If you are looking for TET-2 Paper solution 2013, click here.
Click here to go to TET-2 2013 Languages Paper Solution Gujarat - ટેટ-2 ભાષાનું પેપર સોલ્યુશન 2013
If you are looking for TET Paper Solution 2012 for TET - 1 for class 1 to 5, click here.
The following post contains paper solution / answer keys for TET II (TET-2) exam Language paper for Upper Primary Teacher conducted on 08/07/2012. This TET exam was the first TET for class 5 to 8 teachers.
TET 2 taken on 8/7/2012 paper solution - 8/7/2012 ના રોજ લેવાયેલ ટેટ - 2 નું ભાષાના પેપરનું સોલ્યુશન
1. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
જ. સમવાય શિક્ષણ
2. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે?
જ. યુવાવસ્થા
3. નીચે આપેલા શબ્દ રુપોમાંથી કયું રૂપ શબ્દકોશમાં જોવા મળશે?
જ. ઉપજાવવું
4. ગુજરાત યુનીવર્સીટીના કુલાધિપતિ કોણ છે?
જ. કમલા બેનીવાલ
5. Don't disturb your father, he __________ his books since early this morning.
જ. has been arranging
6. 'હરિનો મારગ છે શૂરાનો' પદની રચના કરનાર કવિશ્રી પ્રીતમદાસની અન્ય રચના કઈ છે?
જ.
7. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ __________.
જ. નર્મકોશ
8. ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈ નો પ્રારંભ કોને કર્યો?
જ. અસાઈત
9. See, that gardener __________ the roses from the garden.
જ. is plucking
10. ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયન ને કયું પ્રત્યાયન કહેવાય છે?
જ. અશાબ્દિક પ્રત્યાયન
11. એક સરવાળામાં આકડાને બદલે અક્ષરો આપેલા છે. તેને આધારે મૂળ સંખ્યાઓ શોધો.
x y
z x
x y x
જ. 10+91
12. ભારતના રાષ્ટ્રપતિની જુલાઈ 2012 ચુંટણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જ.
13. એન.સી.એફ. 2005 માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે ?
જ. જ્ઞાનનું સર્જન
14. "માનવીની સંપૂર્ણ વ્યક્તિ માત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી" - આ કેળવણીની વ્યાખ્યા કોને આપી છે?
જ. સ્વામિ વિવેકાનંદ
15. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને અપાયો હતો?
જ. આશાપૂર્ણા દેવી
16. શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ?
જ. એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ.
17. ગઈ વીસમી સદીમાં કેટલીક સાલ એવી છે કે તેમના અંકોનો સરવાળો તેર (13) થાય છે. તો તેવી કેટલી સાલ હશે?
જ. 4 (1903 ,1912 ,1921 ,1930)
18. "હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ" - આવું વિધાન ક્યાં મનોવિજ્ઞાનીકે કર્યું હતું?
જ. પેસ્ટ્રોલોજી
19. સવંતો ના જોડકા ગોઠવો.
જ. સવંત વર્ષ
20. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે?
જ. જીવન શિક્ષણ
21. ધો.8 માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમ્યાન વર્ગવ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. વર્ગમાં ગ્રુપ ચર્ચામાં તથા સહભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશ.
22. વર્ગખંડમાં થતો અવાજ એ શું સૂચવે છે?
જ. અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ
23. નીચેના તાલુકાઓ પૈકી ક્યાં તાલુકાનો સમાવેશ સરહદી વિસ્તારના તાલુકા તરીકે થતોનથી ?
જ. થરાદ
24. She went out of the kitchen __________
જ. singing
25. __________ Bay of Bangal lies in the Indian ocean.
જ. The
26. 'જ્ઞાન શક્તિ' નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે?
જ. સર્વ શિક્ષા અભિયાન
27. ગુજરાતમાં પાયાની કેળવણી માટે 'મૂછાળી માં' તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પી.ટી.સી. ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાંઆવ્યું છે ?
જ. દીવા સ્વપ્ન
28. રમત સાથે ખેલાડીયોના જોડકા ગોઠવો.
જ.
1. બોક્સિંગ -
2. રેસલિંગ -
3. શુટિંગ -
4. હોકી -
29. ગુજરાતી મૂળાક્ષરનો સાતમો, અગિયારમો અને ઓગણત્રીસમો વ્યંજન કયો છે?
જ. જ, ડ, ષ
30. નીચે દર્શાવેલ વડાપ્રધાન ને તેમના કાર્યકાળ પ્રમાણે ગોઠવો
જ. 1-3-2-4 (ચૌધરીચરણ સિંહ ,વિશ્વનાથપ્રતાપ સિંહ ,ચંદ્રશેખર ,એચ .ડી .દેવગૌડા)
31. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી સંકલ્પના કોણે આપી?
જ. રૂસો
32. Always try to be polite __________ others.
જ. to
33. ભારતને મિસ એશિયા પેસેફિક સૌન્દર્ય સ્પર્ધામાં વિજેતા થવાનું માન કઈ યુવતીએ અપાવ્યું ?
જ. હિમાંન્ગીનીસિંહ યેદુ
34. હું તમારા ગામમાં ગઈ કાલેના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો.પછી મારે ચોવીસ કલાકની મુસાફરી થવાની શનિવારે મારે જવાના સ્થળે પહોંચી જઈશ ,તો આ દિવસે કયો વાર હશે?
જ. બુધવાર

35. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો??
જ. ગ
36. આ નભ જુક્યું - ગ્રંથમાં ક્યાં કવિ ની સમગ્ર કવિતા પ્રગટ થઈ છે??
જ. પ્રિયકાન્ત મણિયાર
37. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે??
જ. બેંગ્લોર
38. શહેનશાહ અ ગઝલ ના નામે પ્રખ્યાત મહેંદી એ મૂળ ક્યાં ના વતની હતા?
જ. લણા -રાજસ્થાન
39. ક્ષેત્રફળ ની દ્રષ્ટિ એ મોટાથી નાના જીલ્લા ઓનો સાચો ક્રમ કયો?
જ. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા
40. જી.સી.ઈ. આર .ટી દ્વારા થયેલ સર્વેક્ષણ SAP નું પૂરું નામ જણાવો .
જ. સ્ટુડન્ટ એચીવમેન્ટ પ્રોફાઈલ
41. 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળા માં ઉમેરીયે તો 35 થાય તો તે બે સંખ્યા કઈ?
જ. 3 અને 8
42. એવી પાંચ અંકો ની સંખ્યા કઈ છે કે જેના પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંક નું મુલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે, તમામ અંકોનું મુલ્ય 1 થી 5 સુધીનું છે.
જ. 45321
43.ચાલુ અષાઢ માસમાં નીકળેલી રથયાત્રા પૈકી અમદાવાદના જગન્નાથની અને ડાકોરના રણછોડરાયની રથયાત્રાઓ ક્રમશ: કેટલામી હતી ?
જ. 135-244
44. નીચેની ગણિતની ક્રિયામાં આંકડાની જગ્યાએ પ્રતીકો આપેલા છે
જ.
45. પાવાગઢ માં આવેલા તળાવો નીચેનામાંથી ક્યાં જાણીતા છે?
જ. દુધિયા, છાસિયા, તેલિયા
46. Take toy out of the box __________ you throw the box away.
જ. before
47. પુસ્તક અને લેખક ના સાચા જોડકાનો ક્રમ કયો ?
1 પ્રિન્ચીપાલ ઉપનિષદ (p) સ્વામી સચ્ચિદાનંદ
2 મારા અનુભવો (q) કિશોરલાલ મશરૂવાળા
3 મારુવીલ અને વારસો (r)ડો .સર્વપલ્લી રાધાક્રુષ્ણન
4 ગીતામંથન (s)શ્રી રામ શર્મા આચાર્ય
જ. 1R, 2P, 3S, 4Q
48. નીચેના પૈકી ક્યાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે નીમાયેલા ના હતા ?
જ. શ્રી જ્ઞાની ઝૈલ સિંઘ
49. ગુજરાત રાજ્ય માં કુલ કેટલી કોલેજો અને યુનિવર્સિટી છે?
જ. 42 યુનીવર્સીટી અને 1762 કોલેજ
50. 'શર' શબ્દ નો અર્થ શું થાય ?
જ. બાણ
51. અભીસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતીચાર ને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ?
જ. સ્કીનર
52. __________ healthy he is, he could not run fast.
જ. however
53. These boys are __________ good as those sitting under the tree.
જ. as
54. એક દીવાલને રંગ કામ કરવા માટે પ્રથમ અસ્તર માં લીટર દીઠ 6 ચો મીટર રંગકામ થાય છે. બીજા અસ્તર માં લીટર દીઠ 12 ચો મીટર રંગકામ થાય છે, તો બે અસ્તરનું રંગકામ કરવા સરેરાશ લીટર દીઠ કેટલા ચો મીટર રંગકામ થાય?
જ.9 4 [સમજુતી: પ્રથમ અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે 1/6 લીટર જોઈએ છે. બીજા અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે 1/12 લીટર જોઈએ છે. એટલે બંને અસ્તર માટે એક ચોરસ મીટર માટે કુલ (1/6) + (1/12) લીટર જોઇશે. (1/6) + (1/12) = 1/4. અર્થાત, બંને અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે કુલ 1/4 લીટર જોઇશે. એટલે કે બંને અસ્તર ના રંગકામ માટે લીટર દીઠ 4 ચોરસ મીટર રંગકામ થાય]
55. We regret to inform you that we __________ just __________ our new house.
જ. have, sold
56. He moved __________ the room.
જ. into
57. I usually __________ to college but today __________ in my uncle's car.
જ. walk, went
58. વિદ્યાર્થી ઓના મૂલ્યાંકન અંગેની અદ્યતન સંકલ્પના કઈ ?
જ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
59. "મને જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ! તારા બનાવેલા આજે તને બનાવે છે!" - પ્રસ્તુત પંક્તિ ક્યાં ગઝલકાર ની છે?
જ. હરજી લવજી દામાણી 'શયદા'
60. ક્ષમતાકેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત વધુ લાગુ પડે છે?
જ. અધ્યયનના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ
61. 'ડુક મારવી' શબ્દ કઈ રમત સાથે જોડાયેલ છે?
જ. ખો-ખો
62. નાના થી મોટા માપના ક્રમ માં ગોઠવો .
(1) MB (2) GB (3) KB (4) Byte
જ. 4, 3, 1, 2 (Byte, KB, MB, GB)
63. રાજ્યકક્ષાએ 2011 માં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કુલ કેટલા વિભાગો છે?
જ.
64. શાળાએ મોડા આવીને અંનત જુદા જુદા રજુ છે તો તેના વર્તનને શું કહી શકાય ?
જ. યોક્તીકીકરણ
65. 'લેફ્ટનન્ટ' માટે નો સાચો અંગ્રેજી શબ્દ નીચેના પૈકી કયો છે?
જ. lieutenant
66. વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે?
જ. અસરકારક પ્રત્યાયન
67. બનાસ નદીનું સૌથી પ્રાચીન નામ કયું છે?
જ. પર્ણાશા
68. ગુજરાતમાં ન્યુક્લિયર પાવરસ્ટેશન ક્યાં આવેલું છે?
જ. કાકરાપાર
69. કૈલાસ મન સરોવર ક્યાં દેશ માં આવેલું છે?
જ. તિબેટ (ચીન)
70. પરીક્ષામાં ઓછા ગુણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે -આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ છે?
જ. પ્રક્ષેપણ
71. બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા છે?
જ.
72. લેખન ની તપાસણીકરતા શબ્દો ભેગા લખવાની સુચના આપવા માટે તમે કયો સંકેત વાપરશો?
જ. ( ) (આ નિશાની આડી કરતા જે નિશાની આવે તે)
73. નીચેના દૈનિક અખબારો ક્યાં વિસ્તારમાંથી પ્રગટ થાય છે? જોડકા ગોઠવો:
જ. 1.ગુજરાત મિત્ર - સુરત
2. રખેવાળ - ઉત્તર ગુજરાત
3. ફૂલછાબ - સૌરાષ્ટ્ર
4. નયા પડકાર- ચરોતર
74. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
જ. તર્ક વિકાસ
75. ટીમમાં (અવેજી સિવાય) ખરેખર રમતા ખેલાડીઓની સંખ્યાને ચઢતા ક્રમમાં ધ્યાને લઇ રમતોને ક્રમમાં ગોઠવો.
જ. વોલીબોલ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ
Ans. is going to meet
77. Apparently he was feeling ___________ about his bad luck.
Ans. angry
78. "માણસાઈના દીવા" પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે?
જ.
79. Women are wearing __________ kind of jewellery.
Ans. traditional
80. નીચેનામાંથી ખોટો શબ્દ કયો છે?
જ. સૌંદર્યતા (સૌન્દર્ય પોતે જ નામ છે. એટલે 'સૌંદર્યતા' જેવો કોઈ શબ્દ જ નથી)
81. शब्दकोष मुताबिक योग्य वर्णानुक्रम पहचानिए
જ.
82. The opposite of 'responsible' is __________ .
Ans. Irresponsible
83. 'સફેદ કબુતર ઉડ્યું' એ વાક્યમાં __________ વિશેષણનો પ્રકાર સમાયેલો છે.
જ.જાતિવાચક ગુણવાચક
84. 'To look after' means...........
Ans. to take care of
85. Take exercise regularly .......... you will become overweight.
Ans. otherwise
86. निम्न पैकी एक शब्द बताइए, जिसमे अरबी/फारसी के उपसर्ग द्वारा शब्द रचना नहीं हुई है
જ. दुर्दशा (અમારા અંદાજ પ્રમાણે)
87. इनमेसे कौनसी क्रियाये अकर्मक है
જ. आना, जाना, बैठना
88. ક્યાં દિવસને 'આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ' તરીકે મનાવવામાંઆવે છે ?
જ. 21 ફેબ્રુઆરી
89. વિદ્યાર્થી સ્વ-પ્રયત્ને શીખે તે માટે હાલના પાઠ્ય પુસ્તકમાં જે પ્રવૃત્તિઓ મુકવામાં આવી છે તેને ટૂંકમાં ક્યાં નામે ઓળખીએ છીએ?
જ. ERAC (E for Experience (અનુભવ), R for Reflection (ચિંતન), A for Application (ઉપયોજન), C for Consolidation (તારણ) (સૂચન માટે કમલેશ નો આભાર)
90. तमसो मा ...............
જ. ज्योतिर्गमय
91. कक्षा 8 हिंदी में अधिकांश पाठ्य सामग्री का चयन किस क्षेत्र मे से नहीं हुआ
જ.
92. 'અસૂયા' - શબ્દનો અર્થ શો છે?
જ. અદેખાઈ
93. સમસ્યાની જેમ જ શામળની વાર્તાનું બીજું નોંધપાત્ર લક્ષણ કયું છે?
જ.
94. In the initial stage, the teacher of English should focus on developing the __________ of his students.
Ans. fluency
95.मानव: विनायेशु पत्रतम आप्नोति આ વાક્યના ક્યાં પદમાં ભૂલ છે?
જ. मानव :
96. __________ hour leaves for a week __________ by her?
Ans. Will, be granted
97. Select the combination of numbers so that letters/words arranged accordingly will form a meaningful word.
C E L S M U
1 2 3 4 5 6
Ans. MUSCLE (564132)
98. I am reading a book __________ by Pannalal Patel.
Ans. written
99.Have you ever been to Kashmir? Yes, I __________ there last month.
Ans. went
100. 'મીઠાના હળ હાંકવા' રૂઢિપ્રયોગ નો અર્થ __________
જ. ઉજ્જડ કરી નાંખવું (અમારા અંદાજ પ્રમાણે)
* Read the following passage and answer (101 to 105) the questions selecting the most appropriate options:
101. Where does knowledge come from?
Ans. from books
102. How many opinions are given in the passage about education?
Ans. three
103. According to the passage education should give
Ans. All the above
104. This passage
Ans. states the purpose of education
105. What according to the writer a good citizen should not do?
Ans. take away the freedom of others
106. Vandana had swept the floor when I __________
Ans. came
107. 'મામાનું ઘર કેટલે દીવો બળે એટલે' - કહેવતનો અર્થ __________
જ. ખુબ નજીક હોવું (અમારા માટે) / વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી (અજય નું સૂચન)
108. It is kind of you to __________ to speak at the end of the meeting.
Ans. agree
109. __________ works of references are so valuable as the Encyclopedia Britannica.
Ans. Few
110.You __________ not __________ late to office now onwards.
Ans. will, be
111.'સંવાદ' શબ્દની સંધી ...........
જ. સમ +વાદ
Pick out the most effective word from the given words to fill in the blanks to make the sentence meaningfully complete.
112.You must .......... your career with all seriousness.
Ans. pursue
113. નીચેના પૈકી કઈ પદ્ધત્તિ તમને પદ્ય શીખવવામાં વિશેષ ઉપયોગી થશે?
જ. તુલના પદ્ધતિ
114.Which of the following is better response if a student commits a grammatical error in the class?
Ans. The teacher repeats the corrected sentence without pointing to the error.
115. गणेशः शिवस्य .............च पुत्रः - ખાલી જગ્યામાં શું લખશો?
જ. पार्वत्या :
116. __________ by hunger, he stole a piece of bread.
Ans. driven
117. 'गच्छति' નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે?
જ. आगच्छति
Select the right question tag for the given sentence
118. Somebody has called
Ans. Haven't they?
119.Which one is the correct sentence?
Ans. We saw a wonderful show yesterday.
120.' લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે?
જ. દયાશંકર
121. One of the four sentences given is grammatically wrong. That alternative is your answer.
Ans. He has no house to live (It should be 'He has no house to live in')
122. નીચે પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી?
જ.
123.Plural of 'photo' is ...........
Ans. Photos
124.'ઉતાવળે આંબા ન પાકે' -આ કહેવતના સમાન અર્થવાળી બીજી કહેવત કઈછે ?
જ. ધીરજના ફળ મીઠા
125. Choose the opposite word of 'Liability'
Ans. Exemption
126. Love and professionalism are two qualities. A teacher must have __________ .
Ans. both
127. If it __________, we shall stay at home.
Ans. rains
128. पुल्लिंग शब्द ढूढीऐ
જ. फ़र्ज़
129. માહિતી (અ) સોનેટ ઇટાલીમાંથી આવેલો 14 લીટીનો કાવ્ય પ્રકાર છે.
માહિતી (બ) ઊર્મિકાવ્ય એ સમાજ જીવનની ભાવસભરતા વર્ણવતું કંઠોપકંઠ ઉતરી આવેલું ગેય સાહિત્ય છે.
જ. (અ) સાચું છે પણ (બ) ખોટું છે.
130. Choose the word which can be substituted for the given phrase/sentence.
Poem in short stanzas narrating a popular story.
Ans. Ballad
131.श्व: गुरुवासरः ह्यः कः वासरः?
જ. मङ्गलवासर: (Thank you Kamlesh for the suggestion)
132.A __________ is a word used instead of a noun.
Ans. pronoun
133. 'સમય' શબ્દનું વિશેષણ ___________
જ. સમયસર
134. Two cars collided _________ each other near school.
Ans. with
135. 'ભાષાના વપરાશ દ્વારા જ બાળક વ્યાકરણ શીખે છે' -આ સિદ્ધાંત પર આધારિત કઈ પદ્ધતિ છે?
જ.
136. What would you select if you are supposed to teach textbooks from the academic year?
Ans. I would prefer a workshop of teachers.
137. Select the right arrangement of group of words for meaningful sentence.
*Alexander ...........
Ans. Q-P-R-S (who as a great conqueror was a disciple of Aristotle whom the world acknowledges as the greatest philosopher the world has ever known)
138. 'રૂઢ લેવી' રૂઢીપ્રયોગ નો અર્થ __________
જ. જીદ કરવી
139. निम्न पैकी हिंदी के शब्द भण्डारमें तदभव शब्द कौन् से है
જ.
140. Which of the following skills is first in order of learning as well as in amount of use in communication?
Ans. Listening
141. 'લ્યુનાર લેબ' એટલે ..............
જ. ચંદ્ર પરની પ્રયોગશાળા
142. 'બે પુસ્તકો' ને સંસ્કૃતમાં કેવીરીતે લખશો?
જ.
143. 'अगर महेनत करोगे तो सफल होगे'- वाक्य का प्रकार बतइए
જ. संकेतवाचक वाक्य (અમારા અંદાજ પ્રમાણે)
144. Mr. Trivedi is good ________ teaching English.
Ans. at
145.One who talks continuously ________
Ans. loquacious
146. નીચે પૈકી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે?
જ.ધુમાડો, પ્રતીક (સાચી જોડણી: ધૂમાડો, પ્રતિક) મિલ્કત, નુકશાન (સાચી જોડણી: મિલકત, નુકસાન) (Suggested by Kamlesh)
147. थानेदार का लिंग परिवर्तन कीजिए
જ. थानेदारिन
જ. ગ
જ. પ્રિયકાન્ત મણિયાર
જ. બેંગ્લોર
જ. લણા -રાજસ્થાન
39. ક્ષેત્રફળ ની દ્રષ્ટિ એ મોટાથી નાના જીલ્લા ઓનો સાચો ક્રમ કયો?
જ. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા
40. જી.સી.ઈ. આર .ટી દ્વારા થયેલ સર્વેક્ષણ SAP નું પૂરું નામ જણાવો .
જ. સ્ટુડન્ટ એચીવમેન્ટ પ્રોફાઈલ
41. 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળા માં ઉમેરીયે તો 35 થાય તો તે બે સંખ્યા કઈ?
જ. 3 અને 8
42. એવી પાંચ અંકો ની સંખ્યા કઈ છે કે જેના પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંક નું મુલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે, તમામ અંકોનું મુલ્ય 1 થી 5 સુધીનું છે.
જ. 45321
43.ચાલુ અષાઢ માસમાં નીકળેલી રથયાત્રા પૈકી અમદાવાદના જગન્નાથની અને ડાકોરના રણછોડરાયની રથયાત્રાઓ ક્રમશ: કેટલામી હતી ?
જ. 135-244
44. નીચેની ગણિતની ક્રિયામાં આંકડાની જગ્યાએ પ્રતીકો આપેલા છે
જ.
45. પાવાગઢ માં આવેલા તળાવો નીચેનામાંથી ક્યાં જાણીતા છે?
જ. દુધિયા, છાસિયા, તેલિયા
46. Take toy out of the box __________ you throw the box away.
જ. before
47. પુસ્તક અને લેખક ના સાચા જોડકાનો ક્રમ કયો ?
1 પ્રિન્ચીપાલ ઉપનિષદ (p) સ્વામી સચ્ચિદાનંદ
2 મારા અનુભવો (q) કિશોરલાલ મશરૂવાળા
3 મારુવીલ અને વારસો (r)ડો .સર્વપલ્લી રાધાક્રુષ્ણન
4 ગીતામંથન (s)શ્રી રામ શર્મા આચાર્ય
જ. 1R, 2P, 3S, 4Q
48. નીચેના પૈકી ક્યાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે નીમાયેલા ના હતા ?
જ. શ્રી જ્ઞાની ઝૈલ સિંઘ
49. ગુજરાત રાજ્ય માં કુલ કેટલી કોલેજો અને યુનિવર્સિટી છે?
જ. 42 યુનીવર્સીટી અને 1762 કોલેજ
50. 'શર' શબ્દ નો અર્થ શું થાય ?
જ. બાણ
51. અભીસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતીચાર ને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ?
જ. સ્કીનર
52. __________ healthy he is, he could not run fast.
જ. however
53. These boys are __________ good as those sitting under the tree.
જ. as
54. એક દીવાલને રંગ કામ કરવા માટે પ્રથમ અસ્તર માં લીટર દીઠ 6 ચો મીટર રંગકામ થાય છે. બીજા અસ્તર માં લીટર દીઠ 12 ચો મીટર રંગકામ થાય છે, તો બે અસ્તરનું રંગકામ કરવા સરેરાશ લીટર દીઠ કેટલા ચો મીટર રંગકામ થાય?
જ.
55. We regret to inform you that we __________ just __________ our new house.
જ. have, sold
56. He moved __________ the room.
જ. into
57. I usually __________ to college but today __________ in my uncle's car.
જ. walk, went
58. વિદ્યાર્થી ઓના મૂલ્યાંકન અંગેની અદ્યતન સંકલ્પના કઈ ?
જ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
59. "મને જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ! તારા બનાવેલા આજે તને બનાવે છે!" - પ્રસ્તુત પંક્તિ ક્યાં ગઝલકાર ની છે?
જ. હરજી લવજી દામાણી 'શયદા'
60. ક્ષમતાકેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત વધુ લાગુ પડે છે?
જ. અધ્યયનના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ
61. 'ડુક મારવી' શબ્દ કઈ રમત સાથે જોડાયેલ છે?
જ. ખો-ખો
62. નાના થી મોટા માપના ક્રમ માં ગોઠવો .
(1) MB (2) GB (3) KB (4) Byte
જ. 4, 3, 1, 2 (Byte, KB, MB, GB)
63. રાજ્યકક્ષાએ 2011 માં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કુલ કેટલા વિભાગો છે?
જ.
64. શાળાએ મોડા આવીને અંનત જુદા જુદા રજુ છે તો તેના વર્તનને શું કહી શકાય ?
જ. યોક્તીકીકરણ
65. 'લેફ્ટનન્ટ' માટે નો સાચો અંગ્રેજી શબ્દ નીચેના પૈકી કયો છે?
જ. lieutenant
66. વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે?
જ. અસરકારક પ્રત્યાયન
67. બનાસ નદીનું સૌથી પ્રાચીન નામ કયું છે?
જ. પર્ણાશા
68. ગુજરાતમાં ન્યુક્લિયર પાવરસ્ટેશન ક્યાં આવેલું છે?
જ. કાકરાપાર
69. કૈલાસ મન સરોવર ક્યાં દેશ માં આવેલું છે?
જ. તિબેટ (ચીન)
70. પરીક્ષામાં ઓછા ગુણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે -આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ છે?
જ. પ્રક્ષેપણ
71. બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા છે?
જ.
72. લેખન ની તપાસણીકરતા શબ્દો ભેગા લખવાની સુચના આપવા માટે તમે કયો સંકેત વાપરશો?
જ. ( ) (આ નિશાની આડી કરતા જે નિશાની આવે તે)
73. નીચેના દૈનિક અખબારો ક્યાં વિસ્તારમાંથી પ્રગટ થાય છે? જોડકા ગોઠવો:
જ. 1.ગુજરાત મિત્ર - સુરત
2. રખેવાળ - ઉત્તર ગુજરાત
3. ફૂલછાબ - સૌરાષ્ટ્ર
4. નયા પડકાર- ચરોતર
74. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
જ. તર્ક વિકાસ
75. ટીમમાં (અવેજી સિવાય) ખરેખર રમતા ખેલાડીઓની સંખ્યાને ચઢતા ક્રમમાં ધ્યાને લઇ રમતોને ક્રમમાં ગોઠવો.
જ. વોલીબોલ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ
વિભાગ-2
76. Bharati __________ the Prime Minister next month.Ans. is going to meet
77. Apparently he was feeling ___________ about his bad luck.
Ans. angry
78. "માણસાઈના દીવા" પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે?
જ.
79. Women are wearing __________ kind of jewellery.
Ans. traditional
80. નીચેનામાંથી ખોટો શબ્દ કયો છે?
જ. સૌંદર્યતા (સૌન્દર્ય પોતે જ નામ છે. એટલે 'સૌંદર્યતા' જેવો કોઈ શબ્દ જ નથી)
81. शब्दकोष मुताबिक योग्य वर्णानुक्रम पहचानिए
જ.
82. The opposite of 'responsible' is __________ .
Ans. Irresponsible
83. 'સફેદ કબુતર ઉડ્યું' એ વાક્યમાં __________ વિશેષણનો પ્રકાર સમાયેલો છે.
જ.
84. 'To look after' means...........
Ans. to take care of
85. Take exercise regularly .......... you will become overweight.
Ans. otherwise
86. निम्न पैकी एक शब्द बताइए, जिसमे अरबी/फारसी के उपसर्ग द्वारा शब्द रचना नहीं हुई है
જ. दुर्दशा (અમારા અંદાજ પ્રમાણે)
87. इनमेसे कौनसी क्रियाये अकर्मक है
જ. आना, जाना, बैठना
88. ક્યાં દિવસને 'આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ' તરીકે મનાવવામાંઆવે છે ?
જ. 21 ફેબ્રુઆરી
89. વિદ્યાર્થી સ્વ-પ્રયત્ને શીખે તે માટે હાલના પાઠ્ય પુસ્તકમાં જે પ્રવૃત્તિઓ મુકવામાં આવી છે તેને ટૂંકમાં ક્યાં નામે ઓળખીએ છીએ?
જ. ERAC (E for Experience (અનુભવ), R for Reflection (ચિંતન), A for Application (ઉપયોજન), C for Consolidation (તારણ) (સૂચન માટે કમલેશ નો આભાર)
90. तमसो मा ...............
જ. ज्योतिर्गमय
91. कक्षा 8 हिंदी में अधिकांश पाठ्य सामग्री का चयन किस क्षेत्र मे से नहीं हुआ
જ.
92. 'અસૂયા' - શબ્દનો અર્થ શો છે?
જ. અદેખાઈ
93. સમસ્યાની જેમ જ શામળની વાર્તાનું બીજું નોંધપાત્ર લક્ષણ કયું છે?
જ.
94. In the initial stage, the teacher of English should focus on developing the __________ of his students.
Ans. fluency
95.मानव: विनायेशु पत्रतम आप्नोति આ વાક્યના ક્યાં પદમાં ભૂલ છે?
જ. मानव :
96. __________ hour leaves for a week __________ by her?
Ans. Will, be granted
97. Select the combination of numbers so that letters/words arranged accordingly will form a meaningful word.
C E L S M U
1 2 3 4 5 6
Ans. MUSCLE (564132)
98. I am reading a book __________ by Pannalal Patel.
Ans. written
99.Have you ever been to Kashmir? Yes, I __________ there last month.
Ans. went
100. 'મીઠાના હળ હાંકવા' રૂઢિપ્રયોગ નો અર્થ __________
જ. ઉજ્જડ કરી નાંખવું (અમારા અંદાજ પ્રમાણે)
* Read the following passage and answer (101 to 105) the questions selecting the most appropriate options:
101. Where does knowledge come from?
Ans. from books
102. How many opinions are given in the passage about education?
Ans. three
103. According to the passage education should give
Ans. All the above
104. This passage
Ans. states the purpose of education
105. What according to the writer a good citizen should not do?
Ans. take away the freedom of others
106. Vandana had swept the floor when I __________
Ans. came
107. 'મામાનું ઘર કેટલે દીવો બળે એટલે' - કહેવતનો અર્થ __________
જ. ખુબ નજીક હોવું (અમારા માટે) / વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી (અજય નું સૂચન)
108. It is kind of you to __________ to speak at the end of the meeting.
Ans. agree
109. __________ works of references are so valuable as the Encyclopedia Britannica.
Ans. Few
110.You __________ not __________ late to office now onwards.
Ans. will, be
111.'સંવાદ' શબ્દની સંધી ...........
જ. સમ +વાદ
Pick out the most effective word from the given words to fill in the blanks to make the sentence meaningfully complete.
112.You must .......... your career with all seriousness.
Ans. pursue
113. નીચેના પૈકી કઈ પદ્ધત્તિ તમને પદ્ય શીખવવામાં વિશેષ ઉપયોગી થશે?
જ. તુલના પદ્ધતિ
114.Which of the following is better response if a student commits a grammatical error in the class?
Ans. The teacher repeats the corrected sentence without pointing to the error.
115. गणेशः शिवस्य .............च पुत्रः - ખાલી જગ્યામાં શું લખશો?
જ. पार्वत्या :
116. __________ by hunger, he stole a piece of bread.
Ans. driven
117. 'गच्छति' નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે?
જ. आगच्छति
Select the right question tag for the given sentence
118. Somebody has called
Ans. Haven't they?
119.Which one is the correct sentence?
Ans. We saw a wonderful show yesterday.
120.' લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે?
જ. દયાશંકર
121. One of the four sentences given is grammatically wrong. That alternative is your answer.
Ans. He has no house to live (It should be 'He has no house to live in')
122. નીચે પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી?
જ.
123.Plural of 'photo' is ...........
Ans. Photos
124.'ઉતાવળે આંબા ન પાકે' -આ કહેવતના સમાન અર્થવાળી બીજી કહેવત કઈછે ?
જ. ધીરજના ફળ મીઠા
125. Choose the opposite word of 'Liability'
Ans. Exemption
126. Love and professionalism are two qualities. A teacher must have __________ .
Ans. both
127. If it __________, we shall stay at home.
Ans. rains
128. पुल्लिंग शब्द ढूढीऐ
જ. फ़र्ज़
129. માહિતી (અ) સોનેટ ઇટાલીમાંથી આવેલો 14 લીટીનો કાવ્ય પ્રકાર છે.
માહિતી (બ) ઊર્મિકાવ્ય એ સમાજ જીવનની ભાવસભરતા વર્ણવતું કંઠોપકંઠ ઉતરી આવેલું ગેય સાહિત્ય છે.
જ. (અ) સાચું છે પણ (બ) ખોટું છે.
130. Choose the word which can be substituted for the given phrase/sentence.
Poem in short stanzas narrating a popular story.
Ans. Ballad
131.श्व: गुरुवासरः ह्यः कः वासरः?
જ. मङ्गलवासर: (Thank you Kamlesh for the suggestion)
132.A __________ is a word used instead of a noun.
Ans. pronoun
133. 'સમય' શબ્દનું વિશેષણ ___________
જ. સમયસર
134. Two cars collided _________ each other near school.
Ans. with
135. 'ભાષાના વપરાશ દ્વારા જ બાળક વ્યાકરણ શીખે છે' -આ સિદ્ધાંત પર આધારિત કઈ પદ્ધતિ છે?
જ.
136. What would you select if you are supposed to teach textbooks from the academic year?
Ans. I would prefer a workshop of teachers.
137. Select the right arrangement of group of words for meaningful sentence.
*Alexander ...........
Ans. Q-P-R-S (who as a great conqueror was a disciple of Aristotle whom the world acknowledges as the greatest philosopher the world has ever known)
138. 'રૂઢ લેવી' રૂઢીપ્રયોગ નો અર્થ __________
જ. જીદ કરવી
139. निम्न पैकी हिंदी के शब्द भण्डारमें तदभव शब्द कौन् से है
જ.
140. Which of the following skills is first in order of learning as well as in amount of use in communication?
Ans. Listening
141. 'લ્યુનાર લેબ' એટલે ..............
જ. ચંદ્ર પરની પ્રયોગશાળા
142. 'બે પુસ્તકો' ને સંસ્કૃતમાં કેવીરીતે લખશો?
જ.
143. 'अगर महेनत करोगे तो सफल होगे'- वाक्य का प्रकार बतइए
જ. संकेतवाचक वाक्य (અમારા અંદાજ પ્રમાણે)
144. Mr. Trivedi is good ________ teaching English.
Ans. at
145.One who talks continuously ________
Ans. loquacious
146. નીચે પૈકી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે?
જ.
147. थानेदार का लिंग परिवर्तन कीजिए
જ. थानेदारिन
148. A __________ is a word used to join words or sentences.
Ans. Conjunction
149. Choose the one which express the meaning of given idiom/proverb.
A snake in the grass
A snake in the grass
Ans. secret or hidden enemy
150. त्वम् प्रातः सप्तवादने किं __________ ? ક્રિયાપદ શોધો.
જ. करोति करोषि (as suggested by Kamlesh)