચ્ચે કારણ અને પરિણામનો સંબંધ હોઈ શકે છે. આ બંને નિવેદનો તે જ કારણ અથવા અલગ અલગ કારણોના પરિણામ હોઈ શકે છે. બંને નિવેદનો તેમની વચ્ચે કોઈ સંબંધ વિનાના સ્વતંત્ર કારણો હોઈ શકે છે. દરેક પ્રશ્નાં આપેલા બંને નિવેદનો વાંચો અને આપનો  જવાબ નોંધો. 

(146) નિવેદન:
          I.  કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેર કર્યું છે કે ખેતીવાડી ઉપરની સબસીડીને સમાપ્ત કરવામાં આવશે.
          II. કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીવાડી ઉપર સબસીડી આપવાના કારને નાણાકીય ખોટ ભોગવી રહી છે.
Ans: જો નિવેદન II કારણ હોય અને નિવેદન I તેનું પરિણામ હોય.

(147) નિવેદન:
          I.  Non-regularization ના વિરોધમાં પાડવામાં આવેલી હડતાલ વિદ્યાર્થીઓએ પછી ખેંચી લીધી.
          II. વિદ્યાર્થીઓએ તેમની ડીગ્રી સામે ખતરો જણાતા હડતાલ પર ગયા હતા.
Ans: જો બંને નિવેદનો I અને II કોઈ સ્વતંત્ર કારણોના પરિણામ હોય.

(148) નિવેદન:
          I.  રામના પિતા બીમાર હતા.
          II. દાક્તરની સલાહ લઈને રામ દવા લાવ્યો.
Ans: જો નિવેદન I કારણ હોય અને નિવેદન II તેનું પરિણામ હોય.

(149) નિવેદન:
          I.  શિક્ષણનો અધિકારનો કાયદો (RTE) એક અસરકારક કાયદો છે.
          II. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યામાં વધારો થયો છે.
Ans: જો નિવેદન I કારણ હોય અને નિવેદન II તેનું પરિણામ હોય.

(150) નિવેદન:
          I.  દેશના ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારો છેલ્લા કેટલાંક સમયથી વીજળી-કાપના કારને સહન કરી રહ્યા છે.
         II. જો સરકાર વીજળીની કટોકટીનો ઉકેલ લાવી નહીં શકે તો, વીજળી કાપ શહેરી વિસ્તાર સુધી વિસ્તરી શકે છે.
Ans: જો બંને નિવેદનો I અને II કોઈ સમાન કારણોના પરિણામ હોય. 


As you may already be aware of, there were multiple sets for the first paper that was common for all. All the 150 questions were same in all the sets. However, in different sets, not only the questions were jumbled but also the answer options were jumbled among themselves. (તમે જાણતા જ હશો કે પહેલું પપેર કે જે બધા માટે કોમન હતું એના અલગ અલગ સેટ હતા. બધા જ સેટના બધા પ્રશ્નો સમાન હતા. પરંતુ, અલગ અલગ સેટમાં પ્રશ્નના નંબર આડા-અવળા હતા. એટલું જ નહિ, એક જ પ્રશ્ન ના જવાબ ના વિકલ્પો પણ અલગ અલગ સેટ માટે આડા-અવળા કરેલ હતા.)

We have provided links wherever possible. You can check them by clicking on the answers. All the links of this post will open in new page. Please don't hesitate to put your feedback or any doubt/suggestion regarding answers or the question paper by commenting below. Any discussion on the same is highly welcome. (જ્યાં શક્ય હોય ત્યાં અમે લિંક આપી છે. તમે જવાબ પર ક્લિક કરીને એ લિંક પર જઈ શકો છો. આ પોસ્ટ પરની બધી જ લિંક નવા પેજમાં ખુલશે. જવાબો કે પ્રશ્નપેપર અંગે કોઈ પણ શંકા કે સૂચન માટે છૂટથી કોમેન્ટ કરી શકો છો. એ અંગેની કોઈ પણ ચર્ચા એકદમ આવકાર્ય છે.)

Link to TAT Solved question paper 2011 English subject is here.

Dec 19, 2011

TAT 2011 English subject paper


This is solution of English subject paper of Teachers Aptitude Test 2011, also known as TAT (and NOT TET which stands for Teachers Eligibility Test), taken on December 18, 2011. It was of 100 marks as specified.

PART - A

Edit the following passage by selecting the most appropriate options for the underlined words from those given below the passage.

No sooner had he receive the message when he left the office in a worried. When he asked he said none in reply.

Ans:
(1) Hardly
(2) received
(3) worry
(4) was asked
(5) nothing


Complete the following sentences selecting the most appropriate options given below them.

(6) He drove slowly and carefully ........
Ans: so that he could avoid an accident.

(7) He stared at me .......
Ans: as if I had taken his mobile.

(8) Gujarat is more developed than ........
Ans: most other states.


Read the following stanzas and answer the questions selecting the most appropriate option given below them:

(9) The woodman is strictly instructed ...
Ans: not to touch the tree.

(10) The poet wants to save the tree because .....
Ans: it sheltered him in his youth and his forefathers had sown it.

(11) Which tree is mentioned in the poem?
Ans: The Oak tree


Pick out from the stanza the words that are similar in meanings to

(12) cut ....
Ans: hew

(13) renown ....
Ans: famous

(14) In the poem "At the Theatre", the poet says -
Don't breathe upon my neck so much, means ........
Ans: don't keep so close to me.

(15) The archer didn't shoot the boy because ........
Ans: they wanted a prisoner to tell them about the English camp.

(16) The captain set the boy free because ........
Ans: the boy had a brave heart and the captain desired to respect his courage.

(17) 'heeded' means .....
Ans: paid attention to

(18) The poem 'Somebody's Mother' describes .....
Ans: how a little boy helped a poor old woman to cross a busy road.

(19) The boy helped the old woman because ......
Ans: she was somebody's mother.

(20) The new governor took out from his iron-chest .....
Ans: the old sheep-skin cloak.


I saw him first at the Sabarmati Ashram. He used to visit the Ashram now and then. He ... ... ... ... ...


(21) Who is the founder of the Wardha Ashram?
Ans: Mahatma Gandhi

(22) Sardar visited the Wardha Ashram .....
Ans: so often

(23) Gujarat Vidhyapith is situated in ......
Ans: Ahmedabad


The king was equally amazed to see the ruby which he had thrown into the river. He at ... ... ... ... ...


(24) Who had received the present of a fish?
Ans: The minister

(25) The king was surprised to see the ruby because ....
Ans: he had thrown it into a river.


Read the following stanzas and answer the questions selecting the most appropriate options given below them:

(26) And failed to find a story to relate means ...
Ans: and is unable to find the real cause.

(27) When all the arrows that we have are case means ...
Ans: we have already done with our worst.

(28) The enemy did not turn away because ....
Ans: He wanted to tell something to the poet.

(29) The poet fled quickly because .....
Ans: He had a fear that if he stayed, he would kiss up his enemy.


In a 30 manner, a boy made a mischief, then he 31 but he was not given 32. The boy had 33 the college.

Ans:
(30) playful
(31) apologized
(32) forgiveness
(33) to leave


Read the following conversation. Then complete the following dialogue in Reported speech selecting the most appropriate options given below:

(34) Monitor asked the teacher ..............
Ans: What she would teach them that day.

(35) The teacher replied
Ans: that she would teach them indirect narration.

(36) Then monitor requested teacher
Ans: to teach them adverb clause of purpose.

(37) Then teacher exclaimed ................
Ans: that it was very easy.

(38) Then the teacher suggested ....
Ans: that they should learn it.


Fill the blanks in the following text selecting the most appropriate forms of Verbs given below:

I (39) only two achievements of the Sardar. They are his Satyagraha in Bardoli and the unification of India (40) by him. The Satyagraha of Bardoli (41) there in as a successful application of the non-violent technique. He did not write a book nor (42) on many occasions. His maxim was, a true understanding (43) in one's conduct.

Ans:
(39) have mentioned
(40) brought about
(41) will be recorded
(42) speak
(43) must reveal


Fill in the blanks in the following text selecting the most appropriate options given below it.

India is a 44 country. The people of our country are 45. However they do not 46. 47 losing hope and courage, they face the circumstances 48.

Ans:
(44) developing
(45) poor
(46) lose heart
(47) instead of
(48) boldly


Read the following stanzas and answer the questions selecting the most appropriate option given below them:

"Pity the nation ... ... ... ... ...

(49) People don't rebel till they find that ...
Ans: Their neck is laid between the sword and the block.

(50) The statesmen and philosophers are condemned here ......
Ans: Who are cunning.

(51) A new ruler is welcomed with ...
Ans: trumpetings

(52) Sages are ...
Ans: Dumb


That moment came when Blackie driving the car, ran over a policman. And ... ... ... ... ...

(53) To abandon means ....
Ans: to give up

(54) Blackie had driven away swiftly because ......
Ans: (a) and (c) both [(a) he was thinking of the suitcase at Hasty's feet AND (c) he had run over a policeman]

(55) It was a wrong house for Hasty and Blackie because ......
Ans: it was the house of a Police Officer.

(56) The suitcase contained .....
Ans: three hundred thousand dollars.

(57) Hasty Hogan and Blackie Burns were .......
Ans: robbers

(58) They had had to abandon the car because .....
Ans: a bullet had punctured the gasoline tank.


(59) What does the poet say about God?
Ans: God is not unjust.

(60) What did Alan see on his way to the sports-ground?
Ans: A very old man leaning on his stick.

(61) Who has written the poem, "Confessions of a Born Spectator"?
Ans: Ogdan Nash

(62) Who interviewed Uncle Ken?
Ans: Maharaja

(63) 'Doting sisters' means the sisters ......
Ans:Who loved too much ignoring his faults

(64) 'Martyr' means .......
Ans: to die for a noble cause.

(65) A silly young cricket began to complain that .....
Ans: his cupboard was empty and winter was come.

(66) 'We ants never borrow we ants never lend', means ......
Ans: ants never give or take anything.

(67) Which of the following statements is false?
Ans: In November, there is a heavy snowfall.

(68) The girl had such beautiful eyes, but they were of no use to her because .....
Ans: She was completely blind.

(69) Mention the most appropriate answer.
Ans: A and C both. [(A) The doctor advised that the patient should take bed-rest for a week AND (C) The doctor advised the patient to take bed-rest for a week]


Read the following paragraph and answer them selecting the options given against question.

Frightening though it may sound, it has to to be faced! So, let's think of ... ... ... ... ...

(70) People commonly believe that facing an interview is ...
Ans: frightening

(71) While answering the questions at an interview .........
Ans: One must know the answers to all or at least most of the questions.

(72) While facing an interview, the most important thing is ...
Ans: to be confident.

(73) Positive thinking enables one ...
Ans: to give a good interview.


(74) Why could Hanumanthappa not study further?
Ans: Hunumanthappa lived in a village and the financial condition of his large family could not afford for his further studies.

(75) Which two words meant for the different sounds produced by birds?
Ans: Chattering and twittering are two words sounds that are produced by birds.

(76) Why does Aunt Jane approve Jack & Jill's way of living?
Ans: Aunt Jane herself has never owed a penny in her life, so she does not approve Jack and Jill's way of living.


Read the following paragraph and answer them selecting the options given against the question.

The Army Marksmanship Unit (AMU) of ... ... ... ... ...

(77) The reason of the celebration was ..........
Ans:Major Rathore had won the first Olympic silver medal in double trap shooting.

(78) Major Rajyavardhan Singh Rathore was posted as ..........
Ans: officer-in-charge of the shotgun team.

(79) AMU is ..........
Ans: The Army Marksmanship Unit.

(80) OIC means ..........
Ans: Officer-in-charge.

PART - B

(81) 'STTI - Gandhinagar' is the institute which gives training to ..............
Ans: Teachers

(82) The primary teachers are given .................... by DIET at all the district level.
Ans: training

(83) Choose proper Audio teaching aid from the following.
Ans: Radio

(84) In the blue print, there are four types of ...................
Ans: Objectives

(85) .................. is a planning of a small topic.
Ans: Stray lesson

(86) Select the characteristics of a good test.
Ans: objectivity, validity, reliability.

(87) The measurement of objectives like ......., ......., ........ and ........ is done through Blueprint.
Ans: knowledge, understanding, application, skill.

(88) Select the cause which misfits the fall of the standards of English language.
Ans:

(89) Listening, Speaking, Reading and Writing are the .............. of English Language.
Ans: Objectives

(90) By the time students leave the school, they should have mastery over about ...... basic structures.
Ans:

(91) "The moment a concept and foreign words are intimately brought into contact without the intervention of the native word, we have the Direct-method"; who said so?
Ans: Felix Frank

(92) "Fair and legible handwriting makes a man perfect in all walks of life", are the words of ............
Ans: M. K. Gandhi

(93) The Direct Method of English teaching is originated in ...............
Ans: France

(94) "The importance of speech, of forming language habits and of the pupil's activity', are the principles of ................ approach.

(95) Select which one is not the type of Composition.
Ans: Pictorial

(96) Inductive method is not feasible in over-crowded classes like India to teach .............
Ans:

(97) "Diagnostic testing and remedial teaching are the moral building and interest building enterprises for students", is defined by .....................
Ans:

(98) References, Teaching Aids & Methods, Objectives and Assessment are the steps of a ................
Ans: Lesson-plan

(99) The subject English is made ................ at the SSC level examination from June-2006 onwards.
Ans: compulsory

(100) There are three types of Questions (Essay, short, objective) in ..................
Ans: Blue print


If you are looking for TAT Paper Solution 2011 for TAT Question Paper 2011 of 150 marks, click here.