If you are looking for HTAT paper solution 2012, click here.
We are posting HTAT Paper Solution for HTAT 2013. The Head Teacher Aptitude Test (HTAT) 2013 was conducted on 18/8/2013. We are trying to post all the answer keys with explanation whenever needed, especially in cases of Quants and Reasoning related questions. We will also link to relevant authentic sources while posting answers to GK questions and others. You can give your feedback regarding this HTAT paper solution 2013 or any of the answers in this paper solution in the comments. Please don't copy/reproduce this post anywhere else in PDF or any format without our explicit permission.
અમે HTAT 2013નું પેપર સોલ્યુશન મૂકી રહ્યા છીએ. અમે ગાણિતિક અને તાર્કિક પ્રશ્નોના જવાબો પુરતી સમજુતી સાથે તેમ જનરલ નોલેજ (General Knowledge) વગેરે પશ્નોના જવાબો શક્ય હોય ત્યાં સુધી આધારભૂત લીંક સાથે મુકવાનો પ્રયત્ન કરીએ છીએ. પેપર સોલ્યુશન કે કોઈ પણ જવાબ અંગેનો કોઈ પણ પ્રતિભાવ તમે આ પોસ્ટ પર કોમેન્ટ્સ દ્વારા આપી શકો છો. અમારી પરવાનગી વગર આ પેપર સોલ્યુશન કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફોર્મેટમાં મુકવું નહી.
HTAT Paper Solution 2013 - એચટાટ (HTAT) પેપર સોલ્યુશન 2013
(1) રાજ્ય પરીક્ષા બોર્ડ નીચે પૈકી કઈ પરીક્ષાનું આયોજન કરતુ નથી?
જ
(2) ઇન્સ્યુલીન શું છે?
જ હોર્મોન
(3) ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે?
જ
(4) વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા?
જ સિરીમાઓ ભંડારનાયકે
(5) એક શિક્ષિકા છે જે પોતાના પતિ પર ઘરે ગુસ્સે થયેલ હોય ત્યારે રસ્તામાં મળતા તેના વિદ્યાર્થીઓ સાથેનું તેનું વર્તન ઉદ્ધતાઈભરેલું હોય છે.
જ ઉદાત્તીકરણ (અમારા મતે)
(6) શિક્ષક સમર્થન જૂથ, પીઅર લર્નિંગ, માઈલ સ્ટોન, સ્વ અધ્યયન જૂથ આ નીચે પૈકી કયા કાર્યક્રમને લાગુ પડે છે?
જ પ્રજ્ઞા પ્રોજેક્ટ
(7) સંકલ્પ્નાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે?
જ બૌધિક વિકાસ
(8) "ગુજરાત રાજ્યમાં શાળાઓમાં કાર્યરત શિક્ષક/શિક્ષિકાઓ તથા સંચાલકો દ્વારા અત્યાર સુધી થયેલા નવાચારો/ઇનોવેશનનું દસ્તાવેજીકરણ કરીને સંગ્રહ કરવો, કરવો." - આ કામ થયેલ કરાર મુજબ કઈ સંસ્થા કરે છે?
જ
(9) યુનો દ્વારા વર્ષ 2013 ને અંતરરાષ્ટ્રીય ક્વિનોઆ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ક્વિનોઆ શું છે?
જ એક અનાજ
(10) માતા અને દીકરી રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી બાંધવા રાહ જુએ છે. ગાડીમાંથી બે જણ આવ્યા, માતાએ તેના ભાઈને રાખડી બાંધી, દીકરીએ તેના ભાઈને રાખડી બાંધી તો ગાડીમાં આવનાર બંને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હશે?
જ મામા - ભાણેજ
(11) તિજોરી કચેરી (ટ્રેજરી ઓફીસ) અને ઉપાડ અધિકારી વચ્ચેની નાણાકીય કામગીરીની ઓનલાઈન સીસ્ટમ કઈ છે?
જ IFMS
(12) પ્રાથમિક શાળાઓના સંદર્ભે BRC --> CRC વ્યવસ્થા છે. માધ્યમિક શાળાઓના સંદર્ભે SVS --> ............ છે.
જ QDC
(13) નિરંતર શિક્ષણની સંકલ્પના નો ઉદભવ ક્યાંથી થયો હતો?
જ અમેરિકા
(14) એક ટેબલ પર પાંચ પુસ્તકો છે. ગણિત અને હિન્દીના પુસ્તકો અંગ્રેજીના પુસ્તકો ની ઉપર છે પરંતુ વિજ્ઞાનના પુસ્તકની નીચે છે. ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે છે જયારે હિન્દીના
પુસ્તકની ઉપર છે તો સૌથી ઉપર,વચ્ચે અને નીચે કયા પુસ્તકો હશે?
જ ગુજરાતી, ગણિત, અંગ્રેજી
(15) "મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહિ એટલે ઓછા ગુણ આવ્યા" - આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે?
જ
(16) ITBPF નું પૂરું નામ કયું?
જ ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ
(17) ભારતનો સૌથી લાંબો ધોરી માર્ગ કયો છે?
જ ધોરી માર્ગ 7 : વારાણસીથી કન્યાકુમારી
(18) પ્રખરતાશોધ ધોરણ-9 ની પરીક્ષામાં કયા વિષયનો સમાવેશ થતો નથી?
જ
(19) નીચેના ચાર ધામોને પૂર્વથી પશ્ચિમની દિશામાં ક્રમશ: ગોઠવો
(1) કેદારનાથ (2) બદ્રીનાથ (3) ગંગોત્રી (4) યમનોત્રી
જ 2-1-3-4
(20) આઈ. આઈ. ટી. ઈ. નું પૂરું નામ શું છે?
જ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
(21) લીલાવતી ગ્રંથ શેની સાથે સંકળાયેલ છે?
જ ગણિત
(22) પુર અન્વયે જન સમુદાયને પુર આવ્યા પહેલા તકેદારી માટે કઈ બાબત સુસંગત નથી?
જ જો તરતા ન આવડતું હોય તો પણ પાણીમાં જઈ લોકોને-પશુઓને બચાવવા.
(23) અભીક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે?
જ
(24) RIMC (રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટરી કૉલેજ) માટે નીચે પૈકી કયું ખોટું છે?
જ ગુજરાત રાજ્ય માટે 5 બેઠકો ફાળવેલ છે. (1 બેઠક જ ફાળવેલ છે)
(25) "અધોગતિનું મૂળ: વર્ણવ્યવસ્થા" તથા "શિવાજીની શોર્યગાથા" પુસ્તકોના સર્જક કોણ છે?
જ સ્વામી સચ્ચિદાનંદ
(26) પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થતો નથી?
જ નિયામકશ્રી જી. સી. ઈ. આર. ટી.
(27) બોલેલા શબ્દોને ટાઈપમાં લખવાના યંત્રને શું કહે છે?
જ ડિકટાફોન
(28) જ્હોન ડ્યુઈ ની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ?
જ પ્રોજેક્ટ પદ્ધતિ
(29) મિસ ઇન્ડિયા - 2013 નો ખિતાબ જીતનાર નવનીત કૌર કયા રાજ્યની છે?
જ પંજાબ
(30) .......... એટલે સમષ્ટિના અમુક એકમનો ભાગ.
જ નિદર્શ (અમારા મતે)
(31) નીચે પૈકી કઈ ક્રિયા માટે ઈન્ટરનેટ કનેકશનની જરૂરિયાત રહેતી નથી?
જ SMS
(32) RTE (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ - 2009) સંદર્ભે નીચે પૈકી શું સાચું છે?
જ કુલ પ્રકરણ 7, કલમો - 38
(33) NTSE અને NMMS ની રાષ્ટ્રીય સ્કોલરશીપ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવો જોઈએ?
જ NTSE માટે ધો. - 10, NMMS માટે ધો. - 8
(34) નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
જ સાતપુડા
(35) 'સસલીબેને સેવ બનાવી સસલો જમવા બેઠો' - આ ગીતનો ઉપયોગ શું શીખવવા માટે કરશો?
જ સાત વારના નામ
(36) ધોરણ - 6 થી 8 ના પાઠ્યપુસ્તકોનું નિર્માણ કઈ સંસ્થા કરે છે?
જ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
(37) 100 મીટરની લંબાઈના ચોરસ પ્લોટની કિંમત રૂ। 1,00,000 હોય તો તેમાંથી 50 મીટરની લંબાઈનો ચોરસ પ્લોટ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે?
જ 25,000 (સમજુતી:100 મીટરની લંબાઈના પ્લોટનું ક્ષેત્રફળ = 100x100=10,000 ચોરસ મીટર. હવે 10,000 ચોરસ મીટરના પ્લોટની કિંમત રૂ. 1,00,000 હોય એટલે એક ચોરસ મીટરના રૂ. 10 થાય. 50 મીટરના ક્ષેત્રફળ 50x50=2,500 ચોરસ મીટર થાય એટલે એની કિંમત 2,500 x 10 = 25,000 રૂ.)
(38) ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકની ગુણવત્તા તથા વહીવટને સુચારુ બનાવવા તાજેતરમાં કયો ઉત્તમ નિર્ણય જાહેર કર્યો છે?
જ તાલુકા કક્ષાએ તાલુકા કેળવણી નિરીક્ષકની જગ્યા હવે તાલુકા શિક્ષણાધિકારી વર્ગ-2 ની થશે.
(39) વર્ષ 1905માં ......... અને ......... એ બુદ્ધિકસોટીની રચના કરી.
જ આલ્ફ્રેડ બિને ,થીયોડોર સાયમન
(40) ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે.
જ વી. એસ. સંપત
(41) નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું સંચાલન રાજ્યકક્ષાએ કઈ કચેરી તરફથી થાય છે?
જ. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
(42) ટાઈટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું?
જ એટલાન્ટિક મહાસાગર
(43) RTE ની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે?
જ કલમ 17
(44) ઉપરની આકૃતિને બોક્સના સ્વરૂપમાં વાળવામાં આવે તો નીચેનામાંથી કેવી આકૃતિ બનશે?
જ જવાબમાં આપેલી એક પણ આકૃતિ સાચી નથી (http://gujarat-education.gov.in/seb પર મુકાયેલ HTAT Paper provision answer keys માં ભૂલ વાળા પ્રશ્નો/જવાબોની પોસ્ટ અહી જુઓ)
(45) ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જ સુરખાબ
(46) " હું કંઈ દારિદ્રયનું સ્તોત્ર ગાવા માંગતો નથી, પણ વૈભવના ઠઠારા કરતા સાદાઈનું મૂલ્ય વધારે છે." આ વિધાન કોનું છે?
જ
(47)
જ
(48) મનોવલણ ......... હોય છે.
જ કાયમી
(49) ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
જ ચક્રવર્તી રાજગોપાલાચારી
(50) પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત એક યુનિટ દીઠ ધો. 1 થી 4 ધોરણની સપ્તરંગી પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે?
જ
(51) ગુજરાતના શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા માટે નીચે પૈકી કયો કાર્યક્રમ અમલમાં છે?
જ એન. પી. ઈ. જી. ઈ. એલ.
(52) ફ્રોઈડ પ્રક્ષેપણને એક ......... તરીકે ગણે છે.
જ બચાવપ્રયુક્તિ
(53) દર્શાવેલ આકૃતિમાં કયા બે અંકો અદલ બદલ કરવામાં આવે તો તેના આડા-ઉભા અને ત્રાંસા ખાનાઓનો સરવાળા સરખા થાય?
જ 5, 6
(54) RTE એક્ટ 2009 મુજબ શિક્ષક માટે અઠવાડિયા દીઠ કામકાજના ઓછામાં ઓછા (તૈયારી સહિતના) કેટલા કલાક નિયત થયેલ છે?
જ 45
(55) ઘરશાળા સંસ્થા-ભાવનગર સાથે ક્યાં કેળવણીકારનું નામ સંકળાયેલુ છે?
જ હરભાઈ ત્રિવેદી
(56) ડેટમ ગ્રાન્ટ એટલે શું?
જ રોજબરોજના કન્ટીજન્સી ગ્રાન્ટ
(57) ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં સંસ્કૃત શિક્ષણની શરૂઆત ક્યાં ધોરણથી થાય છે?
જ ધોરણ-6
(58)RMSA ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ અભિયાન છે?
જ માધ્યમિક
(59) વાંચનશિક્ષણ પ્રવેશની કઈ પદ્ધતિ વિશેષ લાભદાયી છે?
જ શબ્દપદ્ધતિ
(60) ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં પ્રારંભિક મેચ તારીખ 25 જાન્યુઆરી 2012 ના રોજ હતી અને તેની ફાઈનલ મેચ 3 માર્ચ ના રોજ હતી, તો ટુર્નામેન્ટ કુલ કેટલા દિવસ ચાલી હશે?
જ 39
(61) ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
જ ચક્રવર્તી રાજગોપાલાચારી
(62) "લીંબુ મીઠા" અને "દ્રાક્ષ ખાટી" આ બચાવ પ્રયુક્તિને ..........કહેવામાં આવે છે.
જ યૌક્તીકીકરણ
(63) પૂરી ક્યાં રાજ્યનું પ્રસિદ્ધ તીર્થ છે?
જ. ઓરિસ્સા
(64) સાહસ શોર્ય, તબીબી અને સેવા/ જાહેર સુખાકારી ક્ષેત્રે કોઈપણ પ્રકારનો બદલો કે વળતર મેળવવાની આશા રાખ્યા વિના માત્ર માનવ સેવાના ઉદ્દેશથી નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વ્યક્તિને અવોર્ડ માટે અરજી ફોર્મ જીલ્લાની કઈ કચેરીએથી પ્રાપ્ત થાય છે?
જ જીલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી
(65) ગણિતના નિયમો તારવવા કઈ પદ્ધતિ પ્રયોજાય છે?
જ આગમન નિગમન
(76) સ્નેલનો નિયમ શાના માટે છે?
(84) વિરમભાઇ 12 દિવસમાં એક ખાડો ખોદે છે રમેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસમા ખોદે છે તો બંને ને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે?
જ 24 દિવસ
(85) વોલીબોલમાં અવેજીની સંખ્યા કેટલી હોય છે?
જ 6
(86) નીચેનામાંથી ક્યુ કાગળ ઉદ્યોગનું કેન્દ્ર છે?
જ ટીટાઘર
(87) 'દાણાદાર' માટે અંગ્રેજીમાં નીચે પૈકી કયો શબ્દ પસંદ કરી શકાય?
જ granular
(88) Choose the past participle of 'to go'
જ gone
(89) He has been playing.............tea break.
જ since
(90) 'ગલ્લાં તલ્લાં ' કેવો શબ્દ છે?
જ દ્વીરુક્ત
(91) બાળકોનું આ કામ મારે અવશ્ય કરી આપવું પડશે આ વાક્યમાં 'અવશ્ય' કયું વિશેષણ છે?
જ અભિગમવાચક ક્રિયાવિશેષણ
(92) 'ચા' ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા ક્રમે આવે આવે છે?
જ પ્રથમ
(93) ભારતના બંધારણ વિષે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?
જ બંધારણમાં રશિયા અને બ્રિટનના બંધારણની વિશેષતાઓ સમાવવામાં આવી છે.
(94) બ્રેડ બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે?
જ યીસ્ટ
(95) ભારતમાં સૌપ્રથમ રેલ્વે ઈ.સ.1853 માં ક્યા વિસ્તારમાં શરુ થઇ હતી?
જ મુંબઈ થી થાણા
(96) HTAT પરીક્ષામા વાચશો તો પાસ થશો.-વાક્યમાં 'તો' શું છે?
જ નિપાત
(97) જગવિખ્યાત ચિત્ર 'મોનાલીસા' ના ચિત્રકાર કોણ છે?
જ લિયોનાર્ડો ડા વિન્સી
(98) નીચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે?
જ પાણિ
(99) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે?
જ જમણા કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે
(100) Sit here.......... I come back.
જ until
(101) મૃગ તરજુથ ક્યાં સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે?
જ ડિસેમ્બરથી ફેબ્રુઆરી
(102) એક સંખ્યા 123A456 ને 11 વડે નિઃશેષ ભાગી શકાય છે તો A ની કિંમત કેટલી હશે?
જ 8 (Rules of divisibility)
(103) ઇલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરીંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?
જ લેડ-ટીન
(104) 'શ' का उच्चारण ……… है|
જ तालव्य
(105) એક નળાકારનું ઘનફળ મહત્તમ વધારવા કોઈપણ એક માપમાં એક એકમ ઉમેરવાનો હોય તો તે માટે નીચેના પૈકી શું કરવું જોઈએ?
જ ત્રિજયામાં એક એકમ ઉમેરવો જોઈએ [કારણ કે નળાકારનું ઘનફળ શોધવાનું સુત્ર πr2h છે જેમાં ત્રિજ્યા (r) અને ઉંચાઈ (ધ) એમ 2 એકમ છે પણ ત્રિજ્યાનો વર્ગ થાય છે]
(106) આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય ક્યુ છે?
(अ) सुधा वृक्षाय जलं ददाति |
(ब) सुधा जलेन वृक्षं सिज्यनि |
જ (अ) અને (ब) બંને વાક્યો સાચા છે.
(107) અંતર્ગોળ લેન્સની લંબાઈ 20 સે.મી. છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે મુકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. દુર રચાય?
જ 20 સે.મી.
(108) "એક જ દે ચિનગારી"-પ્રાર્થનાની રચના કોણે કરી છે?
જ હરિહર પ્રાણશંકર ભટ્ટ
(109) પ્રકાશવર્ષ એટલે?
જ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલ અંતર
(110) I found my lost mobile phone when i ........... in the staff room.
જ was entering
(111) 'બેરી બેરી' ક્યા વિટામીનની ઉણપથી થાય છે?
જ બી
(112) विपन्न शब्द का अर्थ -
જ संकटग्रस्त
(113) Identify the assertive sentence.
જ The flowers are very colourful.
(114) 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે?
જ 0.0125
(115) ભાગાકારની ક્રિયામાં શેષ અંગે સાચું શું?
જ શેષ હંમેશા ભાજક કરતા નાની હોય
(116) એક વાહન 45 કિ.મી./કલાક અને બીજું વાહન 50 કિ.મી./કલાકની જડપે એકજ દિશામાં જાય છે, તો 2 દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે?
જ 240 કિ.મી.
(117) માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટમાના લખાણની કોઈ એક લાઈન ને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઈન કરવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય?
જ કંટ્રોલ બી, કંટ્રોલ યુ
(118) કબડ્ડીના મેદાનનું માપ કેટલું હોય છે?
જ 12.5 મીટર લાંબુ અને 10 મીટર પહોળું
(119) ગુપ્તવંશમાં થઇ ગયેલ પ્રખર ગણિતશાસ્ત્રીનું નામ શું હતું?
જ આર્યભટ્ટ
(120) કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત રૂ.4 હોય તો તે રકમ કઈ હશે?
જ 400
(121) Choose the correct sentence.
જ The shadow follows the child everywhere.
(122) આજે એક તજજ્ઞ આવ્યા હતા. ........... કહ્યું કે બાળકો .......... છોડ જેવા છે. શિક્ષકે માળીની જેમ ...........
જતન કરવાનું છે.
જ તેમણે, કુમળા, તેમનું
(123) ઓર્ડર ચેક અંગે સાચું શું?
જ આ ચેક બેરર ચેક જેવો છે.
(124) માતાની ઉમર પુત્રની ઉમરના ત્રણ ગણા કરતા 8 વર્ષ વધુ છે, પિતાની ઉમર માતાની ઉંમર કરતા 4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 6 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી હશે?
જ 30 વર્ષ
(125) अनुलेखन का मुख्य उद्देश्य क्या है?
જ वर्णसुधार
(126) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ...................
જ પરિક્રમણ ગતિ
(127) 1 ગ્રોસ=............ ડજન =............. નંગ
જ 12,144
(128) ............. 1857 ના વિપ્લવમાં જોડાયેલા ન હતા.
જ હર્ષવર્ધન
(129) નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટીએ સાચો છે?
જ Miscellaneous
(130) Select the combination of numbers so that letters arranged accordingly will form a meaningful word.
G T A E N M
1 2 3 4 5 6
જ 6 3 1 5 4 2 (MAGNET )
તા.ક. આ પોસ્ટ પર કામ ચાલુ છે. પૂરું સોલ્યુશન શક્ય એટલું જલ્દી મુકવામાં આવશે.
Click here for HTAT 2012 Paper Solution.

વિભાગ - 1

વિભાગ -2
(76) સ્નેલનો નિયમ શાના માટે છે?
જ પ્રકાશનું વક્રીભવન
(77) જંતુનાશક દવાઓ, વાર્નિશ, કાચ ,છાપકામ વગેરે ઉદ્યોગમાં કયું ખનીજ વપરાય છે?
જ મેંગેનીઝ
(78) "બોલે તેના બોર વેચાય" ની સમાનર્થી કહેવત કઈ છે?
જ માગ્યા વિના મા પણ ન પીરસે
(79) સાચી જોડણી કઈ છે?
જ ઉર્ધ્વગામી
(80) ' કરેંગે યા મરેંગે' સુત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?
જ હિંદ છોડો
(81) Give the plural form of 'leaf'
જ leaves
(82) હિન્દ મહાસાગરનો સૌથી મોટો દ્વીપ કયો?
જ મડાગાસ્કર
(83) I saw a man and a woman in AGORA MALL yesterday. ..............man was fat and short.The woman was slim and tall.
જ the(83) I saw a man and a woman in AGORA MALL yesterday. ..............man was fat and short.The woman was slim and tall.
(84) વિરમભાઇ 12 દિવસમાં એક ખાડો ખોદે છે રમેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસમા ખોદે છે તો બંને ને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે?
જ 24 દિવસ
(85) વોલીબોલમાં અવેજીની સંખ્યા કેટલી હોય છે?
જ 6
(86) નીચેનામાંથી ક્યુ કાગળ ઉદ્યોગનું કેન્દ્ર છે?
જ ટીટાઘર
(87) 'દાણાદાર' માટે અંગ્રેજીમાં નીચે પૈકી કયો શબ્દ પસંદ કરી શકાય?
જ granular
(88) Choose the past participle of 'to go'
જ gone
(89) He has been playing.............tea break.
જ since
(90) 'ગલ્લાં તલ્લાં ' કેવો શબ્દ છે?
જ દ્વીરુક્ત
(91) બાળકોનું આ કામ મારે અવશ્ય કરી આપવું પડશે આ વાક્યમાં 'અવશ્ય' કયું વિશેષણ છે?
જ અભિગમવાચક ક્રિયાવિશેષણ
(92) 'ચા' ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા ક્રમે આવે આવે છે?
જ પ્રથમ
(93) ભારતના બંધારણ વિષે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?
જ બંધારણમાં રશિયા અને બ્રિટનના બંધારણની વિશેષતાઓ સમાવવામાં આવી છે.
(94) બ્રેડ બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે?
જ યીસ્ટ
(95) ભારતમાં સૌપ્રથમ રેલ્વે ઈ.સ.1853 માં ક્યા વિસ્તારમાં શરુ થઇ હતી?
જ મુંબઈ થી થાણા
(96) HTAT પરીક્ષામા વાચશો તો પાસ થશો.-વાક્યમાં 'તો' શું છે?
જ નિપાત
(97) જગવિખ્યાત ચિત્ર 'મોનાલીસા' ના ચિત્રકાર કોણ છે?
જ લિયોનાર્ડો ડા વિન્સી
(98) નીચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે?
જ પાણિ
(99) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે?
જ જમણા કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે
(100) Sit here.......... I come back.
જ until
(101) મૃગ તરજુથ ક્યાં સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે?
જ ડિસેમ્બરથી ફેબ્રુઆરી
(102) એક સંખ્યા 123A456 ને 11 વડે નિઃશેષ ભાગી શકાય છે તો A ની કિંમત કેટલી હશે?
જ 8 (Rules of divisibility)
(103) ઇલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરીંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?
જ લેડ-ટીન
(104) 'શ' का उच्चारण ……… है|
જ तालव्य
(105) એક નળાકારનું ઘનફળ મહત્તમ વધારવા કોઈપણ એક માપમાં એક એકમ ઉમેરવાનો હોય તો તે માટે નીચેના પૈકી શું કરવું જોઈએ?
જ ત્રિજયામાં એક એકમ ઉમેરવો જોઈએ [કારણ કે નળાકારનું ઘનફળ શોધવાનું સુત્ર πr2h છે જેમાં ત્રિજ્યા (r) અને ઉંચાઈ (ધ) એમ 2 એકમ છે પણ ત્રિજ્યાનો વર્ગ થાય છે]
(106) આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય ક્યુ છે?
(अ) सुधा वृक्षाय जलं ददाति |
(ब) सुधा जलेन वृक्षं सिज्यनि |
જ (अ) અને (ब) બંને વાક્યો સાચા છે.
(107) અંતર્ગોળ લેન્સની લંબાઈ 20 સે.મી. છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે મુકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. દુર રચાય?
જ 20 સે.મી.
(108) "એક જ દે ચિનગારી"-પ્રાર્થનાની રચના કોણે કરી છે?
જ હરિહર પ્રાણશંકર ભટ્ટ
(109) પ્રકાશવર્ષ એટલે?
જ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલ અંતર
(110) I found my lost mobile phone when i ........... in the staff room.
જ was entering
(111) 'બેરી બેરી' ક્યા વિટામીનની ઉણપથી થાય છે?
જ બી
(112) विपन्न शब्द का अर्थ -
જ संकटग्रस्त
(113) Identify the assertive sentence.
જ The flowers are very colourful.
(114) 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે?
જ 0.0125
(115) ભાગાકારની ક્રિયામાં શેષ અંગે સાચું શું?
જ શેષ હંમેશા ભાજક કરતા નાની હોય
(116) એક વાહન 45 કિ.મી./કલાક અને બીજું વાહન 50 કિ.મી./કલાકની જડપે એકજ દિશામાં જાય છે, તો 2 દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે?
જ 240 કિ.મી.
(117) માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટમાના લખાણની કોઈ એક લાઈન ને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઈન કરવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય?
જ કંટ્રોલ બી, કંટ્રોલ યુ
(118) કબડ્ડીના મેદાનનું માપ કેટલું હોય છે?
જ 12.5 મીટર લાંબુ અને 10 મીટર પહોળું
(119) ગુપ્તવંશમાં થઇ ગયેલ પ્રખર ગણિતશાસ્ત્રીનું નામ શું હતું?
જ આર્યભટ્ટ
(120) કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત રૂ.4 હોય તો તે રકમ કઈ હશે?
જ 400
(121) Choose the correct sentence.
જ The shadow follows the child everywhere.
(122) આજે એક તજજ્ઞ આવ્યા હતા. ........... કહ્યું કે બાળકો .......... છોડ જેવા છે. શિક્ષકે માળીની જેમ ...........
જતન કરવાનું છે.
જ તેમણે, કુમળા, તેમનું
(123) ઓર્ડર ચેક અંગે સાચું શું?
જ આ ચેક બેરર ચેક જેવો છે.
(124) માતાની ઉમર પુત્રની ઉમરના ત્રણ ગણા કરતા 8 વર્ષ વધુ છે, પિતાની ઉમર માતાની ઉંમર કરતા 4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 6 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી હશે?
જ 30 વર્ષ
(125) अनुलेखन का मुख्य उद्देश्य क्या है?
જ वर्णसुधार
(126) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ...................
જ પરિક્રમણ ગતિ
(127) 1 ગ્રોસ=............ ડજન =............. નંગ
જ 12,144
(128) ............. 1857 ના વિપ્લવમાં જોડાયેલા ન હતા.
જ હર્ષવર્ધન
(129) નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટીએ સાચો છે?
જ Miscellaneous
(130) Select the combination of numbers so that letters arranged accordingly will form a meaningful word.
G T A E N M
1 2 3 4 5 6
જ 6 3 1 5 4 2 (MAGNET )
Click here for HTAT 2012 Paper Solution.
AA JAVABO PAN MUKJO.. SAKYA HOY TO.
ReplyDeleteHTAT 18-8-2013
que - ans by me.... as per my knowledge and verification....
2. Insulin- HORMON.
4. first female p.m. - SIRIMAO BHANDARNAIKE.
9. UNO dwara 2013 year - EK ANAJ.
10. relative que - MAMA BHANEJ.
11. tijori kacheri - IFMS
12. SVS - Q.D.C.
14. tabel par 5 pustako - GUAJRATI, MATHS, ENGLISH.
16. i.t.b.p.f. - INDO TIBETAN BORDER POLICE FORCE.
17. highway - 7:VARANASI - KANYAKUMARI.
20. i.i.t.e. - INDIAN INSTITUTE OF TEACHER EDUCATION.
21. lilavati granth - MATHS.
22. pur na samaye - JO TARTA NA AVADATU HOY TO......
25. adhogati nu mul : SWAMI SACHIDANAND.
26. vidyasahayak kendriya bharti: D.P.E.O.
27. bolela shabdo ne type ma : DICTAFONE.
29. Miss india. navnit kaur: HARIYANA.
30. samasti no ek bhag: NIDARSH.
31. internet ni nahi jarur: S.M.S.
32. RTE. : 7 prakaran, 38 kalamo.
33. NTSE NMMS.: NTSE mate 10, NMMS mate 8.
34. Narmada ane tapi: SAATPUDA.
36. 6 to 8 na pustako: GCERT.
38. guj sarakar ni nirnay: TPEO ni VARG-2 ni jagyao bharase.
39. 1905 ma : ALFRED BINE, SAAYMAN .
40. Election commisioner: V.S.SAMPAT
41. NMMS exam: S.E.B.
42. Titanic dubyu: ATLANTIC SEA.
49. Governer general: C.RAJGOPALACHARI
51. kanyao mate. : N.P.E.G.E.L.
53. 1 to 9 no kotho: 5,6 aave
54. RTE ma kaam na kalako: 45 HOURS.
56. Detam grant: ROJBAROJ NI GRANT.
58. maths mate: AAGMAN-NIGMAN.
59. Flamingo gujarati: SURKHAB.
62. John dewey: SYMPOSIUM.
64. limbu mitha: YOKTIKIKARAN.
65. nirmal abhiyan: VIDHYA BALAN.
66. RMSA.: MADHYAMIK.
68. 2013 ni policy: RASHTRIYA BAAL NITI.
69. cricket match: 39 days.
71. Puri tirth: ORISSA.
74. narmada sarovar: STATUE OF UNITY.
75. ghar shala sanstha: HARBHAI TRIVEDI.
upar aapela CAPITAL axar ma che te, javab che... aa sambhavit che.....
Thank you Vivekbhai for your answers. We have many answers in common and a few different.
DeleteHello Sir,
ReplyDeleteAre there any Accounts and BOM related TAT papers available? Actually this is first time I am planning to appear for the TAT Exam in Gujarati Medium for Accounts and BOM. Can you please help me in this matter? If possible can you please email me old papers for the above mentioned subjects if you have those? My email id is shah_bhavinkumar (@) yahoo (.) com
Thanks,
Bhavin Shah.
Dear Bhavin!
DeleteWe are sorry that we don't have those papers as of now. However, we may have those papers in future. You may contact us in future.